gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી, ચક્કાજામ કર્યો | Women from Harinagar Gold Socie…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી, ચક્કાજામ કર્યો | Women from Harinagar Gold Socie…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કચરાના
ઢગલા
, પીવાના
પાણીમાં ગટરનું પાણી ભળી જવું સહિતના પ્રશ્ને

મહિલાઓનો
રોષ પારખી પાલિકાએ પાણીના ટેન્કરો દોડાવી પાણીની લાઇનનું રિપેરિંગ શરૃ કરાવતા
મામલો થાળે પડયો

હળવદ – 
હળવદની હરીનગર ગોલ્ડ સોસાયટીની મહિલાઓ કચરાના ઢગલા, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું સહિતના પ્રશ્ને રસ્તા પર ઉતરી
ચક્કાજામ કર્યો હતો. રોષ પારખી અધિકારીઓ દોડી આવી હૈયાધારણા આપી પરંતુ મહિલાઓ ટસની
મસ નહીં થતાં દોડધામ મચી હતી. મહિલાઓના ચક્કાજામથી  રોડ પર ટ્રાફિકજામ થયો છે.

હરીનગર
ગોલ્ડ સોસાયટીમાં પીવાની પાણીની લાઇનમાં ગટરના ગંધાતા પાણી ભળી જતા પાણીમાં
દુર્ગંધ આવતી હોય લોકોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતી સર્જાઇ છે. જેના કારણે
લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ સોસાયટીની આસપાસ કચરાના ઢગલા ખડકાયેલા રહેતા
લોકો લાંબા સમયથી હાલાકી વેઠી રહ્યાં હતા.

સોસાયટીના
રહીશોએ આ સમસ્યા અંગે હળવદ નગરપાલિકા તંત્રને વાંરવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો ઉકેલ
નહીં આવતા આજે સોસાયટીની મહિલાઓ રણંચડી બની રસ્તા પર ઉતરી હતી અને સરા રોડ ચક્કાજામ
કર્યો હતો. મહિલાઓ રોડ ચક્કાજામ કરતા હાઇવે પર વાહનોના થપ્પા લાગ્યા હતા અને ટ્રાફિકજામ
થયો હતો.

દરમિયાન
હળવદ નગરપાલિકા પ્રમુખે જણાવાયું હતું કે શહેરના વિવિધ વિસ્તારમાં કામગીરી ચાલું
છે. જે વિસ્તારમાં કામગીરી બાકી છે ત્યાં આગામી સમયમાં કામગીરી હાથ ધરવામાં આવશે.
તેમણે કહ્યું કે રહીશોએ પોતાની સમસ્યાને લઇ આંદોલન કરવાને બદલે રજૂઆત કરવી જોઇએ.

ઠાલા
વચનો નહીં કામ શરૃ કરોઃ રહીશો

મહિલાઓનો
ચક્કાજાને પગલે પોલીસ અને પાલિકા તંત્રના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. તંત્રએ
મહિલાઓને સમસ્યાનો ઉકેલ આવી જશે તેવી હૈયાધારણા આપી હતી. જોકે
, મહિલાઓ ટસની મસ થઇ
નહતી અને ઠાલા વચનો આપવાને બદલે તાત્કાલિક સમસ્યાનો નિકાલ લાવવાની માંગ કરી હતી.
અધિકારીઓએ રોષ પારખી તાત્કાલિક પાણીના ટેન્કરો દોડાવી અને પાણીની લાઇનું રિપેરિંગ
કામ શરૃ કરતા મહિલાઓએ આખરે આંદોલન પુરૃ કરતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…
GUJARAT

સોમનાથમાં પહેલીવાર 6 ફાઇટર જેટ સાથે કાલે દિલધડક સૂર્યકિરણ એર-શો | Heart pounding Surya Kiran air sho…

May 10, 2026
મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…
GUJARAT

મધદરિયે ડ્રોન હુમલા અને ફાયરિંગ વચ્ચે 17 ખલાસી 10 કલાક મોત સામે ઝઝુમ્યા | 17 sailors fought for 10 h…

May 10, 2026
કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…
GUJARAT

કોટડા સાંગાણી નજીક ક્રૂરતાથી ગળું કાપી અજાણ્યા યુવકની ઘાતકી હત્યા | Unidentified youth brutally murd…

May 10, 2026
Next Post
નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી | Municipality not filling potholes ne…

નટવર પાર્ક પાસે પાલિકાએ ખાડાનું બુરાણ નહીં કરતા લોકોને હાલાકી | Municipality not filling potholes ne...

બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યૂલા ફાઈનલ! જાણો કોંગ્રેસના ફાળે કેટલી | Seat Sharing …

બિહારમાં મહાગઠબંધન વચ્ચે બેઠક વહેંચણીની ફોર્મ્યૂલા ફાઈનલ! જાણો કોંગ્રેસના ફાળે કેટલી | Seat Sharing ...

કોંગ્રેસના કદાવર નેતા ભૂપેશ બઘેલને ત્યાં ED ત્રાટકી, પૂર્વ સીએમએ કહ્યું – ‘સાહેબે ઇડી મોકલી દીધી…’…

કોંગ્રેસના કદાવર નેતા ભૂપેશ બઘેલને ત્યાં ED ત્રાટકી, પૂર્વ સીએમએ કહ્યું - 'સાહેબે ઇડી મોકલી દીધી...'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું | diwali online sho…

દિવાળીમાં સાયબર ફ્રોડ 60% વધી જવાનું જોખમ, ઈ-શોપિંગ અને ચુકવણી વખતે એલર્ટ રહેવું | diwali online sho…

7 months ago
હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત | Hazaribagh violence during ramn…

હઝારીબાગમાં બબાલ: ધાર્મિક જૂલુસ પર પથ્થરમારો, ભારે પોલીસ દળ તહેનાત | Hazaribagh violence during ramn…

1 year ago
ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’

ભારત-ક્રોએશિયા વચ્ચે ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર થયા, PM મોદીએ કહ્યું- ‘આતંકવાદ માનવતાનો દુશ્મન’

11 months ago
તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…

તમામ રાજ્યો 30 સપ્ટેમ્બર સુધીમાં એસઆઇઆર માટે તૈયાર થઇ જાય | All states should be ready for SIR by Se…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News