gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ | Gang targeting senior citizens arrested in Sanand

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગ ઝડપાઈ | Gang targeting senior citizens arrested in Sanand
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રોકડ, રિક્ષા સહિત 1.47 લાખનો મુદ્દામાલ જપ્ત

– સાણંદ 3 રસ્તા પર વૃદ્ધના પાકિટમાંથી 12 હજાર સેરવી રસ્તા વચ્ચે ઉતારી દીધા હતા

સાણંદ : સાણંદમાં સિનિયર સિટિઝનને નિશાન બનાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયા છે. પોલીસે રોકડ, રિક્ષા અને મોબાઇલ સહિત રૂ. ૧.૪૭ લાખનો મુદ્દામાલ સાથે જપ્ત કરી આરોપીઓ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સાણંદ ન્યુએરા હાઇસ્કુલથી આગળ આવેલી પતંજલી સ્ટોર સામેથી એક રિક્ષામાં ફરિયાદી બેઠા હતા. દરમ્યાન નળ સરોવર ત્રણ રસ્તા સુધીમાં રિક્ષામાં પાછળ સવાર ત્રણ અજાણ્યા પુરૂષોમાંથી કોઇ શખ્સે ફરિયાદીની નજર ચુકવી ફરિયાદીના શર્ટના ખીસ્સામાં રહેલા પાકીટમાંથી રોકડ રૂ.૧૨,૦૦૦ની ચોરી કરી ફરીયાદીને રસ્તામાં ઉતારી નાસી ગયા હતા. 

બનાવ અંગે પોલીસને જાણ કરતા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી રિક્ષાનો નંબર મેળવી વોચ ગોઠવી હતી. દરમિયાન ગુનો આચરનાર આરોપીઓ રિક્ષામાં બેસી સાણંદ એસ્સાર બાયપાસ ચાર રસ્તાથી કોલટ બાયપાસ ચાર રસ્તા તરફ નિકળશે છે તેવી બાતમીના આધારે કોલટ બાયપાસ ચાર રસ્તા ખાતેથી ચોરી કરનાર ૦૪ આરોપીઓને ચોરીના ૧૨,૦૦૦, એક રિક્ષા  કિ.રૂ.૧,૦૦,૦૦૦, સાત મોબાઇલ કિ.રૂ.૩૫,૦૦૦ મળી કુલ કિ.રૂ.૧,૪૭,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાડયા હતા.

આરોપીઓ અલગ-અલગ વિસ્તારમાં રિક્ષા લઇ સિનિયર સિટીઝન પેસેન્જરને બેસાડી ટાર્ગેટ કરી નજર ચુકવી ચોરી કરી ફરીયાદીને રસ્તામાં ઉતારી ચોરી કરતા હતા. ચાર આરોપી પૈકી આરોપી રણજીતભાઇ ઇશ્વરભાઇ ચુનારાનાઓ વિરૂધ્ધ અગાઉ ધોળકા રૂરલ પો.સ્ટે.  અને ગાંધીનગર સેક્ટરમાં ગુનો નોંધાયેલા છે.

પકડાયેલ આરોપીઓ

(૧) સંજયભાઇ કનુભાઇ ઠાકોર (ઉ.વ.૨૫, રહે.એકતાનગર છાપરા, પીંપણજ ગામ, નારોલ, અમદાવાદ શહેર)

(૨) રાહુલભાઇ ભગવાનભાઈ ઠાકોર (ઉ.વ.૨૧ રહે.ગણેશનગર છાપરા, પીંપડજ, નારોલ, અમદાવાદ શહેર)

(૩) રણજીતભાઇ ઇશ્વરભાઈ ચુનારા (ઉ.વ.૩૧. રહે. સાબર હોટલની પાછળ છાપરામાં, સરખેજ અમદાવાદ)

(૪) વનરાજ રમેશભાઇ ઠાકોર (ઉ.વ.૨૫. હાલ રહે.સાબર હોટલની પાછળ સરખેજ, મુળ રહે.ભાત ગામ, તા.દસ્ક્રોઇ)

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…
GUJARAT

વિરમગામના ગોળ પીઠામાં કલરની દૂકાનમાં આગઃ લાખોનો સામાન રાખ | Fire breaks out at paint shop in Viramga…

March 28, 2026
રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…
GUJARAT

રવિવારે સુરેન્દ્રનગરમાં 1367 વિદ્યાર્થી ‘ગુજકેટ’ની પરીક્ષા આપશે | 1367 students will appear for ‘Guj…

March 28, 2026
હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…
GUJARAT

હળવદ માર્કેટિંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગના કારણે 31મી સુધી બંધ રહેશે | Halvad Marketing Yard will be c…

March 28, 2026
Next Post
ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor…

ચાંદી ઉછળી રૂ.113500ની વિક્રમી ટોચે: રશિયા પર નવા અંકુશો વચ્ચે ક્રૂડમાં તેજી | Silver rises to recor...

ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass…

ભાવનગરમાં ગંદકી ફેલાવવાના પ્રશ્ને 6 માસમાં 2653 આસામી સામે કાર્યવાહી | Action taken against 2653 Ass...

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in…

હવે 9 કેરેટ સોનાને પણ ફરજિયાત હોલમાર્કિંગ શ્રેણીમાં આવરી લેવાયું | Now 9 carat gold has also been in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા

શુભાંશુ શુક્લા આઈએસએસ મિશન પછી ભારત પાછા ફર્યા

7 months ago
વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i…

વડોદરા શહેરના છાણી ગામના સ્મશાનનો પ્રશ્ન ઉઝવવામાં માગ : ગામને સ્મશાન સોપી દો | Demand to Solve the i…

8 months ago
PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’ | Pahalg…

PM મોદીએ નામ લીધા વગર પાકિસ્તાન પર સાધ્યું નિશાન, કહ્યું- ‘ભારતનું પાણી ભારતના હકમાં વહેશે’ | Pahalg…

11 months ago
ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો

ચંદ્રયાન-5માં જાપાન સામેલ થશે, ઈસરો સાથે કરી મોટી ડીલ, જાણો તેનો શું થશે ફાયદો

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News