gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંડલ-ચુંવાળ પંથકમાં બહેનોએ ઉમંગભેર દશામાં વ્રતની શરૃઆત કરી | Sisters in Mandal Chunwal diocese enth…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in GUJARAT
0 0
0
માંડલ-ચુંવાળ પંથકમાં બહેનોએ ઉમંગભેર દશામાં વ્રતની શરૃઆત કરી | Sisters in Mandal Chunwal diocese enth…
0
VIEWS
Share on FacebookShare on Twitter

માંડલ – આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે ત્યારે અષાઢ માસની અમાસથી માંડલ-ચુંવાળ પંથકની બહેનોએ દશામાના વ્રતનો પણ પ્રારંભ કર્યોે છે. દશામાંનો મહિમા ખુબજ અલૌકિક છે એમ કહેવાય કે, આ વ્રત કરવાથી પરિવારમાં દુખ, દારિદ્રતા દુર થાય છે. આ ઉપરાંત ઘરમાં સુખ-શાંતિ, સમૃદ્ધિની વર્ષા થાય છે. માંડલ, દેત્રોજ અને પંથકના અનેક ગામોમાં બહેનોએ દશામાં વ્રત ભારે આનંદ-ઉલ્લાસથી શરૃ કર્યા હતાં. બહેનોએ દિવાસાના દિને દશામાંની મુતની એક બાજોઠ ઉપર ઘરમાં સ્થાપના કરી હતી તેમજ માતાજીનું પુજન, વાર્તા, કથા તેમજ ભજન આરતી પણ થયાં હતાં. નગરના મંદિરોમાં, ગ્રામ્ય વિસ્તારોમાં પણ દશામાના મંદિરોમાં સવારથી જ માતા-બહેનો મોટી સંખ્યામાં ઉમટી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am…

તલસાણીયા મહાદેવના મંદિરે અષાઢ વદ અમાસના લોકમેળામાં માનવ મહેરામણ | Human welcome at the Ashadh Vad Am...

સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo…

સાયલાના લિંબાળા ફીડરમાંથી તસ્કરો રૃ.7 લાખનો વીજ વાયર ચોરી ગયા | Smugglers stole electricity wires wo...

ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા | Four people caught drinking alcohol in…

ભોજવા બ્રિજ નીચે કારમાં દારૃની મહેફિલ માણતા ચાર શખ્સ ઝડપાયા | Four people caught drinking alcohol in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બારામતીમાં સુનેત્રા પવારની બિનહરીફ જીત નિશ્ચિત! અજિત દાદાના સન્માનમાં કોંગ્રેસે ઉમેદવારી પાછી ખેંચી …

3 months ago
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

2 months ago
નર્મદા: સુશાસનના 12 વર્ષ કાર્યક્રમમાં વિવાદ, પ્રોટોકોલ ન જળવાતા ભાજપના મહિલા ધારાસભ્ય વોકઆઉટ બાદ ધરણ…

1 month ago
PSU બેંકોની ૧૫ પેટાકંપનીઓ IPO અથવા ડિસઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર | 15 subsidiaries of PSU banks ready …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News