gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: ખાસ ગ્રાહકો માટે મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાયા | Two youths caught w…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદ: ખાસ ગ્રાહકો માટે મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો સાથે બે યુવકો ઝડપાયા | Two youths caught w…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad: અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પ્રિમિયમ ગ્રાહકો માટે મોંઘા ભાવનો દારૂ સપ્લાય કરતા બે યુવકોને ડીસીપી ઝોન-7 સ્ક્વોડ દ્વારા રૂપિયા  સાડા ત્રણ લાખની 69 બોટલો સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે છેલ્લાં ઘણા સમયથી ખાસ ડીમાન્ડના આધારે દારૂ મંગાવીને સપ્લાય કરવાની કામગીરી ઘણા મહિનાઓથી  ચાલતી હતી.

બોડકદેવ વિસ્તારમાં ડીસીપી ઝોન-7ની કામગીરીઃ દારૂની બોટલની કિંમત પાંચ હજારથી માંડીને 15 હજાર સુધીની

ડીસીપી ઝોન-7 સ્ક્વોડનો સ્ટાફ શુક્રવારે સાંજના સમયે બોડકદેવ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે ચોક્કસ પીઆઇ વાય પી જાડેજાને ચોક્કસ બાતમી મળી હતી કે થલતેજ ગુરૂદ્વારા તરફથી એક કારમાં બે યુવકો દારૂનો જથ્થો લઇને  સિંધુભવન રોડથી તાજ હોટલ તરફ જનાર છે. જેની બાતમીના આધારે પોલીસે  વોચ ગોઠવીને એક શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતા તેમાંથી  રૂપિયા સાડા ત્રણ લાખની કિંમતની 69 જેટલી પ્રિમિયમ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.  પોલીસે કાર ચાલક અને તેની સાથે રહેલા યુવકનું નામ દીપ ખોરાસિયા (રહે. શોરેલ ફ્લેટ, એપલવુડ, શેલા) અને નાનજી રબારી (રહે. સાકારગ્રીન  સોસાયટી, વસ્ત્રાલ) હોવાનું જાણવામ મળ્યું હતું.

દીપ ખોરાસિયા  બોપલ, શેલા અને સેટેલાઇટ સહિતના વિસ્તારોમાં મોંઘી કિંમતનો વિદેશી દારૂ ખાસ  ગ્રાહકોને સપ્લાય કરતો હતો. જેની કિંમત પ્રતિ બોટલ રૂપિયા પાંચ હજારથી માંડીને 20 હજાર સુધી હતી. પોલીસને આરોપીઓ પાસેથી કેટલાંક ગ્રાહકોનું લિસ્ટ પણ મળી આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
શ્રાવણ માસના પ્રથમ શનિવારે શનિ અને હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees in…

શ્રાવણ માસના પ્રથમ શનિવારે શનિ અને હનુમાનજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ | Huge crowd of devotees in...

ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ | Dixon’s JV with Chinese …

ચીન બૉયકોટની વાતો વચ્ચે આ સેક્ટરમાં ચૂપચાપ હિંદી-ચીની ભાઈ ભાઈ જેવી સ્થિતિ | Dixon’s JV with Chinese ...

વડોદરા આવેલા કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા સ્વાગત | Congress leader…

વડોદરા આવેલા કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા સ્વાગત | Congress leader...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલ્વેનું ટેન્ડર અપાવવાનું કહીને ગઠિયાઆએે વેપારીને આબાદ છેતર્યો | ahmedabad police file complaint ag…

7 months ago
ભાઇજીપુરા ઓવરબ્રિજ મહિનાથી તૈયાર હોવા છતાં લોકાર્પણનું મુહૂર્ત મળતું નથી | Even though the Bhaijipur…

શ્રીજી રાહ જોતા રહ્યા, પણ શ્રદ્ધાળુઓ લેવા ન આવ્યા! મૂર્તિકારો તેમજ શ્રમજીવી પરિવારો હતાશ | Ganesh mu…

1 year ago
બિહારમાં ચૂંટણી પહેલા મોટો કાંડ કરવાની તૈયારીમાં હતી સિગ્મા ગેંગ, દિલ્હીમાં 4 આરોપીઓનું એનકાઉન્ટર

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News