gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને કોર્ટે છ મહિનાની કેદની સજા ફટકારી | Vadodara Court sentences femal…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in GUJARAT
0 0
0
ચેક રિટર્નના કેસમાં મહિલા આરોપીને કોર્ટે છ મહિનાની કેદની સજા ફટકારી | Vadodara Court sentences femal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Court : કેળાનો પાક ખરીદ્યા બાદ બાકીના રૂ.3 લાખના ચેક રિટર્ન મામલે કોર્ટે મહિલા આરોપીને કસૂરવાર ઠેરવી છ મહિનાની સાદી કેદની સજા ફટકારવા સાથે ફરિયાદીને વળતર પેટે ચેકની રકમ રૂ.3 લાખ એક મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. 

વડોદરાના છાણી ખાતે રહેતા મૃતક પરસોત્તમભાઈ બેચરભાઈ પટેલના વારસદારોની સાકરદા ખાતે રે. સર્વે નં.649 વાળી આશરે 10 વીઘા આવેલી છે. ગઈ સિઝનમાં તેઓની જમીન ઉપરથી લગભગ રૂ.9.38 લાખની કિંમતના કેળાનો પાક તૈયાર થતાં તે જયા લક્ષ્મણભાઈ પટેલ (ક્રિષ્ના એન્ડ કંપની પ્રોપરાઇટર)( રહે-છાણી, વડોદરા) રૂ.5.51 લાખ ટુકડે ટુકડે ચૂકવી લઈ ગયા હતા. અને રૂ.3.87 લાખની રકમ બાકી રાખી હતી. જે રકમની અનેક વખત માંગણી કરવા છતાં આજ દિન સુધી રકમ ચૂકવી ન હતી. અને તે રકમ પૈકીના ચેક રિટર્ન થતા જયા પટેલ વિરુદ્ધ ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ મુજબ કેસ કર્યો હતો. ફરિયાદ પક્ષ તરફે ધારાશાસ્ત્રી એસ.એ.પરમારની દલીલો થઈ હતી કે, આરોપીએ આપેલ વિશ્વાસ મુજબ ફરિયાદીની લેણીની રકમ ના ચૂકવતા ફરિયાદીને ઘણું સહન કરવાનો વખત આવ્યો છે, ચેક દ્વારા થતા વ્યવહાર અંગે સમાજમાં વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી કડક સજા થવી જોઈએ. જ્યારે બચાવ પક્ષ તરફથી ધારાશાસ્ત્રી વી.એમ.રાવની દલીલો થઈ હતી કે, આરોપી સ્થાનિક રહેવાસી અને મહિલા છે, તેઓ ઉપર કુટુંબના ભરણપોષણની જવાબદારી છે, તે તમામ હકીકત ધ્યાને લેતા આરોપીને ઓછી સજા કરવા રજૂઆત છે. જ્યુ. મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ પ્રથમ કોર્ટ વડોદરા બકુલકુમાર મણીલાલ રાજએ નોંધ્યું હતું કે, ચેક રિટર્ન થતા બેન્કિંગ તથા અન્ય વ્યવસાયમાં ચેક દ્વારા થતા વ્યવહારોની વિશ્વસનીયતાને ગંભીર અસર થઈ છે, આરોપીએ ફરિયાદી પાસેથી કેળાનો માલ ખરીદી નાણા ફરિયાદીને ચૂકવી આપવાની બાહેધરી આપી ખાતામાં પૂરતા ભંડોળના અભાવે ચેક પરત ફરતા આરોપીએ આર્થિક ગુનો કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…
GUJARAT

વડોદરા રેલવે વિભાગનો નવો કીર્તિમાન, નોન-ફેર રેવન્યુમાં રૂ.7.12 કરોડની કમાણી | Vadodara Railway Depar…

March 25, 2026
અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…
GUJARAT

અન્ડર-12 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કમ્બાઇન્ડ ડિસ્ટ્રિક્ટ ચેમ્પિયન : મંત્રા બારોટ અને ફિઝાન ઉમટિયા ઝળક્ય…

March 25, 2026
વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …
GUJARAT

વડોદરા પોલીસે વધુ 16 લાખના દારૂ ઉપર રોલર ફેરવ્યું | Vadodara police destroy liquor worth Rs 16 lakh …

March 25, 2026
Next Post
તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba...

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula…

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula...

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |…

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ નૂતન ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિન્ટર કાર્નિવલ યોજાયો

અમદાવાદ નૂતન ઈંગ્લીશ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિન્ટર કાર્નિવલ યોજાયો

3 months ago
સગીરા પર દુષ્કર્મઃ યુવક, માતા, બહેન, મિત્રો, વકીલ સામે ફરિયાદ | Rape of minor: Complaint filed again…

સગીરા પર દુષ્કર્મઃ યુવક, માતા, બહેન, મિત્રો, વકીલ સામે ફરિયાદ | Rape of minor: Complaint filed again…

5 months ago
સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ

સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 9 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ

6 months ago
ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

ડિજિટલ પેમેન્ટને વધુ સુલભ બનાવવા BHIM 3.0 લોન્ચ, યુઝર્સ હવે આ ફીચર્સનો લાભ ઉઠાવી શકશે

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News