gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોપેડ સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ | A gold thread dangles from the neck of a woman ri…

G METRO NEWS by G METRO NEWS
July 21, 2025
in GUJARAT
0 0
0
મોપેડ સવાર મહિલાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ | A gold thread dangles from the neck of a woman ri…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરમાં વધુ એક ચેઈન સ્નેચિંગ

મધુર ડેરી પાસે બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો દ્વારા ૯૫ હજારનો દોરો તોડી લેવાયો ઃ પોલીસની તપાસ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના ક માર્ગ ઉપર મધુર ડેરી પાસે મોપેડ ઉપર જઈ
રહેલા દંપતી પૈકી મહિલાના ગળામાંથી બાઈક ઉપર આવેલા ચેઈન સ્નેચરો દ્વારા ૯૫ હજારની
કિંમતનો સોનાનો દોરો તોડી લેવામાં આવ્યો હતો. જે ઘટના સંદર્ભે હાલ પોલીસ દ્વારા
ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા ચેઈન સ્નેચરોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓની સાથે ચેઈન
સ્નેચરો પણ વધી ગયા છે. આંતરે દિવસે દોરા તૂટવાની ઘટનાઓ બની રહી છે ત્યારે શહેરના
ક માર્ગ ઉપર મધુર ડેરી પાસે વધુ એક ચેઈન સ્નેચિંગનો બનાવ બનવા પામ્યો હતો.

જે સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પાલજ ગામ
ખાતે રહેતા રીટાબેન પ્રવીણકુમાર ભટ્ટ તેમના પતિ સાથે મોપેડ ઉપર બેસીને વાવોલ ખાતે
વેવાઈની ખબર પૂછવા માટે ગયા હતા અને જ્યાંથી તેઓ સેક્ટર ૨૪માં સામાન ખરીદવાનો
હોવાથી ક-૫થી ક-૬ તરફ તેમના પતિ સાથે મોપેડ ઉપર જઇ રહ્યા હતા. તે દરમિયાન આશરે
સાડા ત્રણ વાગ્યાના અરસામાં એક બાઇક ઉપર બે લોકો આવ્યા હતા અને મોપેડ પાછળ એકા એક
આવીને એકાએક વૃદ્ધાના ગળામાં હાથ નાખ્યો હતો. વૃદ્ધાએ ગળામાં પહેરેલી સોનાની આશરે
૯૫ હજારની કિંમતની સોનાની ચેઇન તોડી ચેઇન સ્નેચર ફરાર થઇ ગયા હતા. વૃદ્ધાના પતિએ
મોપેડ લઇને સ્નેચરનો પીછો પણ કર્યો હતો પરંતુ બંને સ્નેચર બાઇક લઇને ડી-માર્ટ તરફ
વાહન હંકારી ફરાર થઇ ગયા હતા.

આ બનાવ બાદ વૃદ્ધાએ સેક્ટર ૨૧ પોલીસ મથકમાં અજાણ્યા ચેઈન
સ્નેચરો સામે ફરિયાદ આપતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.
આ માર્ગ ઉપરના સીસીટીવી પણ પોલીસ તપાસી રહી છે. ગાંધીનગરમાં વધી રહેલી ચેઇન
સ્નેચિંગની ઘટનાઓને પગલે મહિલાઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ
GUJARAT

અંબાજી મહામેળામાં “સ્વચ્છતા ત્યાં પ્રભુતા” હેઠળ વિશેષ સફાઈ ઝુંબેશ

September 24, 2026
ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ
GUJARAT

ટેક્નોલોજી અને ચુસ્ત સુરક્ષા સાથે માઈ ભક્તોની સેવા કરતી ગુજરાત પોલીસ

September 24, 2026
ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા

September 24, 2026
Next Post
બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર | Mass rally for Islamic rule in …

બાંગ્લાદેશમાં ઇસ્લામિક શાસન માટે મહારેલી, આતંક સમર્થિત સુત્રોચ્ચાર | Mass rally for Islamic rule in ...

શેરથા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ડિસાના બે પકડાયા

શેરથા પાસે કારમાંથી વિદેશી દારૃના જથ્થા સાથે ડિસાના બે પકડાયા

બે સગા ભાઇઓ સાથે એક જ યુવતીના લગ્નની ભારે ચર્ચા | There is a lot of discussion about the marriage of…

બે સગા ભાઇઓ સાથે એક જ યુવતીના લગ્નની ભારે ચર્ચા | There is a lot of discussion about the marriage of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

બાપુનગરમાં ક્લાસમાં બેસવા સગીરે બીજા સગીરને પેટમાં છરો માર્યો

6 months ago
કેનેડા મોકલવાના નામે યુવક પાસે 17લાખ પડાવનાર કારેલીબાગના એજન્ટ સામે ગુનો | fraud of rs 17 lakhs on t…

કેનેડા મોકલવાના નામે યુવક પાસે 17લાખ પડાવનાર કારેલીબાગના એજન્ટ સામે ગુનો | fraud of rs 17 lakhs on t…

5 months ago
ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | …

ગુજરાતથી વાયા મિઝોરમ મ્યાનમાર ડ્રગ્સ અને હવાલા રેકેટનો પર્દાફાશ, ઈડીના દરોડામાં ચોંકાવનારા ખુલાસા | …

10 months ago
અમદાવાદમાં આજે RE-NEET પરીક્ષા, 23 કેન્દ્રો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે | Ah…

અમદાવાદમાં આજે RE-NEET પરીક્ષા, 23 કેન્દ્રો પર કડક સુરક્ષા અને ડ્રોન સર્વેલન્સ દ્વારા નજર રખાશે | Ah…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News