gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હી બાદ બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી, ‘રોડકિલ’ નામક વ્યક્તિએ ઈમેલ કરી કહ્યું- તમે કોઈએ મને…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in INDIA
0 0
0
દિલ્હી બાદ બેંગલુરુમાં 40 શાળાઓને બોમ્બની ધમકી, ‘રોડકિલ’ નામક વ્યક્તિએ ઈમેલ કરી કહ્યું- તમે કોઈએ મને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bomb Threat In Bengaluru Schools: દિલ્હી બાદ હવે બેંગલુરુમાં શુક્રવારે (18મી જુલાઈ) 40 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈમેલ મળતાં ભારે ખડભડાટ મચી ગયો હતો. આ ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ ‘રોડકિલ’ આપ્યું હતું અને ઈમેલમાં લખ્યું કે, ‘શાળાઓમાં બ્લાસ્ટ બાદ હું આપઘાત કરીશ.’ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને શાળાઓ ખાલી કરાવી અને બોમ્બ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જો કે, કોઈપણ શાળામાં બોમ્બ મળ્યો નથી. પોલીસનું માનવું છે કે આ ધમકી ખોટી હતી, પરંતુ  આ મામલાની તપાસ કરવામાં આવશે.

ધમકીભર્યા ઈમેલમાં શું છે

બેંગગુરુ પોલીસના જણાવ્યાનુસાર, ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાનું નામ ‘roadkill333@atomicmail.io’ આપ્યું છે. આ ઈમેલમાં દોવો કરવામાં આવ્યો હતો કે, ‘શાળાઓમાં ઘણાં બોમ્બ મૂક્યા છે. બાળકોના મૃત્યુ પછી હું મારો જીવ આપીશે. હું બધાને આ દુનિયામાંથી મિટાવી દઈશ. એક પણ જીવ બચશે નહીં. જ્યારે હું સમાચાર જોઉં છું અને માતા-પિતા બાળકોના મૃતદેહ જોવા શાળાએ આવશે, ત્યારે મને આનંદ થશે.’

દિલ્હીમાં 20 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા

દિલ્હીમાં આજે લગભગ 20 શાળાઓને ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. પશ્ચિમ વિહાર વિસ્તારમાં આવેલી રિચમંડ ગ્લોબલ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના અહેવાલ છે. રોહિણી સેક્ટર-3માં આવેલી અભિનવ પબ્લિક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. બોમ્બની ધમકીને કારણે તમામ શાળાઓમાં ડરનો માહોલ છે.

આ પણ વાંચો: EDની રડાર પર AAPના નેતા: મની લોન્ડરિંગના ત્રણ નવા કેસ દાખલ, કરોડોની હેરફેરનો આરોપ

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા 5 દિવસમાં બોમ્બ ધમકીનો આ ચોથો કિસ્સો છે. અગાઉ 14મી જુલાઈએ બે, 15મી જુલાઈએ ત્રણ અને 16મી જુલાઈએ લગભગ 10 શાળાઓ અને દિલ્હી યુનિવર્સિટીની સેન્ટ સ્ટીફન્સ કોલેજને ધમકીઓ મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ લંબાવાયો, વડાપ્રધાન-મુખ્ય ન્યાયાધીશની બેઠકમાં લેવાયો નિર્ણય | CBI…
INDIA

May 13, 2026
ઉત્તર પ્રદેશમાં આંધી તોફાનનો કહેર, 54 લોકોના મોત, 38 જિલ્લામાં યેલો એલર્ટ જાહેર | up weather update …

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

Next Post
ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જ્વેલરી શોપમાંથી સોનાની ચેન લઈને ફરાર | A thief disguised as a custom…

ગ્રાહકના સ્વાંગમાં આવેલો ગઠિયો જ્વેલરી શોપમાંથી સોનાની ચેન લઈને ફરાર | A thief disguised as a custom...

જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા ઇનકાર | sc…

જમીનના બદલામાં નોકરી કૌભાંડ મામલે લાલુ પ્રસાદ યાદવને મોટો ઝટકો, સુપ્રીમ કોર્ટનો સ્ટે આપવા ઇનકાર | sc...

દાંતા તાલુકાના યુવા નેતા વનરાજ સિંહ બારડની ગૃહમંત્રીએ પ્રસંશા કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ રોડ પર કારની હડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ગંભીર ઇજા : સારવાર માટે હોસ્પિટલમાં ખસ…

2 weeks ago
આજે વિશ્વ કઠોળ દિવસઃ ગુજરાતમાં 5 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું | World Pulses Day today: Pulses prod…

3 months ago
રેલવે સ્ટેશનની અંદર કે બહાર CCTV કેમેરા જ નથી | no CCTV camara in and out chayapuri railway station

9 months ago
VIDEO | છોટાઉદેપુર: સિવિલ હોસ્પિટલમાં ‘ઈમરજન્સી’માં ડૉક્ટરની જરૂર, દર્દીઓને અઢળક હાલાકી | Shortage o…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News