gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…

G METRO NEWS by G METRO NEWS
July 19, 2025
in INDIA
0 0
0
તાત્કાલિક માફી માંગો: અમદાવાદ પ્લેન ક્રેશ તપાસ મામલે પાયલટ યુનિયનની વિદેશી મીડિયાને નોટિસ | ahmedaba…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Plane Crash: ભારતીય પાયલટની સંસ્થા, ફેડરેશન ઑફ ઈન્ડિયન પાયલટ્સ (FIP)એ ધ વૉલ સ્ટ્રીટ જર્નલ અને રૉયટર્સ સામે કાનૂની નોટિસ મોકલી છે. FIPનું કહેવું છે કે, આ વિદેશી મીડિયા હાઉસે એર ઈન્ડિયાની ફ્લાઇટ AI-171 ના અકસ્માતને લઈને પાયાવિહોણા અને અપમાનજનક સમાચાર છાપ્યા હતા. પાયલટોએ આ સમાચારને તુરંત પરત ખેંચવા અને માફી માંગવાની માંગ કરી હતી. નોંધનીય છે કે, આ વિવાદ 12 જૂને થયેલા એર ઈન્ડિયાના અકસ્માત સાથે જોડાયેલો છે, જેમાં બોઇંગ 787 ડ્રીમલાઇનરના બંને એન્જિનના ફ્યૂલ સ્વિચ અચાનક રનથી કટઑફ થઈ ગયા હતા. 

AAIB ના પ્રારંભિક રિપોર્ટથી વધ્યો તણાવ

AAIB ના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે, અકસ્માતની ઠીક પહેલા વિમાનના કૉકપિટમાં બંને ફ્યુલ સ્વિચ બંધ થઈ ગઈ હતી. કૉકપિટ વૉયસ રેકોર્ડિંગમાં સાંભળવા માળ્યું હતું કે, પાયલટે કો-પાયલટને પૂછ્યું કે, ફ્યૂલ કેમ બંધ કર્યું? ત્યારબાદ કો-પાયલટે કહ્યું કે, મેં નથી કર્યું. પરંતુ, રિપોર્ટમાં એવી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી કે, સ્વિચ કોણે બંધ કરી અથવા સ્વિચ બંધ થવા પાછળના કયા કારણો જવાબદાર છે. તેમ છતા વૉલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીના સૂત્રોને ટાંકીને દાવો કર્યો કે, કેપ્ટને જાણી જોઈને ફ્યૂલ સ્વિચ બંધ કરી દીધી. રૉયટર્સે પણ આવા સમાચાર છાપ્યા હતા, જેમાં કેપ્ટનને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ એક જ દિવસમાં બે સ્ટુડન્ટના આપઘાત, IIT ખડગપુરમાં વિદ્યાર્થીએ તો શારદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ જીવ ટૂંકાવ્યો

FIP એ રિપોર્ટને ખોટો કહ્યું

FIP ના અધ્યક્ષ કેપ્ટન સીએસ રંધાવાએ કડક વલણ અપનાવતા કહ્યું કે, ‘AAIB ના રિપોર્ટમાં ક્યાંય એવું લખવામાં નથી આવ્યું કે, પાયલટની ભૂલથી ફ્યુલ સ્વિચ બંધ થઈ છે. આ મીડિયા હાઉસે રિપોર્ટને બરાબર વાંચ્યો જ નથી. અમે તેમની સામે કાર્યવાહી કરીશું.’ FIP એ બંને સમાચાર એજન્સીઓ પાસે માફીની માંગ કરી છે.

પાયલટ સંગઠનની ચેતવણી

એરલાઇન પાયલટ્સ એસોસિએશન ઑફ ઈન્ડિયા (ALPA-I) જેવા અનેક પાયલટ સંગઠનોએ પણ આ મામલે સતર્કતા જાળવવાની સલાહ આપી છે. તેમણે ચેતવણી આપી કે, આવી અટકળોવાળી ખબર ભારતીય ઉડ્ડયન પ્રણાલી પરથી જનતાના વિશ્વાસને ઠેસ પહોંચાડી શકે છે. ALPA-I એ કહ્યું કે, ‘કોઈપણ પૂરાવા વિના કોઈના પર આંગળી ચીંધવી ખોટું છે. તપાસ હજુ સુધી પૂરી નથી થઈ.’

આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદી હવે બ્રિટનની મુલાકાતે જશે, વેપાર ડીલ કરશે, માલદીવ્સમાં મુઇજ્જુ સાથે થશે બેઠક

AAIB એ પણ વિદેશી મીડિયાને આડે હાથ લીધા અને પીડિત પરિવારો પ્રતિ સંવેદનશીલતા રાખવાની અપીલ કરી. તેમણે કહ્યું કે, તપાસ હજુ સુધી પ્રાથમિક તબક્કામાં છે અને અકસ્માતનું કારણ નક્કી કરવું ઉતાવળ કહેવાશે. અમેરિકાની નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB)એ પણ આ મામલે નિવેદન જાહેર કર્યું હતું. જેમાં NTSBના ચેરવુમન જેનિફર હોમેંડીએ કહ્યું કે, ‘એર ઈન્ડિયાના અકસ્માત પર હાલની મીડિયા ખબરો ઉતાવળી અને અટકળોથી ભરેલી છે. AAIB એ પોતાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો છે. આવી તપાસમાં સમય લાગે છે. અમે AAIB ની અપીલનું સમર્થન કરીએ છીએ અને તેમની તપાસમાં સહયોગ શરૂ રાખીશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…
INDIA

તમિલનાડુમાં મહારાષ્ટ્ર જેવો ખેલ! AIADMKના ભાગલા, 30 બળવાખોર ધારાસભ્યોનું CM વિજયને સમર્થન | 30 aiadm…

May 12, 2026
અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…
INDIA

અમે કાંટાળા તારથી ડરતા નથી: શુભેન્દુ સરકારના ફેન્સિંગના નિર્ણયથી બાંગ્લાદેશ ધૂંઆપૂંઆ | Bangladesh Ad…

May 12, 2026
કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…
INDIA

કેરલમમાં ‘કિંગ’ કોણ? પ્રચંડ જીતના 8 દિવસ બાદ પણ CM પદ પર સસ્પેન્સ, 3 દિગ્ગજો વચ્ચે જોરદાર ટક્કર | ke…

May 12, 2026
Next Post
લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula…

લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીના રેગ્યુલર જામીન અદાલતે ના મંજૂર કર્યા | Vadodara Court denies regula...

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |…

જામનગર શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે ફરીથી મેઘસવારીનો પ્રારંભ : છુટા છવાયા વરસાદી ઝાપટાં પડ્યા |...

એક જ દિવસમાં બે સ્ટુડન્ટના આપઘાત, IIT ખડગપુરમાં વિદ્યાર્થીએ તો શારદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ જી…

એક જ દિવસમાં બે સ્ટુડન્ટના આપઘાત, IIT ખડગપુરમાં વિદ્યાર્થીએ તો શારદા યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીએ જી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધર્મ પરિવર્તન કરતાં અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત થઈ જાય…’ હાઇકોર્ટનો મોટો ચુકાદો | SC status a…

ધર્મ પરિવર્તન કરતાં અનુસૂચિત જાતિનો દરજ્જો પણ સમાપ્ત થઈ જાય…’ હાઇકોર્ટનો મોટો ચુકાદો | SC status a…

1 year ago
જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

જામનગર શહેરમાં ઈંગ્લીશ દારૂ અંગે બે સ્થળે દરોડા : જાહેર રોડ પરથી દારૂ સાથે નીકળેલા બે આરોપી ઝડપાયા |…

1 month ago
ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in …

ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં જુલાઈમાં 93%નો નોંધપાત્ર વધારો | Electric vehicle sales surge by 93% in …

9 months ago
શહેર અને જિલ્લામાંથી 18 જુગારીઓ ઝડપાયા | 18 gamblers arrested from city and district

શહેર અને જિલ્લામાંથી 18 જુગારીઓ ઝડપાયા | 18 gamblers arrested from city and district

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News