gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
ગુજરાત એટીએસએ હથિયારના લાયસન્સ અને વેચાણના નેટવર્કનો પર્દાફાસ કરી સાતની ધરપકડ કરી
2
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત એટીએસને નવ આરોપીઓ વિશેની જાણકારી મળી હતી, જેમાંથી એટીએસએ 7 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપીઓમાંથો કોઈ જીમ તો કોઈ ફેક્ટરી ચલાવે છે અથવા તો કોઈ નાનો-મોટો વેપાર કરે છે.

ગુજરાત એટીએસના ડીવાયએસપી એસ. એલ. ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે 7 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ 7 આરોપીઓએ ઉત્તર પ્રદેશના એટા જિલ્લામાંથી લાયસન્સ મેળવ્યા છે. તેઓએ 5 થી 7 લાખ ચૂકવીને લાયસન્સ સાથેના હથિયારો મેળવ્યા છે. સામાન્ય રીતે UID નંબર સાચો હોય છે પરંતુ, કોઈ વ્યક્તિ ઘણા સમય સુધી લાયસન્સ રીન્યૂ ના કરાવે તો તેઓ ડેટામાં છેડછાડ કરીને આ લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવતું હતું આ તમામ લોકોએ લાયસન્સ લેવા માટે ઉત્તર પ્રદેશના એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને જે તેને કોઈ સરકારી કચેરીમાં નહીં પરંતુ કોઈ ખાનગી જગ્યાએ બોલાવીને લાયસન્સ અને હથિયાર આપ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ હાલ તમામના રિમાન્ડ હેઠળ તપાસ કરવામાં આવી રહી છે જ્યારે આ તમામ લોકો એક જ કડીથી જોડાયા હોય એવું માનવામાં આવી રહ્યું છે. હજી પણ આ સમગ્ર કૌભાંડની અંદર કોણ-કોણ બીજા સામેલ છે? તેની તપાસ કરવામાં આવી રહી છે

આ પકડાયેલા 7 શખસો પાસેથી 3 રિવોલ્વર તથા તેના 187 રાઉન્ડસ અને 4 પિસ્ટોલ તથા તેના 98 રાઉન્ડસ મળી કુલ 7 હથિયાર સાથે 285 રાઉન્ડ્સ રિકવર કરી જપ્ત કરવામાં આવ્યા છે. તપાસના આધારે ATSએ કુલ 7 આરોપીની ધરપકડ કરી છે.જેમાં મુકેશસિંહ હુકમસિંહ ચૌહાણ, અભિષેક રાજદેવ ત્રિવેદી, વેદપ્રકાશસિંહ રામબાબુસિંહ, રાજેન્દ્રસિંહ લક્ષ્‍મણસિંહ સાંખલા, અજય ભુરેસિંહ સેંગર, શોલેસિંહ રામબાબુસિંહ સેંગર અને વિજયસિંહ ભૂરેસિંહ સેંગરનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી
GUJARAT

BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

June 29, 2026
ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…
GUJARAT

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

June 29, 2026
Next Post
‘સર્કસ ચલાવી રાખ્યું છે’, જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ | ‘The circus is runn…

'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ | 'The circus is runn...

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક…

બરોડા ડેરીની ચૂંટણી પહેલા સાવલીના ધારાસભ્ય સામે ડિરેક્ટરનો મોરચો : ડેરી જ ટાર્ગેટ, ભ્રષ્ટાચાર માટે ક...

સત્તાધીશો શરમ કરો! મહિનાઓથી ભગવાન શિવ અને લોકો ગટરના ગંદા પાણી વચ્ચે ઘેરાયા | Shiva Idol Trapped in …

સત્તાધીશો શરમ કરો! મહિનાઓથી ભગવાન શિવ અને લોકો ગટરના ગંદા પાણી વચ્ચે ઘેરાયા | Shiva Idol Trapped in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ | Sam…

મહાવિકાસ અઘાડીમાં તિરાડ, ઉદ્ધવની પાર્ટી એકલી પડી ! કોંગ્રેસ બાદ સમાજવાદી પાર્ટીએ પણ છોડ્યો સાથ | Sam…

7 months ago
પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe…

પૂર્વ ઉત્તર રશિયામાં એક જ કલાકમાં ધરતીકંપના પાંચ પ્રચંડ આંચકા | Five powerful earthquakes hit northe…

11 months ago
આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A…

આનંદનગરની દુર્ઘટનામાં કાટમાળ તળે દબાયેલા પિતાનો બચાવ, પુત્રનું મોત | Father buried under rubble in A…

9 months ago
‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ…

‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટને લઈને PM મોદીનો ખુલ્લો પત્ર, કહ્યું- ‘જે ખરીદીશું તે સ્વદેશી અને જે વેચીશ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News