gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in INDIA
0 0
0
‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન | Who After I…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Shashi Tharoor: કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્ય શશિ થરૂરે શનિવારે (19 જુલાઈ) કહ્યું કે, રાષ્ટ્ર સર્વોપરી છે અને પાર્ટીઓ દેશને બહેતર બનાવવાનું માધ્યમ છે. કોઈપણ પાર્ટીનો હેતુ શ્રેષ્ઠ ભારતનું નિર્માણ હોય છે અને પાર્ટીને આ ટાર્ગેટને હાંસલ કરવાના શ્રેષ્ઠ માર્ગ પર અસંમત થવાનો અધિકાર છે. હું દેશના સશસ્ત્ર દળો અને સરકારનું સમર્થન કરવામાં મારૂ વલણ જાળવી રાખીશ. કારણ કે, મારૂ માનવું છે કે, દેશ માટે આ યોગ્ય છે. 

પાર્ટીનો અધિકાર

શશિ થરૂરે કહ્યું કે, ‘હવે પાર્ટીઓએ આ વિશે અસંમત રહેવાનો અધિકાર છે અને આવું કરવાની સૌથી સારી રીત શું છે? જેમ ઘણાં લોકો જાણે છે કે, ઘણાં લોકો મારા વલણની ટીકા કરતા આવ્યા છે, કારણ કે, મેં હાલમાં જે થયું ત્યારબાદ સશસ્ત્ર દળો અને આપણી સરકારનું સમર્થન કર્યું છે. જ્યારે હું ભારતની વાત કરૂ છું, તો હું તમામ ભારતીયોની વાત કરૂ છું, ન ફક્ત એવા લોકોની જે મારી પાર્ટીને પસંદ કરે છે.’

આ પણ વાંચોઃ છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા

શશિ થરૂરે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની પંક્તિને ટાંકતા કહ્યું કે, ‘જો ભારત મરી ગયું તો કોણ બચશે?’ તેમણે તમામ પાર્ટી નેતાઓ અને અન્ય લોકોને અપીલ કરી કે, જ્યારે દેશ જોખમમાં હોય તો મતભેદને બાજુએ મૂકી દેવા જોઈએ. 

આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા હચમચાવી નાખ્યા હતા, કિરાના હિલ્સની તસવીરો પરથી ખુલાસો

પાર્ટીઓ સાથ સહયોગની જરૂર

પોતાના ભાષણ દરમિયાન, શશિ થરૂરે આગળ કહ્યું કે, ‘દુર્ભાગ્યવશ, કોઈપણ લોકતંત્ર રાજકારણની હરિફાઈ પર આધારિત હોય છે. પરિણામે જ્યારે મારા જેવા લોકો કહે છે કે, હું આપણી પાર્ટીનું સન્માન કરૂ છું, અમારા અમુક મૂલ્ય અને વિશ્વાસ છે, જે આપણી પાર્ટીને બનાવી રાખે છે. પરંતુ, રાષ્ટ્રીીય સુરક્ષાના હિતમાં આપણે અન્ય પાર્ટી સાથે સહયોગ કરવાની જરૂર છે. તો ક્યારેક-ક્યારે પાર્ટીઓને લાગે છે કે, તેમના પ્રત્યે વિશ્વાસઘાત થયો છે અને આ મોટી મુશ્કેલી બની જાય.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …
INDIA

કેફેમાં પ્લાનિંગ, ઉનાળામાં હૂડી, 2004 ફોન કોલ્સ… કેતન અગ્રવાલની હત્યા માટે સિયા અને ચેતનની ચાલાકી …

June 24, 2026
રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …
INDIA

રેશન સિસ્ટમમાં મોટા ફેરફારની તૈયારી, પરિવાર દીઠ 35 કિલોની મર્યાદા સાથે આવશે નવો નિયમ | India Ration …

June 24, 2026
દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…
INDIA

દિલ્હીથી અમૃતસર જઇ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ પાકિસ્તાન એરસ્પેસમાં ઘૂસી ગઈ, ચેતવણી મળતા પરત ફરી | air…

June 24, 2026
Next Post
છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા | Two Died in Ch…

છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા | Two Died in Ch...

પ્રજાની ફરિયાદોને ગંભીરતાથી ન લેતા અમરેલીના અધિકારીઓને ધારાસભ્યોએ ખખડાવ્યા | amreli mlas scold offic…

પ્રજાની ફરિયાદોને ગંભીરતાથી ન લેતા અમરેલીના અધિકારીઓને ધારાસભ્યોએ ખખડાવ્યા | amreli mlas scold offic...

ગુજરાતમાં તો ભાજપના પ્રમુખ મરાઠી છે, છતાં મુંબઈમાં ગુજરાતના ધારાસભ્ય સાથે અન્યાય! | Gujarati MLA Fac…

ગુજરાતમાં તો ભાજપના પ્રમુખ મરાઠી છે, છતાં મુંબઈમાં ગુજરાતના ધારાસભ્ય સાથે અન્યાય! | Gujarati MLA Fac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i…

આલ્બિનો તરીકે ઓળખાતા પીળા રંગના કાચબાનું રેસ્ક્યૂ, ગુજરાતમાં પહેલો અને ભારતમાં સાતમો | rare albino i…

11 months ago
VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ…

VIDEO: સાબરકાંઠાના લાખિયા ગામે રૂ.1.13 કરોડના લીલા ગાંજાનું વાવેતર ઝડપાયું, ડ્રોન સર્વેલન્સમાં થયો પ…

7 months ago
જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર…

જામનગર મહાનગરપાલિકામાં હોદેદારોની પસંદગીની સરગર્મી : મેયરથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુધીના નામો પર…

2 months ago
જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta…

જીવદયાની સુફીયાણી વાત કરનારા ભાજપના કોર્પોરેટરો તેમના વોર્ડમાં ડોગ શેલ્ટર બનાવવા તૈયાર નથી | Sufi ta…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News