gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in GUJARAT
0 0
0
પ્રભારી સચિવ મુકેશ કુમારે પુલ પહોળો કરવાની કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી | In charge Secretary Mukes…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– અમદાવાદ-રાજકોટ હાઈવે પર ભોગાવો નદીના પુલની સમીક્ષા

બગોદરા : અમદાવાદના પ્રભારી સચિવ મુકેશ કુમારે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૭ પર ભોગાવો નદીના નવા બ્રિજની મુલાકાત લીધી. તેમણે બ્રિજના એપ્રોચ રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે પણ હાજર રહ્યા.

પ્રભારી સચિવે પુલને પહોળો કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, માર્ગોેના મરામતની કામગીરી પણ તાત્કાલિક પૂર્ણ કરવા જણાવ્યું હતું. તેમજ સ્થળ પર ટ્રાફિકની સ્થિતિ અને ચાલી રહેલી કામગીરી અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭માં અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો નદી પર આવેલ નવીન બ્રિજની એપ્રોચની કામગીરી પ્રગતિ હેઠળ છે.  એપ્રોચની કામગીરી દરમ્યાન ટ્રાફિકનું વહન એક જ લેનમાં કરવાનું હોઈ તેમજ એપ્રોચનું માટીકામ વરસાદી તુ હોઈ ટ્રાફિક પર પડવાની શક્યતા હોઈને તથા ટ્રાફિકની સલામતી જોખમાવાની શક્યતા રહેલી હોવાથી વરસાદી તુ દરમિયાન સલામતીને ધ્યાને લઇને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે અમદાવાદથી રાજકોટ જતા ભોગાવો બ્રિજ પરના ટ્રાફિકને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

June 9, 2026
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…
GUJARAT

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

June 9, 2026
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

June 9, 2026
Next Post
ચીન ભારત માટે દુર્લભ ખનિજના કાચા માલના પુરવઠા પરના પ્રતિબંધોને હળવા કરશે | China to ease restriction…

ચીન ભારત માટે દુર્લભ ખનિજના કાચા માલના પુરવઠા પરના પ્રતિબંધોને હળવા કરશે | China to ease restriction...

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 27,500 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો | Police seized valuables including Rs …

પોલીસે સ્થળ પરથી રોકડ રૂ. 27,500 સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો | Police seized valuables including Rs ...

ટેરિફ રાહતનો લાભ : જૂનમાં અમેરિકા ખાતે નિકાસ વધી આઠ અબજ ડોલરને આંબી ગઈ | Benefit of tariff relief: E…

ટેરિફ રાહતનો લાભ : જૂનમાં અમેરિકા ખાતે નિકાસ વધી આઠ અબજ ડોલરને આંબી ગઈ | Benefit of tariff relief: E...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

મધ્યપ્રદેશના ઝાબુઆમાં ભયંકર અકસ્માત, ટ્રકની ટક્કરે કારનો કચ્ચરઘાણ, એક જ પરિવારના 9ના મોત | Terrible …

1 year ago

ઉનાળાની ગરમીમાં શરીરને હાઇડ્રેટ રાખશે આ 8 વસ્તુઓ, જાણો લૂથી બચવાના ઘરેલુ ઉપાયો | 8 Best Superfoods to Stay Hydrated and Prevent Heatstroke During Summer Expert Guide

4 weeks ago
દુદાપર ગામ નજીક ટ્રક પાછળ કાર ઘૂસ્યા બા આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | A car rammed into a truck near…

દુદાપર ગામ નજીક ટ્રક પાછળ કાર ઘૂસ્યા બા આગ લાગી, ચાલક જીવતો ભૂંજાયો | A car rammed into a truck near…

4 months ago
તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

તળાવ ઊંડું ઉતારવા મામલે તીથવાની ગ્રામ પંચાયતમાં મારામારી થઈ પડી | Fight breaks out in Tithwani Gram …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News