gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

વોટ્સએપ મેસેજથી ક્રિપ્ટોકરન્સી, ગૂગલ મેપ્સથી રોકડ રકમ ઝડપાઈ: સીતારમણે આપી જાણકારી | Sitharaman Defen…

G METRO NEWS by G METRO NEWS
March 27, 2025
in INDIA
0 0
0
0
VIEWS
Share on FacebookShare on Twitter

New income tax 2025 : કેન્દ્ર સરકારે ડિજિટલ અસ્કયામતોને ટ્રેક કરવા માટે નવા ઇન્કમટેક્સ બિલ હેઠળ નવી કાનૂની જોગવાઈઓ લાગુ કરવાની દરખાસ્ત મૂકી છે. હાલના ઇન્કમટેક્સ એક્ટમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનની તપાસ કરવા માટે પૂરતા કાયદા અને નિયમોનો અભાવ હોવાથી સરકાર આ મુદ્દે કાયદામાં સુધારો લાવવા માંગે છે. અલબત્ત, આમ કરવાથી જનતાની પ્રાયવસી જોખમમાં મૂકાઈ જશે. વોટ્સએપ સહિતની લોકોની એક પણ ‘ચેટ’ ખાનગી નહીં રહે.

નાણા મંત્રી નિર્મલા સીતારમણની જાહેરાત

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, 25 માર્ચના રોજ લોકસભામાં જણાવ્યું હતું કે, ‘ડિજિટલ અસ્કયામતોની તપાસ કરવા માટે (પૂરતું અને ઝડપી) કાયદાકીય સમર્થન મળતું નથી, તેથી અમે નવા ઇન્કમટેક્સ એક્ટમાં તેનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.’

વોટ્સએપ ચેટ પરથી રૂ. 200 કરોડની ગેરરીતિ ઝડપાઈ 

બિનહિસાબી સંપત્તિનો પત્તો લગાવવા માટે ‘ડિજિટલ ફોરેન્સિકની ભૂમિકા પર ભાર મૂકતાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે દાવો કર્યો હતો કે, ‘વોટ્સએપના એન્ક્રિપ્ટેડ સંદેશા ટ્રેક કરીને રૂ. 200 કરોડના બિનહિસાબી નાણાંના વ્યવહાર પકડી પાડવામાં આવ્યા છે. અધિકારીઓએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની તપાસ કરીને બિનહિસાબી નાણાં કોના છે એ અને ગૂગલ મેપ હિસ્ટ્રીના આધારે નાણાં ક્યાં છુપાવાયા હતા એ શોધી કાઢ્યું છે.’

કઈ રીતે કામ કરશે નવો કાયદો?

અત્યાર સુધી એવું થતું હતું કે, આઇટી અધિકારીઓને કોઈ વ્યક્તિના શંકાસ્પદ નાણાંકીય વ્યવહારોની તપાસ દરમિયાન તેના ડિજિટલ ડેટા ઍક્સેસ કરવાની જરૂરિયાત ઊભી થાય તો એ માટે અલગથી મંજૂરી લેવી પડતી. એમાં સમયનો વ્યય થાય અને શંકાસ્પદ વ્યક્તિએ સમયગાળાનો દુરુપયોગ કરે એવું બનતું. 

જો કે, નવી જોગવાઈ લાગુ થશે તો અધિકારીઓએ ઉપર કહી એવી મંજૂરી લેવા દસ્તાવેજોની કડાકૂટમાં નહીં પડવું પડે, સમયનો વ્યય નહીં થાય. અધિકારીઓ સીધેસીધું એન્ક્રિપ્ટેડ કોમ્યુનિકેશન્સ, ડિજિટલ એસેટ એક્સચેન્જ અને ક્લાઉડ સ્ટોરેજની તપાસ કરી શકશે, જેને લીધે ડિજિટલ ચેનલોના માધ્યમે થતી કરચોરી સામે ઝડપથી પગલાં લઈ શકાશે.

કાયદામાં સુધારો થતાં કૌભાંડીઓ પર તવાઈનો દાવો 

કાયદામાં નવી જોગવાઈના અમલીકરણને લીધે ક્રિપ્ટોકરન્સી સહિત કોઈપણ વર્ચ્યુઅલ અસ્કયામતો અધિકારીઓની ચકાસણીમાંથી છટકી નહીં શકે. ટેક્સ ચોરો સામેની કાયદાકીય કાર્યવાહી ઝડપી અને સરળ બનશે. 

અલગ નોટિસ જાહેર નહીં કરવી પડે

બીજો એક મહત્ત્વનો ફેરફાર મિલકતના જોડાણ બાબતે થશે. અત્યાર સુધી ટેક્સ અધિકારીઓએ સંપત્તિ જપ્ત કરતાં પહેલાં એક અલગ નોટિસ જારી કરવી પડતી હતી. હવે, તેઓ કોઈ પૂર્વ સૂચના વિના નાણાકીય ગરબડોની તપાસ વખતે તરત જ મિલકતને જોડી શકશે. આ જોડાણ છ મહિના સુધી લાગુ રહેશે, જેથી એ સમયગાળા દરમિયાન માલિક એ સંપત્તિને વેચી કે સ્થાનાંતરિત નહીં કરી શકે.

પ્રજાની પ્રાયવસી પર તરાપનું શું?

ટેક્સ કાયદામાં રજૂ કરાયેલી સુધારાની દરખાસ્ત સ્વીકારાશે તો સત્તાવાળાઓને કોઈપણ વ્યક્તિના વોટ્સએપ, ઈમેઇલ, ક્લાઉડ સ્ટોરેજ, ટેલિગ્રામ જેવા કોમ્યુનિકેશન પ્લેટફોર્મને એક્સેસ કરવાની સત્તા મળી જશે, જે વ્યક્તિની પ્રાયવસી પર સીધેસીધી તરાપ હશે. મારી, તમારી, કોઈની પણ ખાનગી વાત ખાનગી નહીં રહે. કાયદાકીય તપાસને બહાને આ જોગવાઈનો દુરુપયોગ થાય, એવું પણ બની શકે.  

આ બિલના સૂચનોને હજુ મંજૂરી નથી મળી

ઉપરોક્ત ‘ઇન્કમટેક્સ બિલ, 2025’ હાલમાં સંસદીય સમિતિની સમીક્ષા હેઠળ છે. સમિતિ કાયદાને અંતિમ સ્વરૂપ આપતાં પહેલાં હિતધારકોની સલાહ લેશે. છ દાયકા જૂના ‘ઇન્કમ ટેક્સ એક્ટ, 1961’માં સુધારા કરવાનો હેતુ દેશના કર માળખાને આધુનિક બનાવવાનો અને ડિજિટલ નાણાકીય વ્યવહારોમાં થતી ગરબડને પ્રકાશમાં લાવવાનો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મોબાઈલ ગેમમાં ટાસ્ક પુરો કરી પૈસાની લાલચે વિદ્યાર્થીઓએ લગાડયા હાથમાં કાપા | After completing the tas…

મોબાઈલ ગેમમાં ટાસ્ક પુરો કરી પૈસાની લાલચે વિદ્યાર્થીઓએ લગાડયા હાથમાં કાપા | After completing the tas...

સોનામાં ધીમી ગતિએ આગેકૂચ: ચાંદી રૂ.1000 ઉછળીને રૂ.99,000 | Gold gains at a slow pace: Silver jumps b…

સોનામાં ધીમી ગતિએ આગેકૂચ: ચાંદી રૂ.1000 ઉછળીને રૂ.99,000 | Gold gains at a slow pace: Silver jumps b...

ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..’ બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક…

ભાજપને સત્ય હજમ નથી થતું, દાવો સાચો હોય તો હું રાજીનામું આપીશ..' બંધારણ મુદ્દે વિવાદ પર ડી. કે. શિવક...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર ટ્રકે કારને ટક્કર મારતાં યુપીના મહિલા મંત્રીનો જીવ માંડ માંડ બચ્યો | agra …

10 months ago
કંપનીઓ IPO દ્વારા રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ ઉભુ કરશે | Companies to raise over Rs 1 6 lakh crore …

કંપનીઓ IPO દ્વારા રૂ. 1.6 લાખ કરોડથી વધુ ભંડોળ ઉભુ કરશે | Companies to raise over Rs 1 6 lakh crore …

8 months ago
બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગ…

બોટાદ: બરવાળાના બેલા-ટીંબલા ગામ વચ્ચે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, એક શ્રમિકનું મોત, માલિક સહિત બે ગ…

5 months ago
પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન |…

પર્સનલ લોનની વહેલી ચૂકવણી કરવા માંગતા લોકો આ બાબતોને અવશ્ય ધ્યાનમાં રાખો, નહીં તો થશે મોટું નુકસાન |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News