gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી | Gujarat …

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી | Gujarat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Forest Officials Get Additional Charges: ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા મંગળવારે (15મી જુલાઈ)  નવા આદેશ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં વિવિધ અધિકારીઓને તત્કાલ અસરથી વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. કુલ નવ અધિકારીઓને વધારાના ચાર્જ સોંપવામાં આવ્યા છે, જે આગામી આદેશ સુધી સોંપાયેલા જે-તે ચાર્જ સંભાળશે. 

આ પણ વાંચોઃ નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી 2 - image

ગુજરાત સરકારનો નિર્ણયઃ વન વિભાગના અધિકારીઓને સોંપાયો વધારાનો ચાર્જ, જાણો કોને કઈ જવાબદારી 3 - image

કોને કઈ જવાબદારીઓ સોંપવામાં આવી? 

  1. જી. રમના મૂર્તિ, IFS (GJ-RR-1997), અધિક મુખ્ય વન સંરક્ષક, નાણાંકીય વ્યવસ્થાપન અને આયોજન, ગાંધીનગર. આગામી આદેશ સુધી SSNL, ગાંધીનગરના અધિક મુખ્ય વન સંરક્ષક પદનો વધારાનો હવાલો સંભાળશે.
  2. ડૉ. કે. શશિકુમાર, આઈએફએસ (જીજે-આરઆર-2005) – પ્રોજેક્ટ ડિરેક્ટર, PMU-PERG, ગાંધીનગર. તેમને હવે વાયલ્ડ લાઇફના મુખ્ય વન સંરક્ષક, ગાંધીનગર તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  3. ડૉ. અંશુમન શર્મા, આઈએફએસ (જીજે-આરઆર-2008) – વડોદરા સર્કલના વન સંરક્ષક. તેમને હવે કેવડિયા વન્યજીવન સર્કલના વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે.
  4. ડૉ. ટી. કરુપ્પસામી, આઈએફએસ (જીજે-આરઆર-2009) – સોશિયલ ફોરેસ્ટ્રી, ગાંધીનગરના વન સંરક્ષક. તેમને હવે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ, ગાંધીનગરના સભ્ય સચિવ તરીકે વધારાનો ચાર્જ સોંપાયો છે.
  5. વિકાસ યાદવ, આઈએફએસ (જીજે-આરઆર-2021) – ડેપ્યુટી વન સંરક્ષક, ગીર (ઈસ્ટ) વિભાગ, ધારી. તેમને હવે ટાસ્ક ફોર્સ, જૂનાગઢના ડેપ્યુટી વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ આપાયો છે.
  6. શ્રેયસ કુમાર ડી. પટેલ, જીએફએસ – ડેપ્યુટી વન સંરક્ષક, જમીન, ગાંધીનગર. તેમને હવે ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડના ડેપ્યુટી વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  7. રવિરાજ સિંહ વી. રાઠોડ, જીએફએસ – ડેપ્યુટી વન સંરક્ષક, ગાંધીનગર વિભાગ. તેમને હવે એસએસએનએલના ડેપ્યુટી વન સંરક્ષક, ગાંધીનગર તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  8. નમ્રતા ડી. ઇટાલિયન, જીએફએસ – ડેપ્યુટી વન સંરક્ષક, પ્રોજેક્ટ, પ્લાનિંગ, મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન (PPME), ગાંધીનગર. તેમને હવે (1) મોનિટરિંગ, ગાંધીનગર અને (2) મોનિટરિંગ એન્ડ ઇવાલ્યુએશન, ગાંધીનગરના ડેપ્યુટી વન સંરક્ષક તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.
  9. વિષ્ણુકુમાર એમ. દેસાઈ, જીએફએસ – ડેપ્યુટી વન સંરક્ષક, વિજિલન્સ, ગાંધીનગર. તેમને હવે જીઈઈઆર ફાઉન્ડેશન, ગાંધીનગરના ડેપ્યુટી ડિરેક્ટર (એન્વાયરનમેન્ટ એજ્યુકેશન) તરીકે વધારાનો ચાર્જ મળ્યો છે.

આ પણ વાંચોઃ જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી

આ તમામ નિયુક્તિઓ તત્કાલ અસરથી અમલમાં આવી છે અને આગળના આદેશ સુધી યથાવત રહેશે. આ આદેશ રાજ્યપાલના નામે અને આદેશથી બહાર પાડવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…
GUJARAT

પાદરા નજીક ખેતરમાં દરોડો : દારૂના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ | Raid on farm near Padra: Fathe…

March 26, 2026
કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …
GUJARAT

કલોલીના યુવકના ખાતામાંથી અજાણ્યા ગઠિયાઓએ 1.91 લાખ સેરવી લીધા | Unknown criminals stole Rs 1 91 lakh …

March 26, 2026
મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…
GUJARAT

મહુધાના નિઝામપુરા ગામે સામૂહિક શૌચાલયને તાળાં | Lockdown of communal toilets in Nizampura village of…

March 26, 2026
Next Post
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે ‘U’ આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં | sch…

તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં | sch...

નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી | Narmada’s Manda…

નર્મદાના માંડણ ગામે થાર કાર પાણીમાં ગરકાવ: પ્રવાસીઓની બેદરકારીથી મોટી દુર્ઘટના ટળી | Narmada's Manda...

જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી | ambul…

જામનગરમાં સરકારી હોસ્પિટલમાં આડેધડ પાર્કિંગને કારણે 4 એમ્બ્યુલન્સ ફસાઈ, દર્દીઓને ભારે હાલાકી | ambul...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાઠીના રામપર ગામે GRD જવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો | GRD jawan fatally attacked by three m…

લાઠીના રામપર ગામે GRD જવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો | GRD jawan fatally attacked by three m…

2 weeks ago
વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…

વિકાસ સપ્તાહના બીજા દિવસે અંધારીયાવડ ગામે રાજ્યમંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના હસ્તે અંદાજે રૂ. ૧ ક…

6 months ago
વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

વકીલ ઇલીયાઝખાન પઠાણે એડવોકેટ એક્ટના નિયમોનો ભંગ કર્યોના આક્ષેપ! | advocate played suspecious role in…

5 months ago
બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપ…

બનાવટી વેબસાઇટ બનાવી ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ, ગુજરાત સાયબર સેલે દિલ્હીથી 2ની ધરપ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News