gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં, ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું | 35 lakh vote…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in INDIA
0 0
0
બિહારમાં 35 લાખ મતદારો તેમના સરનામે મળ્યા જ નહીં, ચૂંટણી પંચના દાવાથી રાજકારણ ગરમાયું | 35 lakh vote…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પાંચ લાખથી વધુ મતદારોનો યાદીમાં સમાવેશ

– યાદીમાંથી 15 ટકા મતદારોની બાદબાકી કરવા ચૂંટણી પંચને સત્તાધીશો તરફથી આદેશ મળ્યો છે : તેજસ્વી

Bihar election  news : બિહારમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે, એવામાં ચૂંટણી પંચે સમગ્ર રાજ્યના મતદારોની વેરિફિકેશન પ્રક્રિયા હાથ ધરી છે જેના પ્રાથમિક આંકડા સામે આવ્યા છે. ચૂંટણી પંચનો દાવો છે કે બુથ લેવલ અધિકારીઓએ ઘરે ઘરે જઇને મતદારોની ચકાસણી કરી તો સામે આવ્યું કે 7.90 કરોડ મતદારોમાંથી 35 લાખથી વધુ મતદારો તેમના સરનામા પર હાજર નહોતા. 17 લાખથી વધુ મતદારો કાયમ માટે અન્ય સ્થળે જતા રહ્યા છે. જ્યારે તેજસ્વી યાદવે ચૂંટણી પંચના દાવા પર સવાલો ઉઠાવ્યા હતા. 

ચૂંટણી પંચે એકઠા કરેલા આંકડા મુજબ તાજેતરની વેરિફિકેશન પ્રક્રિયા દરમિયાન 5.76 લાખ મતદારોનો યાદીમાં સમાવેશ કરાયો છે. જ્યારે 12 લાખથી વધુ મતદારો એવા છે કે જેમનું મોત નિપજ્યું હોઇ શકે છે. આ સમગ્ર પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે અને આંકડામાં ફેરફાર પણ થઇ શકે છે તેવી સ્પષ્ટતા ચૂંટણી પંચે કરી હતી. 

ચૂંટણી પંચે દાવો કર્યો હતો કે જે પણ લોકો રાજ્ય બહાર કામ કરી રહ્યા હોય તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે કે જેથી તેમની પાસે ફોર્મ ભરાવી શકાય. હાલમાં 7 કરોડથી વધુ મતદારોમાંથી 89 ટકા લોકોએ એન્યુમેરેશન ફોર્મ ભર્યા છે. 

35 લાખથી વધુ મતદારો તેમના ઘરો પર ના મળ્યા કે સરનામા પર ના રહેતા જોવા મળ્યા તેવા ચૂંટણી પંચના દાવાને પાયા વિહોણા ગણાવતા આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું હતું કે અમને એવી જાણકારી મળી છે કે ચૂંટણી પંચને સત્તાધીશો તરફથી એવા આદેશ મળ્યા છે કે તેમણે મતદાર યાદીમાંથી 15 ટકા મતદારોની બાદબાકી કરવાની છે. ચૂંટણી પંચ જે કરી રહ્યું છે કે ખતરનાક છે. વિધાનસભા જ નહીં પંચાયતની ચૂંટણી પર પણ આ રિવિઝન પ્રક્રિયાની અસર થશે. 

મતદારોના સ્થાને બૂથ લેવલ ઓફિસરોને જ ફોર્મ ભરી સહી કરી દેવા કહેવામાં આવ્યું છે કે જેથી ડેડલાઇન પહેલા જ કામ પુરુ થઇ ગયું હોવાનું દેખાડી શકાય.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
હનીટ્રેપ: હીરાના કારખાનાના એસોર્ટર પાસે 3 મહિલા સહિતનીં ગેંગે રૂ. 20 લાખ માંગ્યા | Honeytrap: Gang i…

હનીટ્રેપ: હીરાના કારખાનાના એસોર્ટર પાસે 3 મહિલા સહિતનીં ગેંગે રૂ. 20 લાખ માંગ્યા | Honeytrap: Gang i...

નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર ‘સુપર સ્વચ્છ’ | Ahmedabad is the cleanest city I…

નવા રેકિંગ પ્રમાણે અમદાવાદ સૌથી સ્વચ્છ શહેર, ઈન્દોર 'સુપર સ્વચ્છ' | Ahmedabad is the cleanest city I...

ગૌચરમાં ખડકેલી પવનચક્કી હટાવવા ટીમ પહોંચતા વીજપુરવઠો ચાલુ કરી દીધો

ગૌચરમાં ખડકેલી પવનચક્કી હટાવવા ટીમ પહોંચતા વીજપુરવઠો ચાલુ કરી દીધો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |…

ડીસા ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટનો મામલો: આરોપી બાપ-દીકરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર, 21ના થયા હતા મોત |…

12 months ago
જામનગરમાં સસ્પેન્ડેડ આચાર્ય ગેસ સિલિન્ડર ચોરી કેસમાં ઝડપાયો, 3 જિલ્લાની 26 આંગણવાડીમાં ચોરીનો ભેદ ઉક…

જામનગરમાં સસ્પેન્ડેડ આચાર્ય ગેસ સિલિન્ડર ચોરી કેસમાં ઝડપાયો, 3 જિલ્લાની 26 આંગણવાડીમાં ચોરીનો ભેદ ઉક…

8 months ago
જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ…

જામનગરના ફાઇનાન્સર યુવાને રૂપિયા ઉછીના આપવા ભારે પડ્યા : પૈસા લેનાર શખ્સ અને તેના મળતીયાઓએ માથું ફોડ…

3 months ago
હેલ્થ કમિટીએ લીધેલો નિર્ણય, અર્બન હેલ્થ સેન્ટર ઉપર હડકવા વિરોધી રસીનો પહેલો ડોઝ મળશે | Decision take…

હેલ્થ કમિટીએ લીધેલો નિર્ણય, અર્બન હેલ્થ સેન્ટર ઉપર હડકવા વિરોધી રસીનો પહેલો ડોઝ મળશે | Decision take…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News