gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in GUJARAT
0 0
0
યુવકને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગર જેલમાં ધકેલાયો | Brazen bootlegger who tried to c…
4
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટમાં યુવક પર થાર જીપ ચઢાવીને તેને કચડી નાંખવાનો પ્રયાસ કરનાર માથાભારે બૂટલેગરને ગુનાવાળી જગ્યાએ લઇ જઇને પોલીસે બનાવનું રિકન્સટ્રક્શન કરાવ્યું હતું. પાણીગેટ પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

રવિવારની મોડીરાતે આયુર્વેદિક ત્રણ રસ્તા  પાસે મોપેડ લઇને ઉભેલા યુવક પર માથાભારે બૂટલેગર કુણાલ કહારે જીપ ચઢાવી  દઇ કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયેલા યુવક તરંગ કહાર પર કુણાલ કહારના ભાઇ સૂરજ ઉર્ફે ચૂઇ કહારે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જીપ ચઢાવી દેવાના કેસમાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કુણાલ કહારની  ધરપકડ કરી હતી. આજે  પોલીસ તેને ઘટના સ્થળે લઇ  ગઇ હતી અને બનાવનું રિકન્સટ્રક્શન  કરાવ્યું હતું. આ ગુનાના પુરાવા એકત્રિત કરવા માટે પોલીસ દ્વારા અકસ્માત થયેલી જીપ અને  મોપેડની એફ.એસ.એલ.  પાસે તપાસ કરાવડાવી છે. આ ઉપરાંત  આ ઘટનામાં દાખલ થયેલા અન્ય બે ગુનામાં પકડાયેલા સૂરજ ઉર્ફે ચૂઇ કહાર, હરિશ કહાર અને તરંગની ધરપકડ કરી જામીન પર મુક્ત કર્યા હતા અને ત્યારબાદ તેઓની ફરીથી  અટકાયત કરવામાં આવી છે. જ્યારે આ ગુનામાં ચાર્મિસ કહાર અને યશ કહારને હજી પકડવાના બાકી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

September 25, 2026
Next Post
આડા સંબંધની આશંકાએ માથામાં લાકડાનો ફટકો મારી મિત્રની હત્યા કરી | murder in varsada village

મોડીરાતે હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા | 7 injured as tempo rams into truck parked…

મોડીરાતે હાઇવે પર ઉભેલી ટ્રકમાં ટેમ્પો ઘુસી જતા ૭ ને ઇજા | 7 injured as tempo rams into truck parked...

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી | Air India plane catches fire after landing in Delh…

એર ઇન્ડિયાના પ્લેનમાં દિલ્હી ઉતર્યા બાદ આગ લાગી | Air India plane catches fire after landing in Delh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ગાઝામાં થઈ રહેલા નરસંહાર પર ભારત સરકારનું મૌન શરમજનક’, સોનિયા ગાંધીએ વિદેશ નીતિ પર ઉઠાવ્યા સવાલ | s…

1 year ago
માર્ચમાં FPIનો રોકાણ પ્રવાહ FAR હેઠળ નકારાત્મક થઈ ગયો | FPI investment flows turned negative under F…

6 months ago
વડોદરા એલસીબીનો સપાટો: જાંબુવા નજીક દવાની આડમાં કન્ટેનરમાં લવાતો લાખનો દારૂ ઝડપાયો, એકની ધરપકડ | Vad…

4 months ago
ઇમિગ્રેશન એન્ડ ફૉરેનર્સ બિલ 2025 પાસ, ઘુસણખોરો પર થશે કાર્યવાહી

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News