gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
દરોડામાં અન્ય કરદાતાના દસ્તાવેજ મળે તો થર્ડ પાર્ટીને ટેક્સ ભરવાના આદેશસાથે જ સીધી મોકલી અપાતી ડિમાન્…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

દરોડાની ઝપટમાં આવેલી વ્યક્તિને ત્યાંથી થર્ડ પાર્ટીના વહેવારની કોઈ પણ ચિઠ્ઠી કે વિગતો મળે તો તેવા સંજોગોમાં તે રકમ થર્ડ પાર્ટીના રિટર્નમાં સીધી ઉમેરી દઈને કરદાતાને ટેક્સ ડિમાન્ડની નોટિસ મોકલી આપવામાં આવતી હોવાના કિસ્સાઓ અને આ પ્રકારે નોટિસ મેળવનારાઓના કિસ્સાઓ વધી રહ્યા છે. આ પ્રકારના કિસ્સામાંડિમાન્ડ નોટિસનો સામનો કરી રહેલી વ્યક્તિને દરોડા પાડનારી વ્યક્તિને ત્યાંથી તેની આર્થિક વહેવારોના કયા પુરાવાઓ મળ્યા છે તે પણ જણાવવા આવકવેરા અધિકારીઓ તૈયાર નથી. પરિણામે કરદાતા માટે તેમની રજૂઆત કરવાનો પણ અવકાશ રહેતો નથી. તેથી જ આવકવેરા ખાતાના આ વલણને ટેક્સ ટેરરીઝમના એક હિસ્સા તરીકે જ ઓળખાવવામાં આવી રહ્યું છે. 

આ પ્રકારના કિસ્સાઓમાં દરોડાની ઝપટમાં આવેલી વ્યક્તિ પાસેથી કેવા પ્રકારના કાગળો મળ્યા કે પછી પુરાવાઓેની વિગતો ડિમાન્ડ નોટિસ મેળવનાર કરદાતાને આપવામાં આવતી જ નથી. કરદાતાને વાસ્તવમાં દરોડા  હેઠળની વ્યક્તિ પાસેની મળેલી વિગતોની ચકાસણી-વેરિફાય કરવાની તક પણ આપવામાં આવતી નથી. કરદાતાના આ વિશેષાધિકારને આવકવેરા અધિકારીઓ ઉપયોગ કરવા દેતા જ નથી. પરિણામે કરદાતાઓ પરેશાન થઈ રહ્યા છે. તેમણે એપેલેટ ઓથોરિટી સમક્ષં રજૂઆત કરવાની અને કોર્ટમાં કેસ કરવાની ફરજ પડી રહી છે. એપેલેટ ઓથોરિટીમાં જાય તો ટેક્સ ડિમાન્ડના ૨૦ ટકા રકમ જમા કરાવવાની ફરજ પડે છે. 

કરદાતા સામે મોટી ડિમાન્ડ ઊભી કરીને તેમના બેન્ક એકાઉન્ટ પણ સીલ કરી દઈને તેમની હાાલાકીમાં વધારો કરી રહ્યા છે. કેટલાક કિસ્સાઓમાં તો રૃા. ૨થી ૫ કરોડનો ઉમેરો આવકમાં કરી દઈને ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી લગાડવામાં આવી રહી છે. 

આ બાબતમાં આવકવેરા અધિકારીઓ અને જોઈન્ટ કમિશનરો તેમની મુનસફી પ્રમાણે વર્તી રહ્યા છે. સુપ્રીમ કોર્ટના અવલોકનને પણ ધ્યાનમાં લેવા તૈયાર ન હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. આ સ્થિતિમાં કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ધરાર ભંગ થઈ રહ્યો છે. મોટાભાગના કિસ્સાઓમાં ડિમાન્ડ ખોટી ઊભી થતી હોવાનું જોવા મળે છે. આ પ્રકારના કિસ્સાઓમાં આપવામાં આવતી નોટિસ પણ ગેરકાયદે જણાતી હોવાનું બની રહ્યું છે. 

(બોક્સ)

સુપ્રીમ કોર્ટનું અવલોકન શું છે

આ પ્રકારના કેસો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટેે એવું અવલોકન કર્યું છે કે ડિમાન્ડ નોટિસનો સાામનો કરી રહેલા કરદાતાને દરોડા હેઠળના કરદાતાને એક્ઝામિન કરવાની તક ન આપવામાં આવે તો તેવા સંજોગોમાં થર્ડ પાર્ટીના સ્ટેટમેન્ટને આધારે કે પછી તેને પાસેથી મળેલા કોઈ કાગળને આધારે કોઈ કરદાતાના રિટર્નમાં આવક ઉમેરી શકાય જ નહિ. આવકવેરા ખાાતને મળેલા એવિડન્સને વેરિફાય કરવાની તક આપવી ફરજિયાત છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ
GUJARAT

નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…
GUJARAT

“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

October 15, 2026
Next Post
ગૌચરની જગ્યાના ૨૩ વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરી દીધા | 23 trees in the pasture area were cut down a…

ગૌચરની જગ્યાના ૨૩ વૃક્ષો કાપી બારોબાર સગેવગે કરી દીધા | 23 trees in the pasture area were cut down a...

કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba…

કારેલીબાગના હિટ એન્ડ રનના આરોપી રક્ષિતની કાર 120 ની સ્પીડે હતી,સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી | Kareliba...

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from …

જૂના પાદરારોડની ફરસાણની દુકાનમાં ત્રાટકેલો ચોર 5 લાખ રોકડા ચોરી ગયો | thief theft 5 lakhs cash from ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

CPEC સામે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ વંટોળ પેશાવરથી ક્વેટા અને સિંધમાં પણ રમખાણો | Protests erupt acro…

CPEC સામે સમગ્ર પાકિસ્તાનમાં વિરોધ વંટોળ પેશાવરથી ક્વેટા અને સિંધમાં પણ રમખાણો | Protests erupt acro…

9 months ago
ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of…

ગોધરા-ડેરોલમાં કોરોનાકાળથી બંધ ટ્રેનોના સ્ટોપેજ ફરી શરૂ કરવા સાંસદની માંગ | MP demands resumption of…

11 months ago
પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણ…

પ્રાથમિક શિક્ષકોને બીએલઓ તરીકે નિયુક્ત કરવાથી શિક્ષણ પર ગંભીર અસર : પ્રાથમિક શિક્ષક સંઘે મુખ્ય ચૂંટણ…

11 months ago
શિનોરમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારી ટોળકી ઝડપાઈ, મુખ્ય સૂત્રધાર મનીષા સહિતના આરોપી 3 …

શિનોરમાં ખેડૂતને હનીટ્રેપમાં ફસાવી બ્લેકમેલ કરનારી ટોળકી ઝડપાઈ, મુખ્ય સૂત્રધાર મનીષા સહિતના આરોપી 3 …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News