gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…

G METRO NEWS by G METRO NEWS
July 20, 2025
in INDIA
0 0
0
નેતા, બિઝનેસમેન, ડ્રાઈવર… કોઈ બાકાત નહીં, આ રાજ્યમાં થયા 600 લોકોના ફોન ટેપ, તપાસમાં શું બહાર આવ્ય…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Telangana Phone Tapping Case: તેલંગાણામાં 2023માં વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ હતી. આ પહેલા તેલંગાણાની સ્પેશિયલ ઓપરેશન્સ ટીમના એક SOT પર કથિત રીતે આશરે 600 લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. આ વાતની જાણકારી હૈદરાબાદ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મળી છે. એ સમયે રાજ્યમાં ચંદ્રશેખર રાવની BRS સરકાર હતી અને કોંગ્રેસ અને ભાજપ વિપક્ષમાં હતા.

ટેપિંગ 16 નવેમ્બરથી 30 નવેમ્બર, 2023 દરમિયાન થયું

એક પોલીસ અધિકારીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, કથિત ટેપિંગ 16 નવેમ્બરથી 30 નવેમ્બર, 2023 દરમિયાન થયું હતું. તેમજ આ ટેપિંગ કથિત રીતે 2018-19માં શરૂ થયું હતું, અમારી પાસે પુરાવા છે જે સાબિત કરે છે કે રાજ્ય વિધાનસભા ચૂંટણીના 15 દિવસ પહેલા ઓછામાં ઓછા 600 લોકો પર કોઈ કારણ વગર નજર રાખવામાં આવી હતી.’

આ પણ વાંચો: રશિયામાં એક કલાકમાં 5 ભૂકંપ, સૌથી જોરદાર આંચકો 7.4ની તીવ્રતાનો, સુનામીની ચેતવણી

સંબંધીઓ અને કર્મચારીઓ અને ડ્રાઇવર સહિત 600 લોકોના ફોન ટેપ  

એટલું જ નહીં, અધિકારીએ કહ્યું કે જે લોકોના કથિત રીતે ફોન પર દેખરેખ મૂકવામાં આવી હતી, તેમાં રાજકારણીઓ, ચૂંટણી નિષ્ણાતો, પત્રકારો, પક્ષના કાર્યકરો અને ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. અધિકારીએ ખુલાસો કર્યો કે, દેખરેખનો વ્યાપ એટલો હતો કે, સંબંધીઓ અને કર્મચારીઓ અને ડ્રાઇવર સહિત 600 લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા. જે લોકોના ફોન ટેપ કરવામાં આવ્યા હતા તેમાંથી મોટાભાગના લોકો વિપક્ષ સાથે સંકળાયેલા હતા.

કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો 

રિપોર્ટ પ્રમાણે હૈદરાબાદ પોલીસે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેશ કુમાર ગૌડ અને ભાજપ નેતા અને કેન્દ્રીય રાજ્ય મંત્રી બંદી સંજય કુમારને જુબાની માટે બોલાવ્યા હતા. આ ફોન ટેપિંગનો આરોપ સૌપ્રથમ માર્ચ 2024 માં સામે આવ્યો હતો. SIB ના ASP એ હૈદરાબાદના પંજાગુટ્ટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં DSP પ્રણીત રાવ પર ગુપ્ત માહિતી એકત્ર કરવા માટે ગેરકાયદે ખોટી પ્રદ્ધતિનો  ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

પોલીસે ફરિયાદ દાખલ કરી 

પંજાગુટ્ટા પોલીસે આ કેસમાં છ આરોપીઓના નામ આપ્યા છે. આમાં ભૂતપૂર્વ SIB ચીફ ટી પ્રભાકર રાવ, પ્રણીત રાવ, ASP એમ તિરુપથન્ના અને એન ભુજંગા રાવ, ભૂતપૂર્વ DCP ટી રાધા કિશન રાવ અને ટેલિવિઝન ચેનલના માલિક એન શ્રવણ કુમારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: હિમાચલના બે ભાઈએ એક જ મહિલા સાથે લગ્ન કરી બહુપતિત્વ ‘જોડીદાર’ પ્રથા જીવંત રાખી, શું આ કાયદેસર ગણાય?

જોકે, સુપ્રીમ કોર્ટે પ્રભાકર રાવને ઓગસ્ટ સુધી ધરપકડથી રાહત આપી છે. પરંતુ ડી પ્રણીત રાવ, ભુજંગા રાવ, એમ તિરુપથન્ના અને ટી રાધા કિશન રાવની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. એન શ્રવણ કુમાર હાલમાં એક અલગ કેસમાં ચંચલગુડા જેલમાં બંધ છે. તેમને પણ ફોન ટેપિંગ કેસમાં સુપ્રીમ કોર્ટે ધરપકડમાંથી રાહત આપી છે. પૂર્વ SIB વડાની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે

હવે બાળકો વાલીઓને ટ્રાફિક નિયમનનું પાલન કરાવશે

વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન | /india tops glob…

વિશ્વમાં ઝડપી ડિજિટલ પેમેન્ટમાં UPI સાથે ભારત અવ્વલ, દર મહિને 18 અબજ ટ્રાન્ઝેક્શન | /india tops glob...

હિમાચલના બે ભાઈએ એક જ મહિલા સાથે લગ્ન કરી બહુપતિત્વ ‘જોડીદાર’ પ્રથા જીવંત રાખી, શું આ કાયદેસર ગણાય? …

હિમાચલના બે ભાઈએ એક જ મહિલા સાથે લગ્ન કરી બહુપતિત્વ ‘જોડીદાર’ પ્રથા જીવંત રાખી, શું આ કાયદેસર ગણાય? ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6…

ચોટીલામાં જીનિંગના વેપારી સાથે રૂા. 64.90 લાખની છેતરપિંડી | Jining trader in Chotila cheated of Rs 6…

10 months ago
પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો – વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh…

પ્રિન્ટેડશીટમાં હજુ અનેક રહસ્યો – વચેટિયાઓ, કમીશન એજન્ટોના નામ | Many more secrets in the printed sh…

8 months ago
વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપે 3 માંથી 2 બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપનું જ બનશે | BJP…

વડોદરા જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં ભાજપે 3 માંથી 2 બેઠક ગુમાવી છતાં બોર્ડ ભાજપનું જ બનશે | BJP…

9 months ago
આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News