gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome…

G METRO NEWS by G METRO NEWS
July 18, 2025
in GUJARAT
0 0
0
પતિએ અન્ય સ્ત્રી સાથે સંબધ રાખીને પુત્રની પત્ની વિરૂદ્ધ ચડામણી કરી | chandkheda police reported dome…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરના વેષ્ણોદેવી વિસ્તારમાં રહેતી મહિલાના પતિએ તેની કંપનીમાં કામ કરતી અન્ય મહિલા સાથે સંબધ રાખીને પત્નીને માર માર્યો હોવાની તેમજ એડલ્ટરી યોગ્ય હોવાનું કહી તેને પુત્રને પણ માતા વિરૂદ્ધ ચઢામણી કરતો હોવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધવામાં આવી છે.

શહેરના વેષ્ણોદેવી વિસ્તારમાં આવેલા  એન્ટાલિયા-૯૯ એપાર્ટમેન્ટમાં રહેતા પુજા પાંડેએ નોંધાવેલી ફરિયાદની વિગતો એવી છે કે તેમના લગ્ન ૨૦૧૧માં  વિકાસ પાંડે સાથે થયા હતા. લગ્ન બાદ થોડા મહિના ઓસ્ટ્રેલિયા રહ્યા બાદ અમદાવાદમાં રહેતા હતા. પરંતુ,  ત્યારબાદ વિકાસ તેને માનસિક ત્રાસ આપતો હતો અને  શારિરીક સંબધને લઇને પરેશાન કરતો હતો.

આ દરમિયાન પુજાબેનને જાણવા મળ્યું હતું કે  તેના પતિને જીશા નાયર નામની યુવતી સાથે સંબધ હતો. તે પુજાબેનને કહેતો  કે  જીશા તેને સારી રીતે રાખે છે. એટલુ જ નહી તે તેમના ૧૨ વર્ષના પુત્રને પણ પુજાબેન અંગે ચઢામણી કરતો હતો અને કહેતો હતો કે એડલ્ટરી યોગ્ય છે. તેમજ પુત્રને પણ જીશાના ઘરે લઇ જતો હતો.  ત્યારબાદ આ મામલો ગંભીર થતા વિકાસે  જીશા સાથે સંબધ કાપવાની વાત કરવાની ખાતરી આપી હતી. પરંતુ, થોડા દિવસ પહેલા પુજાબેનને શંકા જતા તેમણે વિકાસનો પીછો કર્યો હતો અને તપાસ કરતા તે  વસ્ત્રાપુરમાં આવેલા શીતલ વેસ્ટ પાર્કમાં રહેતી જીશાના ઘરે મળી આવ્યો હતો. જેથી પીછો કરતા વિકાસે પુજાબેનને માર મારીને ધમકી આપી હતી. આ અંગે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી…

અમદાવાદમાં પત્નીના ત્રાસથી પતિએ મોતને વ્હાલું કર્યું, આપઘાત પહેલા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી...

ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ | state cyber crime released guidelines…

ઇ-ચલણના નામે છેતરપિંડીના કેસથી બચવા માટે ગાઇડલાઇન જાહેર કરાઇ | state cyber crime released guidelines...

પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કર્યાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો | Family members raise an uproar …

પોલીસના ત્રાસથી યુવકે આપઘાત કર્યાના આક્ષેપ સાથે પરિવારજનોનો હોબાળો | Family members raise an uproar ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત: પાલિકાના લિંબાયત ઝોનની નબળી કામગીરીને પગલે બે માળની બિલ્ડિંગ નમી ગઈની ફરિયાદ | Complaint that …

9 months ago
સુપ્રીમ કોર્ટ પહોંચ્યો પ.બંગાળ Vs ઈડી વિવાદ: મમતા સરકારે કેવિએટ પિટિશન દાખલ કરી, હવે એજન્સી પણ મેદાન…

6 months ago
મહારાષ્ટ્ર બાદ વધુ એક રાજ્યની સ્થાનિક ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ અને AAPને ઝટકો | BJP wins …

7 months ago
આણંદના વૃંદાવન ગ્રાઉન્ડ પાસે જલપરી આનંદ મેળો આયોજકોએ જ બંધ રાખ્યો | The Jalpari Anand Mela near Vrin…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News