gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
ભાવનગર શહેર-જિલ્લામાં 6 માસમાં હત્યાના 18 બનાવો | 18 murder incidents in Bhavnagar city district in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– છેલ્લા બે માસમાં જ 9 ખૂન થયા

– ગત વર્ષ-2024 ના પ્રથમ 6 માસમાં 21 મર્ડર થયા હતા

ભાવનગર : ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા દિવસોમાં વધી રહેલા હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પર પ્રશ્નો ઉઠી રહ્યાં છે. હત્યાના બનાવોના આંકડા પ્રમાણે છેલ્લા ૬ માસના શહેર-જિલ્લામાં હત્યાના કુલ ૧૮ બનાવો બન્યા છે. જેમાં અડધા એટલે કે હત્યાના ૯ બનાવો તો છેલ્લા બે માસમાં જ બન્યા છે. જોકે ગત વર્ષના પ્રથમ ૬ માસની તુલનાએ આ આંકડો ઓછો છે. ગત વર્ષ-૨૦૨૪ના જાન્યુઆરી થી જુનના ૬ માસના સમયગાળામાં હત્યાના ૨૧ બનાવો બન્યા હતા.

કલા અને સંસ્કારની નગરી તરીકે ઓળખાતા ભાવનગર શહેર અને જિલ્લામાં ક્રાઈમરેટ વધી રહ્યો હોય તેમ છેલ્લા થોડાં દિવસોમાં શહેર-જિલ્લામાં વધી રહેલા હત્યાના બનાવોએ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે. ચાલુ વર્ષ-૨૦૨૫ના છેલ્લા ૬ માસમાં ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાના કુલ ૧૮ બનાવો બન્યા છે. જેમાં ૫૦ ટકા એટલે કે હત્યાના ૯ બનાવો તો છેલ્લા ૨ માસ મે અને જુન દરમિયાન બન્યા છે. જાન્યુઆરીથી જુન માસ દરમિયાન મે મહિનામાં સૌથી વધારે હત્યાના પાંચ બનાવો બન્યા હતા. જોકે ગત વર્ષ-૨૦૨૪ની જાન્યુઆરીથી જુન મહિનાની સરખામણીએ આ આંકડો ઓછો છે. ગત વર્ષના પ્રથમ ૬ માસમાં ભાવનગર શહેર જિલ્લામાં હત્યાના કુલ ૨૧ બનાવો બન્યા હતા. ઉપરાંત જુલાઈ-૨૦૨૫ માસમાં ૨૩ જુલાઈની સ્થિતિએ ભાવનગર શહેર અને જિલ્લામાં હત્યાના કુલ બે બનાવો બની ચુક્યા છે. જેમાં ઘોઘામાં જમવા જેવી નજીવી બાબતે નોનવેજની દુકાન ધરાવતા યુવકની તથા શહેરના કરચલિયાપરામાં વાહન ધીમુ ચલાવવા જેવી નજીવી બાબતે યુવકની હત્યા કરી દેવામાં આવી હતી.

શહેર-જિલ્લામાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે : એસપી

મારામારી હત્યા સહિતના શરીરસંબંધી ગુનાને ડામી દેવા માટે શહેર જિલ્લામાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે. તદ્ઉપરાંત ભીડભાડવાળા વિસ્તારો અને હિસ્ટ્રીશિટરો પર વૉચ રાખવામાં આવી રહી હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે.

માસ

હત્યાના
બનાવ

2024

2025

જાન્યુઆરી

૦૪

૦૨

ફેબુ્રઆરી

૦૪

૦૦

માર્ચ

૦૨

૦૪

એપ્રીલ

૦૩

૦૩

મે

૦૩

૦૫

જુન

૦૫

૦૪

કુલ

૨૧

૧૮

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d…

વર્તમાન વર્ષમાં દેશના GDP અંદાજમાં એડીબી તથા ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા ઘટાડો | ADB and India Ratings d...

નહેરની શાખા સાંકળ પર સ્ટ્રકચર બનાવવાની કામગીરીથી ડાયવર્ઝન | Diversion due to construction of structu…

નહેરની શાખા સાંકળ પર સ્ટ્રકચર બનાવવાની કામગીરીથી ડાયવર્ઝન | Diversion due to construction of structu...

બેંકોમાં ખાસ કરીને ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોની ફરિયાદોમાં સતત વધારો | Continuous increase in custome…

બેંકોમાં ખાસ કરીને ડિજિટલ બેંકિંગમાં ગ્રાહકોની ફરિયાદોમાં સતત વધારો | Continuous increase in custome...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન, રીનોવેશન કરવાની કામગીરીની પ્રક્રિયા શરૂ થઈ | Fina…

આખરે વડોદરાના ઐતિહાસિક માંડવી દરવાજાની રીસ્ટોરેશન, રીનોવેશન કરવાની કામગીરીની પ્રક્રિયા શરૂ થઈ | Fina…

3 months ago
શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અને દૂષિત પાણી મુદ્દે ઉગ્ર વિરોધ | Fierce protests over drainage an…

શહેરના વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ અને દૂષિત પાણી મુદ્દે ઉગ્ર વિરોધ | Fierce protests over drainage an…

2 months ago
જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્…

જામનગરના લાલ બંગલા સર્કલમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરપ્રદેશના માધ મેળા સાધુ સંતોના અપમાનના સંદર્ભમાં રસ્…

2 months ago

Hello world!

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News