gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અનેક મહિલાઓ જુગારની રમતમાં ઉતરી : પોલીસે રંગતમાં ભંગ પાડ્યો | 1…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે જ અનેક મહિલાઓ જુગારની રમતમાં ઉતરી : પોલીસે રંગતમાં ભંગ પાડ્યો | 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Gambling News : જામનગર શહેરમાં ગઈકાલે શ્રાવણ માસના પ્રથમ દિવસે જ કેટલીક મહિલાઓએ જુગટૂં રમીને શ્રાવણ માસનું મુહૂર્ત સાચવ્યું હતું, અને પ્રથમ દિવસે જ પોલીસે જુગાર અંગે જુદાજુદા ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને ગંજીપાના વડે જુગાર રમી રહેલી 15 મહિલા અને બે પુરુષોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરના ગુલાબનગર વિસ્તારમાં જુગારના પ્રથમ દરોડો પાડયો હતો જ્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા 6 સ્ત્રી પુરુષોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 જામનગરમાં ગુલાબ નગર પાસે કેટલાક સ્ત્રી પુરુષો એકત્ર થઈને ગંજીપાના વડે જુગાર રમી રહ્યા છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડ્યો હતો, અને જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જનકબા ભીખુભા જાડેજા, શબનમ નજીરભાઈ સૈયદ, કુંદનબા ભરતસિંહ જાડેજા, રસીદાબેન હારુનભાઈ જીવરાણી, દિવ્યરાજસિંહ ભરતસિંહ જાડેજા, અને અસલમ રફીકભાઈ કાદરીની અટકાયત કરી લીધી છે, અને તેઓ પાસેથી રૂપિયા 46,760 ની રોકડ રકમ તેમજ જુગારનો સામાન કબજે કર્યો છે.

 આ દરોડો સીટી બી. ડિવિઝનના પી.આઈ. પી.પી.ઝા અને તેઓની ટીમે પાડ્યો હતો.

 જુગાર અંગેનો બીજો દરોડો મંગલ ધામ સોસાયટીમાં પાડ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી રચનાબેન સાહિલભાઈ રામાનંદી, કિરણબેન મનીષભાઈ રામોલિયા, વિજયાબેન રમેશભાઈ કારીયા, મયુરીબેન દીપકભાઈ પટેલ, તેમજ ભારતીબેન શૈલેષભાઈ પટેલની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 15,200 ની રોકડ રકમ કબજે કરી છે.

 જુગારનો ત્રીજો દરોડો જામનગરમાં ખડખર નગર વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી ભાવનાબેન કિરીટભાઈ ખારવા, ફૈજાનાબેન આમિરભાઈ પીંજારા, રોશનબેન સુલતાનભાઈ સુમરા, મેજબીન  બસીરભાઈ સંધિ, સવિતાબેન માલદેભાઈ નંદાણીયા અને પ્રેક્ષાબેન મનહરભાઈ બદલાણી ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા 10,100ની રોકડ રકમ અને જુગારનો સામાન કબજે કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…
GUJARAT

સુરતના દાંડી રોડ પર ગમખ્વાર અકસ્માત: કાર નહેરમાં ખાબકતા બે યુવકોના મોત | surat dandi road car accide…

September 30, 2025
સજાથી બચવા માટે 17 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો | Accused who had been on the run for 17 months t…
GUJARAT

સજાથી બચવા માટે 17 મહિનાથી નાસતો ફરતો આરોપી ઝડપાયો | Accused who had been on the run for 17 months t…

September 30, 2025
વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…
GUJARAT

વડોદરામાં ગરબા ગ્રાઉન્ડમાંથી મહિલાના ગળામાંથી સોનાનો અછોડો તૂટ્યો | Gold necklace snatch from woman’…

September 30, 2025
Next Post
‘દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું’, બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ…

'દુ:ખ થાય છે કે આવી સરકારનું સમર્થન કરી રહ્યો છું', બિહારમાં ચૂંટણી પહેલા ચિરાગ પાસવાને NDAનું ટેન્શ...

તરસાઈ સ્ટેશન પર બે વધારાની ટ્રેનોના સ્ટોપેજ મળતાં, ગ્રામજનોએ ડ્રાઇવર અને ગાર્ડને મીઠાઈ ખવડાવીને રેલવ…

તરસાઈ સ્ટેશન પર બે વધારાની ટ્રેનોના સ્ટોપેજ મળતાં, ગ્રામજનોએ ડ્રાઇવર અને ગાર્ડને મીઠાઈ ખવડાવીને રેલવ...

ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh…

ગણતરીની મિનિટોમાં ખબર પડી જશે આધાર કાર્ડ અસલી છે કે નકલી, તમે પણ શીખી લો આ ટ્રિક | how to check aadh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2026ના પ્રારંભથી 50 સીસીથી ઉપરના તમામ ટુ-વ્હીલરમાં ABS ફરજિયાત બનશે | ABS will be mandatory in all t…

2026ના પ્રારંભથી 50 સીસીથી ઉપરના તમામ ટુ-વ્હીલરમાં ABS ફરજિયાત બનશે | ABS will be mandatory in all t…

3 months ago
મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો સકંજો, રૂ.58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ | ed tightens c…

મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા પર EDનો સકંજો, રૂ.58 કરોડની ગેરકાયદે કમાણીનો આરોપ | ed tightens c…

2 months ago
‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત | Mohan Bha…

‘હવે ભારતને સોનાની ચિડિયા નથી રહેવાનું, આપણે સિંહ બનવાનું છે’, કેરળમાં બોલ્યા મોહન ભાગવત | Mohan Bha…

2 months ago
કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid…

કપડવંજના સિંઘાલીમાં 2.98 લાખ ચૂકવ્યા પણ વનીકરણ ન થયાનો આક્ષેપ | Allegation that 2 98 lakhs were paid…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News