gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ | major boost to…

G METRO NEWS by G METRO NEWS
July 25, 2025
in INDIA
0 0
0
ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ | major boost to…
1
VIEWS
Share on FacebookShare on Twitter

(ULPGM)-V3 Missile launched from a Drone: ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. ડ્રોન દ્વારા છોડી શકાય તેવી લક્ષ્યભેદી મિસાઇલ(ULPGM)-V3નું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઑર્ગેનાઇઝેશન (DRDO) દ્વારા આંધ્ર પ્રદેશના કુર્નૂલમાં આવેલા નેશનલ ઓપન એરિયા રેન્જ(NOAR)માં કરવામાં આવ્યું.

આ મિસાઇલ આધુનિક યુદ્ધની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેમાં ઓછામાં ઓછા જોખમે દુશ્મનના ઠેકાણાંનો નાશ કરવાની ક્ષમતા છે. પરીક્ષણ દરમિયાન, મિસાઇલે તેની ગતિ, ચોકસાઈ અને લક્ષ્યભેદી ક્ષમતાનું શાનદાર પ્રદર્શન કર્યું.

મિસાઇલના સફળ પરીક્ષણ બદલ રાજનાથ સિંહે અભિનંદન પાઠવ્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા બદલ DRDOને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, ‘આ સફળતાના કારણે ભારતની સંરક્ષણ ક્ષમતાઓને વેગ મળ્યો છે. DRDO એ UAV લોન્ચ્ડ પ્રિસિઝન ગાઇડેડ મિસાઇલ (ULPGM)-V3નું ફ્લાઇટ ટ્રાયલ સફળતાપૂર્વક પૂરું કર્યું છે. આ મહત્ત્વપૂર્ણ સિદ્ધિ માટે DRDO, તેમના ઔદ્યોગિક ભાગીદારો, ડેવલપમેન્ટ કોમ્પિટન્ટ પ્રોડક્શન પાર્ટનર્સ, MSME (નાના અને મધ્યમ ઉદ્યોગો) અને સ્ટાર્ટઅપ્સને ખૂબ ખૂબ અભિનંદન. આ સફળતા દર્શાવે છે કે ભારતીય ઉદ્યોગો હવે મહત્ત્વપૂર્ણ સંરક્ષણ ટેકનીકનું ઉત્પાદન કરવા માટે સક્ષમ છે.’ 

ડ્રોનથી લોન્ચ થનારી આ મિસાઇલ આ કારણે છે ખાસ

– ULPGM-V3 વર્ઝન, DRDOની ટર્મિનલ બેલિસ્ટિક્સ રિસર્ચ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલા V2 વેરિઅન્ટનું એક ઍડ્વાન્સ વર્ઝન છે. 

– V2 વેરિઅન્ટમાં ઘણા પ્રકારના વોરહેડ (શસ્ત્રોનો આગળનો ભાગ) લગાવવાની સુવિધા હતી, જ્યારે V3માં વધુ ઍડ્વાન્સ ટૅક્નોલૉજી ઉમેરવામાં આવી છે. જેમ કે, ઇમેજિંગ ઇન્ફ્રારેડ સીકર (લક્ષ્યને શોધનારું સેન્સર) અને ડ્યુઅલ થ્રસ્ટ પ્રોપલ્શન સિસ્ટમ. જેના કારણે તેની રેન્જ અને મારક ક્ષમતા બંનેમાં વધારો થયો છે.

આ પણ વાંચો: ઉલ્લુ, ALT બાલાજી, દેશીફ્લિક્સ અને બિગ શોટ્સ જેવી અનેક એપ સામે સરકારે મૂક્યો પ્રતિબંધ

– ULPGM સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી છે કે તે વજનમાં હલકી હોય, ખૂબ જ સચોટ હોય અને અલગ-અલગ પ્રકારના એરક્રાફ્ટ (હવાઈ પ્લેટફોર્મ) સાથે અનુકૂળ થઈ શકે. 

– આ મિસાઇલ ખાસ કરીને માનવરહિત હવાઈ વાહનો એટલે કે UAV (ડ્રોન) દ્વારા લોન્ચ કરી શકાય છે, જેનાથી તે દુશ્મનની નજરથી બચીને ગુપ્ત હુમલા કરી શકે છે.

– આ મિસાઇલ ડ્રોનથી લોન્ચ થતી ત્રીજી પેઢીની સિસ્ટમ છે, જે તેને અગાઉના મોડલ કરતાં વધુ આધુનિક બનાવે છે. 

– ULPGM-V3 માં ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ, GPS સ્પૂફિંગ અને લેસર-આધારિત નષ્ટ કરવાની ટેકનિક સામેલ છે, આ સિસ્ટમ ચાર કિલોમીટરની રેન્જમાં જોખમોને ઓળખીને નષ્ટ કરી શકે છે.

ભારતીય સેના બની વધુ શક્તિશાળી, ડ્રોનથી લોન્ચ થનારી લક્ષ્યભેદી મિસાઇલનું સફળ પરીક્ષણ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
INDIA

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

May 13, 2026
NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …
INDIA

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

May 13, 2026
તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…
INDIA

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

May 13, 2026
Next Post
રામેશ્વર મહાદેવ કુંભારીયા ખાતે પાર્થેશ્વર પૂજા ,સોળસો પ્રચાર પૂજન

રામેશ્વર મહાદેવ કુંભારીયા ખાતે પાર્થેશ્વર પૂજા ,સોળસો પ્રચાર પૂજન

વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ | Controversy…

વડોદરામાં આંગણવાડીઓમાં પૌષ્ટિક આહાર સમાન દૂધ બાળકોને નહીં અપાતું હોવાની ફરિયાદથી વિવાદ | Controversy...

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship…

ગુજરાત સરકારે 185 પાકિસ્તાની લોકોને CAA હેઠળ ભારતની નાગરિકતા આપી | gujarat grants indian citizenship...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દશરથ ગામમાં દારુ વેચતું દંપતી: પત્ની ઝડપાઇ, પતિ વોન્ટેડ | Couple selling liquor in Dashrath village:…

દશરથ ગામમાં દારુ વેચતું દંપતી: પત્ની ઝડપાઇ, પતિ વોન્ટેડ | Couple selling liquor in Dashrath village:…

7 months ago
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો : 5 સામે પોલીસ ફરિયાદ | Yout…

2 months ago
શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

શાંતિગ્રામ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક સવાર વૃદ્ધનું મોત | Elderly biker dies in hit and run inc…

9 months ago
પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…

પ્રેસ લખેલા બોર્ડ વાળી એક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઝડપાયા | 2 arrested with foreign liquo…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News