gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા આવેલા કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા સ્વાગત | Congress leader…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
વડોદરા આવેલા કોંગ્રેસ દિગ્ગજ નેતા રાહુલ ગાંધીનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા સ્વાગત | Congress leader…
1
VIEWS
Share on FacebookShare on Twitter

લોકસભા વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આજથી ત્રણ દિવસ સુધી ગુજરાત આવતા વડોદરા એરપોર્ટ પર આવી પહોંચતા કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરીને સૂત્રોચાર કરાયો હતો. 

આજથી સતત ત્રણ દિવસ તા. 28 જુલાઈ સુધી ગુજરાતમાં રાહુલ ગાંધી રોકાણ કરશે. આજે સવારે વડોદરા એરપોર્ટ પર આવી પહોંચેલા રાહુલ ગાંધીનું કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત ભથ્થુ સહિત કોંગ્રેસી કાર્યકરોએ પુષ્પગુચ્છ આપીને કોંગ્રેસ તરફી ભારે સૂત્રોચાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું. વડોદરાથી આણંદ જવા રવાના થયેલા રાહુલ ગાંધી સતત 4 કલાક સુધી આણંદ ખાતે પ્રશિક્ષણ શિબિરમાં જોડાઈને કાર્યકરોને વિવિધ સૂચનો કરીને માર્ગદર્શન આપશે. રાજ્યમાં કથિત ભ્રષ્ટાચાર સહિત અનેક સમસ્યાઓ બાબતે લોકો વચ્ચે જઈને આંદોલન કરવા બાબતે માર્ગદર્શન આપશે. વડોદરા એરપોર્ટથી રાહુલ ગાંધી આણંદ જવા રવાના થયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

Next Post
2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં | This man becomes …

2025માં વિશ્વમાં સૌથી વધુ કોણે પૈસા કમાયા, અંબાણી, મસ્ક કે બેઝોસ કોઈનું નામ નહીં | This man becomes ...

ગંભીરા બ્રિજ દુર્ઘટના: લટકતી ટ્રક હજુ પણ એ જ હાલતમાં, સરકારના આદેશની અવગણના કે તંત્રની નિષ્ફળતા? | G…

ગંભીરા બ્રિજ દુર્ઘટના: લટકતી ટ્રક હજુ પણ એ જ હાલતમાં, સરકારના આદેશની અવગણના કે તંત્રની નિષ્ફળતા? | G...

વલસાડમાં અણધાર્યો અકસ્માત: મોપેડ પર ઝાડ પડતાં વિદ્યાર્થિનીનું મોત, બે ઇજાગ્રસ્ત | valsad scooter acc…

વલસાડમાં અણધાર્યો અકસ્માત: મોપેડ પર ઝાડ પડતાં વિદ્યાર્થિનીનું મોત, બે ઇજાગ્રસ્ત | valsad scooter acc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

Gujarat Samachar: Latest News in Gujarati

1 year ago
મોપેડની ડીકીમાંથી દારૂની બોટલો સાથે બુટલેગર ઝડપાયો, 42 નાની બોટલો કબ્જે | Vadodara : Bootlegger caug…

11 months ago
રેતી ભરવાના ડમ્પરોની બેફામ દોડાદોડ : નારેશ્વરમાં ડમ્પરના વ્હીલ નીચે કચડાતા યુવાન અને બે વર્ષની બાળકી…

6 months ago
48 કલાકમાં 20 એન્કાઉન્ટર! યોગીના આદેશ બાદ યુપીમાં ઓપરેશન ‘લંગડા’ અને ‘ખલ્લાસ’ | yogi adityanath laun…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News