gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની …

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની …
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગોધરા, એબીએનએસ,વી.આર:
સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના તમામ પ્રોજેક્ટ સ્ટાફ અને બી.આર.સી અને સી.આર.સી કો-ઓર્ડીનેટરની કાર્યયોજના બેઠક સમગ્ર શિક્ષા અને સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેકટર રંજીથ કુમાર(IAS)ની વિશેષ ઉપસ્થિતીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, ગોધરા ખાતે યોજાઇ હતી.

આ પ્રસંગે સ્ટ્રેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર રંજીથ કુમાર(IAS) એ શિક્ષણની ગુણવત્તા માટે લર્નિંગ આઉટકમને કેન્દ્રસ્થાને રાખવા માટે શાળાઓમાં ભૌતિક સુવિધાઓ, મધ્યાન ભોજન, પુસ્તકાલય તથા શાળા ગ્રાન્ટની ભુમિકા ખૂબ મહત્વની છે તેમ જણાવ્યું હતું.આ તકે એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટર ડાયરેક્ટર ડૉ.મુકેશકુમાર પટેલ (GAS) દ્વારા શાળા સુધારણા અને શિક્ષણ સુધારણા માટે પ્રેરણાદાયક બાબતોનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ હતું.

તેમજ સમગ્ર શિક્ષા શિક્ષણ સચિવ શીલ્પાબેન પટેલ દ્વારા ગુણવત્તા સુધારાની પાયાની બાબતોમાં હકરાત્મકતા લાવવા માટે સી.આર.સી.કો-ઓર્ડીનેટર અને બી.આર.સી કો-ઓર્ડીનેટરની ભૂમિકા સારી રીતે નિભાવવા જણાવવામાં આવ્યુ હતું.

પંચમહાલના જિલ્લા શિક્ષણ અધિકારી કિરીટ પટેલ દ્વારા કાર્ય યોજના બેઠકમાં પંચમહાલ જિલ્લાની શૈક્ષણિક સ્થિતિની સમીક્ષા રજૂ કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર ગાયત્રીબેન પટેલ દ્વારા સૌ મહાનુભાવોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ફાઇનાન્સ કંટ્રોલર કુ.બિંદુબેન ડોડીયાતર દ્વારા શાળા ગ્રાન્ટ, PM ગ્રાન્ટ, કેજીબીવી સંબંધી ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ કરી વિદ્યાર્થીઓ માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.

નાયબ નાયબ નિયામક IED અને RMSA અર્ચનાબેન ચૌધરી દ્વારા દિવ્યાંગ બાળકો તથા તેમના સમાવિષ્ટ શિક્ષણ માટે સંવેદના પૂર્વક કામ કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.

રહેમાન ભાઈએ પરબડીયા શિક્ષણની પાયાની ગુણવત્તા સુધારણામાં મોનિટરિંગ એપ તેમજ વર્ગ સુધારણા માટે સી.આર.સી. કો-ઓર્ડીનેટર અને બી.આર.સી કો-ઓર્ડીનેટરની ભૂમિકા તેમજ પ્રત્યક્ષ શિક્ષક સાથે કોમ્યુનિકેશન કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

જીતેન્દ્રભાઈ વણઝારા (એડિશનલ સ્ટેટ પ્રોજેક્ટર ઇજનેર) દ્વારા શાળાઓમાં માળખાગત સુવિધા જેવી કે ઓરડાઓ, પાણી અને શૌચાલયની સાથે અન્ય માપદંડો બાબતે સૌને અવગત કર્યા હતા.

વિશાલભાઈ સોની (MIS) દ્વારા શાળાઓના ડેટા તેમજ CTS , U DISE ની સાથે તમામ ડેટાને સંગ્રહિત કરવા જિલ્લા અને તાલુકા કક્ષાએ VSK સેન્ટર અપડેટ કરી તેમાં સુધારણા લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સ્ટેટ જેન્ડર કો.ઓર્ડીનેટર દર્શનાબેન સુથાર દ્વારા ગર્લ્સ એજ્યુકેશન તેમજ કુમાર અને કન્યાઓના શિક્ષણમાં જેન્ડર બાયસ દૂર કરવા દીકરીઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતામાં સુધારો લાવવા માટે માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.

જ્યારે હિતેન્દ્ર જોશીએ ટ્રાન્સપોર્ટેશનની સાથે બાળકોને શાળામાં લાવવા માટે સરકારની યોજનાઓનો મહત્તમ ઉપયોગ કરવા માટે જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…
GUJARAT

PRIYANKA CHOPRA JONAS JOINS TAYLOR SWIFT, SABRINA CARPENTER, CHARLIZE THERON, KIM KARDASHIAN AND KEN…

October 19, 2026
સત્ય સમાન કોઈ ધર્મ નથી – શ્રી મોરારિબાપુ
GUJARAT

સત્ય સમાન કોઈ ધર્મ નથી – શ્રી મોરારિબાપુ

October 19, 2026
Jackky Bhagnani on 25 years of Vashu Bhagnani and Puja Entertainment’s RHTDM; Says Maddy and Reena b…
GUJARAT

Jackky Bhagnani on 25 years of Vashu Bhagnani and Puja Entertainment’s RHTDM; Says Maddy and Reena b…

October 19, 2026
Next Post
સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા | V…

સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા | V...

ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu...

લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

72 ટકા અકસ્માતો ઓવરસ્પીડથી : હાઈવે પર ગતિમર્યાદા 100 કિ.મી. | 72 percent of accidents are due to ove…

1 year ago
અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

અમદાવાદ: નવરંગપુરાના સ્પોર્ટ્સ ક્લબમાં બોમ્બ હોવાની ધમકી, તંત્ર દોડતું થયું, તપાસ શરૂ | Ahmedabad Ne…

5 months ago
PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…

PHOTO : રોડ પર મોતનું તાંડવ… છેલ્લા 24 કલાકમાં પાંચ અકસ્માત, 60ના મોત, 42ને ઈજા | India Road Accid…

12 months ago
હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત | accident in Ch…

હિમાચલ પ્રદેશના ચંબામાં મોટી દુર્ઘટના, કાર ઊંડી ખીણમાં ખાબકતાં 6 લોકોના દર્દનાક મોત | accident in Ch…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News