gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
રાંદેસણનો હિટ એન્ડ રન ટોક ઓફ ધ ટાઉન | Randesan’s hit and run is the talk of the town
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર  :  ગાંધીનગરના રાયસણથી રાંદેસણના સર્વિસ રોડ ઉપર આજે સવારના
સમયે માતેલા સાંઢની જેમ કાર દોડાવીને નશેડી નબીરા એક પછી એ કેમ ચાર વાહનોને હડફેટે
લઈને પાંચ વ્યક્તિઓને કચડી નાખ્યા હતા. જેમાં મહિલા સહિત બે વ્યક્તિઓના સ્થળ ઉપર જ
મોત થયા હતા. જ્યારે ગંભીર ઘાયલ ત્રણ વ્યક્તિઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આ ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોએ નબીરાને પકડીને મેથીપાક ચખાડી પોલીસના
હવાલો કર્યો હતો.

ગાંધીનગરના પહોળા રાજમાર્ગો ઉપર વધતી જતી અકસ્માતની ઘટનાઓ
વચ્ચે ન્યુ ગાંધીનગરમાં નબીરાએ સર્જેલા વધુ એક ટેન્ડર રનની ઘટનાથી લોકોમાં રોષ
ભભૂકી ઉઠયો છે. ગાંધીનગર પાસે રાયસણથી રાંદેસણ ગામ તરફ જવાના સવસ રોડ ઉપર નશેડી
કાર ચાલકે પોતાની સફારી કાર માતેલા સાંઢની જેમ દોડાવીને એક પછી એ કેમ ચાર જેટલા
વાહનોને અડફેટ લઈ નિર્દોષ માનવ જિંદગીઓ લઈ લીધી હતી. મૂળ પોર ગામનો વતની અને
ગાંધીનગરના સેક્ટર ૫ બી પ્લોટ નંબર ૬૫૪ /૧ માં રહેતા વિનુભાઈ પટેલનો નબીરો હિતેશ
પટેલ આજે સવારે રાયસણ ખાતે તેના ફ્લેટમાંથી તેની સફારી કાર નંબર જીજે -૧૮-ઈ
–ઈ-૭૮૮૭ લઈને નીકળ્યો
હતો અને રાયસણ પેટ્રોલ પંપ પાસે મયુરભાઈ જોશીના બાઈકને અકસ્માત કર્યા બાદ તેણે કાર
રોકેટ ગતિએ દોડાવી દીધી હતી અને એક કિલોમીટર સુધી એક પછી એક એમ ત્રણ મોપેડને
હડફેટે લીધા હતા. જેમાં બે વ્યક્તિઓના મોત થયા હતા. આ સવસ રોડ ઉપર આવેલી સુકન
હાઈટ્સ વસાહતમાં રહેતા નીતિનભાઈ પ્રતાપભાઈ વસા નામના ચાલતા જઈ રહેલા વૃદ્ધને
હડફેટે લીધા બાદ તેણે મોપેડ ઉપર જઈ રહેલા વેદિકા ઈ સિરીઝમાં રહેતા હંસાબેન
રોહિતકુમાર વાઘેલાના મોપેડને હડફેટે લીધું હતું અને હંસાબેન ઉછડીને આ નબીરાની કાર
ઉપર પટકાયા હતા તેમ છતાં નબીરાએ કાર દોડાવી હતી અને રોડ સાઈડમાં ગટર સાથે કાર
અથડાવી દેતા તે ઊભી રહી ગઈ હતી. હિટ એન્ડ રનની આ ઘટનાને પગલે ત્યાં હાજર સ્થાનિકો
રીતસરના ડરી ગયા હતા. જોકે એકઠા થયેલા લોકોએ કારમાંથી વિશાલ પટેલને નીચે ઉતારી
બરાબરનો મેથીપાક ચખાડયો હતો અને પોલીસને જાણ કરી હતી. આ અકસ્માતની ગંભીર ઘટનામાં હંસાબેન
અને નીતિનભાઈ વસાનું સ્થળ ઉપર જ મોત થયું હતું જ્યારે મોપેડ સવાર વૃદ્ધ બીપીનભાઈ
ઓઝા અને તેમની પત્ની કામિનીબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્રણેય ઘાયલોને સારવાર
માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ઘટના સ્થળ ઉપર આવી પહોંચેલી પોલીસે
નબીરાનો કબજો મેળવ્યો ત્યારે પણ રોષે ભરાયેલા લોકોએ પોલીસની હાજરીમાં તેને ઠમઠર્યો
હતો. જેની સામે સહ અપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં આજે બનેલી આ ઘટનાએ લોકોને અમદાવાદના તથ્યકાંડની યાદ તાજી કરાવી દીધી
હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો
GUJARAT

ગુજરાત વિધાનસભા સંકુલ બન્યું રાજ્યના સમૃદ્ધ કલા વારસાનો અરીસો

February 14, 2026
અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…
GUJARAT

અમદાવાદ શાહીબાગ પો. સ્ટે. ખાતે ઝોન 4 દ્વારા ગુનેગારો પર લગામ લગાવવા અને તેમને સમાજમાં સક્ષમ બનવાની અ…

February 14, 2026
‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…
GUJARAT

‘નલ સે છલ’!: છોટાઉદેપુરના ભોરદા ગામમાં 4 વર્ષથી નળ છે પણ જળ નથી, લોકો પાણીના ટીપાં-ટીપાં માટે તરસે છ…

February 14, 2026
Next Post
સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R…

સોનામાં રોકાણના બહાને વેપારી વૃદ્ધ સાથે ૪૬ લાખ રૃપિયાની છેતરપિંડી | Elderly businessman cheated of R...

શેરોમાં ખાનાખરાબીની શરૂઆત સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટીને 81463 | Stocks start to suffer Sensex falls 72…

શેરોમાં ખાનાખરાબીની શરૂઆત સેન્સેક્સ 721 પોઈન્ટ તૂટીને 81463 | Stocks start to suffer Sensex falls 72...

કરનાળી મંદિર પરિસરમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તૂટયું | Mangalsutra breaks from woman’s neck in Ka…

કરનાળી મંદિર પરિસરમાં મહિલાના ગળામાંથી મંગળસૂત્ર તૂટયું | Mangalsutra breaks from woman's neck in Ka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

ગોંડલ: બંને પક્ષે જેલ બાદ જયરાજસિંહ અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, વિવાદનું ઠીકરું અનિરુદ્ધસિંહ પર ફો…

2 months ago
મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું…

મેરઠના સૌરભ જેવો હત્યાકાંડ, પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી પછી સાંપના કરડવાથી મોતનું કાવતરું ઘડ્યું…

10 months ago
ભારત-ચીનની  કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં

ભારત-ચીનની કિલ્લેબંધી : અમેરિકન સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં

5 months ago
રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો | rahul ga…

રાહુલ ગાંધીનો ફરી ચૂંટણી પંચ પર ગરબડનો આરોપ: પૂરાવા હોવાનો દાવો, ગુજરાતનો પણ ઉલ્લેખ કર્યો | rahul ga…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News