gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
પોસ્ટ વિભાગમાં ખાનગીકરણનો ભય: કર્મચારીઓએ પડતર માગ મુદ્દે કામકાજ ઠપ કરી નોંધાવ્યો વિરોધ | Employees p…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Valsad News: પોસ્ટ વિભાગમાં ખાનગીકરણની વધતી આશંકાઓને લઈને દેશભરના પોસ્ટ ઑફિસ કર્મચારીઓએ આજે શુક્રવારે (18 જુલાઈ) બે કલાક માટે કામકાજથી અળગા રહીને ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ હડતાળને કારણે પોસ્ટ વિભાગની સેવાઓ પર અસર જોવા મળી હતી. વલસાડ જિલ્લામાં પણ કર્મચારીઓએ તેમની મુખ્ય માંગણીઓને સરકાર સમક્ષ રજૂ કરી હતી અને જો આ માંગણીઓ નહીં સંતોષાય તો ભવિષ્યમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

ખાનગીકરણનો ભય અને માંગણીઓનો પડઘો

હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “ઇન્ટીગ્રેટેડ ડિલિવરી સેન્ટર”નું નામ બદલીને “પોસ્ટલ ડિલિવરી સેન્ટર” રાખવું જોઈએ. આ ઉપરાંત, પોસ્ટમેનોની સુવિધાઓ અને કાર્યક્ષમતામાં સુધારો લાવવા માટે અનેક મહત્ત્વપૂર્ણ માંગણીઓ કરવામાં આવી હતી.

પોસ્ટ વિભાગના કર્મચારીઓની મુખ્ય માંગણીઓ 

– બધા પોસ્ટમેનોને ડિલિવરી માટે ઈ-બાઇક પૂરી પાડવામાં આવે.

– ડિલિવરી સેન્ટરનું નામ બદલીને પોસ્ટલ ડિલિવરી સેન્ટર કરવું.

– ડિલિવરી સેન્ટરોમાં સોર્ટિંગ/હેડ પોસ્ટમેન મૂકવા જોઈએ.

– પોસ્ટલ જેસીએને આપેલા તમામ વચનોનો તાત્કાલિક અમલ કરવો.

– 2010 અને 2012ના સ્થાપના ધોરણો અનુસાર પોસ્ટમેન બીટ સ્થાપિત કરવા.

– શાખા પોસ્ટ ઑફિસોની ડિલિવરીને ડિલિવરી સેન્ટરો સાથે જોડવી નહીં.

– બધા ડિલિવરી સેન્ટરોમાં વોશરૂમ, પીવાના પાણી અને પાર્કિંગ સુવિધાઓ જેવી ઓછામાં ઓછી સુવિધાઓ પૂરી પાડવી.

– ડિલિવરી સેન્ટરોમાં એલઆર પોસ્ટ મંજૂર કરવી.

– બધા પોસ્ટમેનોને મોબાઇલ ફોન પૂરા પાડવા.

– પોસ્ટમેનોને તબીબી (મેડિક્લેઇમ) અને અકસ્માત વીમો પૂરો પાડવો.

– કામના ભારણમાં મુસાફરી કરેલ અંતરને પણ ધ્યાનમાં લેવું.

આ પણ વાંચો: રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત

કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પોસ્ટ વિભાગ એ દેશની જનતા સાથે સીધો જોડાયેલો વિભાગ છે અને તેનું ખાનગીકરણ સામાન્ય લોકો માટે મુશ્કેલી ઊભી કરશે. તેમણે સરકારને તેમની માંગણીઓ પ્રત્યે સંવેદનશીલતા દાખવી, તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી હતી. જો આ માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો આગામી સમયમાં આંદોલનને વધુ વેગ આપવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ હડતાળ એ પોસ્ટ વિભાગના કર્મચારીઓના એકતા અને તેમના હકો માટેની લડતનું પ્રતીક બની રહી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ
GUJARAT

ભાદરવી પૂનમના મહામેળામાં માં અંબાના ચરણોમાં ડુંગરી ભીલ સમાજની ભક્તિ

September 28, 2026
આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Next Post
રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern…

રાજકોટના લોકમેળાને લઈને રાજ્ય સરકારે SOPના નિયમો હળવા કર્યા, આયોજકોને મળી મોટી રાહત | Gujarat govern...

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર…

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં સરકારની તત્કાલીન ચીફ ઑફિસર વિરુદ્ધ કાર્યવાહી, આગામી 3 વર્ષ નહીં મળે પગાર...

‘ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં’ 57 મુસ્લિમ દેશોના સંગઠન IOCમાં પાકિસ્તાનની રોકકળ | Pakistan W…

‘ભારત અમારો અધિકાર છિનવવાના પ્રયાસમાં’ 57 મુસ્લિમ દેશોના સંગઠન IOCમાં પાકિસ્તાનની રોકકળ | Pakistan W...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I…

પાકિસ્તાનની મધ્યસ્થી વચ્ચે ઈરાને ભારતના કર્યા વખાણ! ચાબહાર બન્યું મિત્રતાનો ‘ગોલ્ડન બ્રિજ’ | India I…

6 months ago
અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

અતિવૃષ્ટિ સહાયના રૂ.1769 કરોડમાંથી 500 કરોડ પણ ખેડૂતોને ચૂકવાયા નથી, પાક ધિરાણ માફ કરવા માંગ | farme…

11 months ago
UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President …

UAEના પ્રમુખની માત્ર 2 કલાકની ભારત મુલાકાતનું શું છે મહત્ત્વ? આ મુદ્દાઓ પર થઈ ચર્ચા | UAE President …

8 months ago
વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News