gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં : સીબીએસઇ | Students from dummy schools will n…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in INDIA
0 0
0
ડમી શાળાનાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં : સીબીએસઇ | Students from dummy schools will n…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– શૈક્ષણિક વર્ષ 2025-26થી અમલ કરવાની ભલામણ

– સીબીએસઇની ઓચિંતી તપાસમાં જે વિદ્યાર્થી શાળામાં ગેરહાજર હશે તે બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં

નવી દિલ્હી :  નિયમિત રીતે શાળામાં ન જનારા સીબીએસઇના વિદ્યાર્થીઓને ધો.૧૨ની બોર્ડની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે નહીં તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે ડમી શાળાઓેમાં પ્રવેશ લેવાની જવાબદારી વિદ્યાર્થીઓ અને માતા-પિતા સાથે સંકળાયેલી છે. 

ડમી શાળાઓ વિરુદ્ધ સન્ટ્રલ બોેર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે સીબીએસઇ ડમી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસી ન શકે તે માટે સંબધિત પરીક્ષા કાયદાઓમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યું છે. 

ડમી શાળાઓના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને તેમને નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (એનઆઇઓએસ)ની પરીક્ષા આપવી પડશે.

બોર્ડના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે બોર્ડની ઓંચિતી તપાસ દરમિયાન જે વિદ્યાર્થી શાળામાં હાજર નહીં હોય તેવા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. નિયમિત શાળામાં ગેરહાજરીની જવાબદારી પણ સંબધિત વિદ્યાર્થી અને તેના માતા-પિતાની છે. 

અધિકારીઓએ જણાવ્યું હતું કે ડમી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપનારી શાળાઓ વિરુદ્ધ પણ બોર્ડની માન્યતા અને પરીક્ષા સંબધિત નિયમો હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. 

સીબીએસઇની તાજેતરની ગવર્નિંગ બોડીની મિટિંગમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં આ નવા નિયમનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬થી કરવાની ભલામણ કરવામાં આવી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
પાટડીમાં જુના બસ સ્ટેન્ડ નજીક હાર્ડવેરની બે દુકાનમાં આગ લાગી

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro…

વૈશ્વિક અનિશ્ચિતતાઓ આર્થિક વિકાસ માટે ખતરા સમાન | Global uncertainties pose a threat to economic gro...

બાંગ્લાદેશના ''સ્વાતંત્ર્ય દિને'' વડાપ્રધાન મોદીએ મોહમ્મદ યુનુસને પત્ર લખી શુભેચ…

બાંગ્લાદેશના ''સ્વાતંત્ર્ય દિને'' વડાપ્રધાન મોદીએ મોહમ્મદ યુનુસને પત્ર લખી શુભેચ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

US સાથે ટ્રેડ ડીલ : નિકાસકારોના માર્જિન પર દબાણ વધવાની શક્યતા | Trade deal with US: Pressure on expo…

1 year ago
ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની રાહત આપનારી આગાહી, પૂર્વ તરફથી ફૂંકાશે પવન | Gujarat Weather Fore…

8 months ago
ઈન્દોર બાદ દિલ્હીમાં 4 માળની ઈમારત ભડભડ કરતી સળગી, એક જ પરિવારના 6ના મોત | Delhi Palam Fire News: 6 …

5 months ago
જામનગરમાં યુવાનના GST નંબરનો તેના જ મહેતાજીએ દુરુપયોગ કરી ગેરકાયદે ટ્રાન્જેક્શન કર્યાની પોલીસ ફરિયાદ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News