gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : મીઠાઈના ત્રણ નમૂના લીધા | Vadodara Corporation ch…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ : મીઠાઈના ત્રણ નમૂના લીધા | Vadodara Corporation ch…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Food Safety : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાના ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરી નમૂના લેવાની કામગીરી હાથ ધરી હતી. શહેરના કલાદર્શન ચા૨ રસ્તા વિસ્તા૨માં કલાપી સ્વીટ એન્ડ ફરસાણમાંથી સ્વીટ ખોયા, ઘી, કેસ૨પેંડાના ૩ નમુના લીધા હતા.

વાઘોડીયા રોડ પ૨  ન્યુ હેવન વિઘાલય અને હેમીલ્ટન (ઓલ્ડ મહેતા ગર્લ્સ હોસ્ટેલ)ની કેન્ટીનમાં તેમજ ઓમ સ્વીટ એન્ડ નમકીનમાં ઈન્સપેક્શન કર્યું હતું. દાંડીયાબજા૨ વિસ્તા૨માં  કેટ૨૨ અને ફુડ એકમ-શ્રી કચ્છી જૈન ભોજનાલયની સ્વચ્છતા બાબતની ફરિયાદ કોર્પોરેશનને મળી હતી. જેથી આ જગ્યાએ તથા ફુડ એન્ડ રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું હતું. કમાટીબાગ વિસ્તા૨માં ગણેશ પાવભાજીમાંથી રાંધેલો ભાત વાસી તથા કલ૨વાળો મળી આવ્યો હતો. આશરે 2.5 કિલો વાસી ભાતનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે મીલ્ટન’સ સાઉથ એક્ષપ્રેસમાં ૨જી૨સ્ટ્રેશન ડીસપ્લે કરેલ ન હોવાનું જણાયું હતું. આમ બન્ને જગ્યા બંધ કરાવી હતી. માંજલપુર વિસ્તા૨માં રેસ્ટોરન્ટ-વુડીઝોન પીઝામાં ઇન્સપેક્શન દ૨મ્યાન અનહાઇજેનીક બાફેલા બટાકા, બાફેલી ન્યુડલ્સ અને બાફેલા મકાઇનો આશરે 5 કિલો જથ્થો નાશ ક૨વામાં આવ્યો હતો. અનહાઇજેનીક વસ્તુ રાખવા બદલ નોટીસ આપવામાં આવી હતી. શહેરના દિવાળીપુરા વિસ્તારમાં કેન્ટીન-ડી.આ૨.અમીન સ્કુલમાં તથા વાસણા-ભાયલી રોડ ૫૨ આવેલ જોધપુરી સ્પેશીયલ દાલબાટીના વેપારી દ્વારા ફુડ બનાવતી વખતે ખાદ્યપદાર્થોનો ધુમાડો બીજાના ઘ૨માં જતો હોવાની ફરીયાદ કોર્પોરેશનમાં કરવામાં આવી હતી જેનું પણ ઇન્સ્પેક્શન કરીને તેઓને સ્વચ્છતા અને ચોખ્ખાઈના ધારાધોરણો જાળવી રાખવા નોટીસ આપવામાં આવી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …
GUJARAT

પ્રજા ભાજપથી નારાજ હતી પણ કોંગ્રેસને જીતાડવા રાજી નહોતી, સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું ‘પોસ્ટમોર્ટમ’ | …

May 18, 2026
બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…
GUJARAT

બહાનું યુદ્ધનું પણ દાનત લૂંટની: ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટના નામે 42 હજાર કરોડ ખંખેર્યા | Guj…

May 18, 2026
કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…
GUJARAT

કાશ્મીર ફરવા ગયેલા અમદાવાદના ટુરિસ્ટની કાર ખીણમાં ખાબકી, 2ના મોત, 2 ઈજાગ્રસ્ત | Ahmedabad Tourists D…

May 18, 2026
Next Post
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે? સરકારે સંસદમાં આપી માહિતી | indian railways mumbai ahmedab…

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે? સરકારે સંસદમાં આપી માહિતી | indian railways mumbai ahmedab...

વડોદરામાં સેન્ટ્રલ યુનિ.ના 10 પીજી કોર્સમાં 230 જગ્યાઓ ખાલી, વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ એક તક અપાઈ |…

વડોદરામાં સેન્ટ્રલ યુનિ.ના 10 પીજી કોર્સમાં 230 જગ્યાઓ ખાલી, વિદ્યાર્થીઓને પ્રવેશની વધુ એક તક અપાઈ |...

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ…

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના ચાર દિવસ બાદ 112 પાયલટ મેડિકલ લીવ પર ઉતર્યા હતાઃ નાગરિક ઉડ્ડયન રાજ્યમ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત

1 year ago
અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

અમરેલીમાં માલધારીઓએ લાંબી લડત બાદ ગૌચર ખુલ્લું કરાવ્યું, સ્વભંડોળના અભાવે સ્વખર્ચે માપણી કરાવી | Amr…

5 months ago
ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…

ચિલોડા બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં મહિલાનું મોત | Woman dies in hit and run incident near Chilo…

10 months ago
આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…

આણંદ પાસેના ગામમાં માર મારી સગીર પર સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય | Act against nature beating of minor in…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News