gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ | monsoon rains …

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ | monsoon rains …
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Rain Update: ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે અને જનજીવન પણ પ્રભાવિત થયું છે. ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઈંચ વરસાદ નોંધાયો છે. તો તળાજામાં 3.1 ઈંચ અને તલોદમાં 2.7 ઈંચ વરસાદ પડ્યો છે.

જ્યારે અન્ય તાલુકાની વાત કરવામાં આવે તો  તાલાલામાં 3.11 ઇંચ, તલોદમાં 2.7 ઇંચ,વઢવાણમાં 2.09 ઇંચ, નવસારીમાં 2.05 ઇંચ, વિસનગરમાં 2.05 ઇંચ, દાંતીવાડામાં 1.77 ઇંચ, અંકલેશ્વરમાં 1.73 ઇંચ, ઉમરગામમાં 1.65 ઇંચ, ગઢડામાં 1.65 ઇંચ, જલાલપોરમાં 1.46 ઇંચ, સિનોરમાં 1.42 ઇંચ, બાલાસિનોરમાં 1.30 ઇંચ અને ઘોઘામાં 1.30 ઈંચ વરસાદ સરકારી ચોપડે નોંધાયો છે. 

24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ

રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ 2 - image

રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ 3 - image

રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ 4 - image

રાજ્યમાં 24 કલાકમાં 132 તાલુકાઓમાં મેઘમહેર, ખેડાના કપડવંજમાં સૌથી વધુ 4.8 ઇંચ વરસાદ 5 - image

આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામશે.

આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી 

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ખેડા, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, તાપી, અમરેલી અને બોટાદ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ

મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાજવીજ સાથે વરસાદની શક્યતા

કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ સંભાવના છે, જેને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.

માછીમારોને સૂચના

વરસાદી માહોલ અને દરિયામાં પ્રવર્તતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમય માટે દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. જોકે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…
GUJARAT

“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

September 19, 2026
Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…
GUJARAT

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

September 19, 2026
Next Post
ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ | Fore…

ગુજરાતમાં બે વર્ષમાં રૂ.191 કરોડનો વિદેશી દારૂ પકડાયો: બુટલેગરો બેફામ, ગાંધીનગર સુધી હપ્તારાજ | Fore...

એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો | Approve the chapters presented …

એસએમસીમાં ડી-4 કેટેગરી સમયે રજૂ થયેલા પ્રકરણો જુની ફી લઇ મંજૂર કરો | Approve the chapters presented ...

લખતરના છારદ-લીંબડ રોડ પર બાવળોના સામ્રાજ્યથી અકસ્માતનો ભય | Fear of accidents due to the dominance o…

લખતરના છારદ-લીંબડ રોડ પર બાવળોના સામ્રાજ્યથી અકસ્માતનો ભય | Fear of accidents due to the dominance o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો | A gathering of devotees at …

દ્વાપરયુગ સમયના કાંત્રોડી ગામના કુંતેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનો જમાવડો | A gathering of devotees at …

1 year ago
ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ | Fake F…

ભાજપ MLA રમણ વોરા કૃષિ પંચ સમક્ષ ગેરહાજર રહ્યા, ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનવાનો છે આરોપ | Fake F…

1 year ago
ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F…

ચેતજો! અમદાવાદમાં વગર પરવાને ચાલતા દવાના ધંધાનો પર્દાફાશ, 40 લાખનો મુદ્દામાલ જપ્ત | Ahmedabad News F…

9 months ago
2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News