gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

10 અને 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધના આદેશ પર કરો પુનર્વિચાર, દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in INDIA
0 0
0
10 અને 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધના આદેશ પર કરો પુનર્વિચાર, દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi old Vehicle Ban Appeal: દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના વર્ષ 2018ના આદેશ પર પુનર્વિચાર કરવાની અપીલ કરી છે. અરજીમાં દિલ્હી સરકારે કહ્યું છે કે, ‘BS-6 ધોરણના વાહનો જૂના BS-4 વાહનો કરતાં ઓછું પ્રદૂષણ ફેલાવે છે. તેથી, ફક્ત વાહન જૂના હોવાના આધારે તેના પર પ્રતિબંધ મૂકવો યોગ્ય નથી’ જણાવી દઈએ કે BS6 એટલે ભારત સ્ટેજ 6, જે ભારત સરકાર દ્વારા વાહનો માટે નિર્ધારિત ઉત્સર્જન ધોરણ છે.

દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ 

દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટ પાસે એવી માંગ કરી છે કે, તે કેન્દ્ર સરકાર અથવા એર ક્વોલીટી મેનેજમેન્ટ કંપની(AQMC) ને આદેશ આપે કે, NCR માં 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનો અને 10 વર્ષથી વધુ જૂના ડીઝલ વાહનોના સંચાલન પર એક વિસ્તૃત, વૈજ્ઞાનિક અભ્યાસ કરાવવામાં આવે.

દિલ્હી સરકારનું કહેવું છે કે, ‘ફક્ત વાહન જૂના હોવાના આધારે તેને રસ્તા પરથી હટાવવાનો આદેશ મધ્યમ વર્ગના લોકોને ઘણી અસર કરી શકે છે. ખાસ કરીને એવા લોકો કે જેમના વાહનોનો ઓછો ઉપયોગ થાય છે, તેમજ જેમના વાહનોની સારી રીતે જાળવણી કરવામાં આવી છે અને જેઓ પ્રદૂષણના નિયમોનું પાલન કરે છે.’ ઘણા અભ્યાસો દર્શાવે છે કે આવા વાહનોનું વાર્ષિક માઇલેજ ઘણીવાર ઓછું હોય છે અને કુલ પ્રદૂષણમાં તેમનો ફાળો નજીવો હોય છે.

આ પણ વાંચો: તમારું પણ PNBમાં ખાતું હોય તો 8 ઓગસ્ટ પહેલા કરાવી લેજો આ કામ, નહીંતર ટ્રાન્ઝેક્શનમાં પડશે મુશ્કેલી

1 નવેમ્બરથી નિયમ લાગુ પડશે

કમિશન ફોર એર ક્વોલીટી મેનેજમેન્ટ (CAQM)એ આજે એક બેઠકમાં નિર્ણય લીધો છે કે, 1 નવેમ્બર, 2025થી દિલ્હી અને NCR ના કેટલાક જિલ્લાઓમાં જૂના વાહનો પર ઈંધણ પ્રતિબંધ લાગુ કરવામાં આવશે. આ નિર્ણય દિલ્હી સરકારની સમીક્ષા પછી લેવાયો છે. દિલ્હી સરકારે અગાઉ 10-15 વર્ષ જૂની ડીઝલ અને પેટ્રોલ ગાડીઓને ઈંધણ ન આપવા અને જપ્ત કરવાની ઝુંબેશને પડતી મૂકી હતી. હવે CAQMએ પણ તેના નિર્દેશ નંબર 89 માં ફેરફાર કરવાના સંકેત આપ્યા છે.

10 અને 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધના આદેશ પર કરો પુનર્વિચાર, દિલ્હી સરકારની સુપ્રીમ કોર્ટમાં અપીલ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…
INDIA

‘ગંદકીમાં પેદા થતા કોકરોચને મારવાની દવા પણ છે’, કોકરોચ જનતા પાર્ટી પર કુમાર વિશ્વાસનો કટાક્ષ | Kumar…

May 26, 2026
ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…
INDIA

ચેતજો! રૂપિયા 2550 આપો અને 5 લાખની લોન મેળવો, પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના નામે છેતરપિંડીનો કારસો | F…

May 26, 2026
ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…
INDIA

ઈરાન-અમેરિકા શાંતિ વાર્તા: ડીલ માટે હજુ કેટલા દિવસ રાહ જોવી પડશે? માર્કો રૂબિયોનું મોટું નિવેદન | us…

May 26, 2026
Next Post
મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત

મુંબઈ-પૂણે એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત: ટ્રેલરે 20 ગાડી અડફેટે લીધી, ચારના મોત

રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા, કહ્યું- ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડ…

રાહુલ ગાંધીએ નેતાઓને વોટર લિસ્ટને લઈને નિર્દેશ આપ્યા, કહ્યું- ગાંધી-સરદારનું ગુજરાત હવે ભાજપ સામે લડ...

VIDEO: જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવને શ્વેત-રક્ત શૃંગાર, અક્ષત-રૂ અને લાલ રક્ષાસૂત્રથી દિવ્ય બન્યું…

VIDEO: જામનગરના કાશી વિશ્વનાથ મહાદેવને શ્વેત-રક્ત શૃંગાર, અક્ષત-રૂ અને લાલ રક્ષાસૂત્રથી દિવ્ય બન્યું...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધિંગાણુ કરનાર આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | 11 accused were held to a standing ovation by hol…

ધિંગાણુ કરનાર આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી | 11 accused were held to a standing ovation by hol…

2 months ago
સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o…

સુરતના કતારગામ વિસ્તારમાં આગની ઘટના, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | Fire incident in Katargam area o…

1 year ago
અમદાવાદ: પકવાન નજીક પૂરઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં | Late Ni…

અમદાવાદ: પકવાન નજીક પૂરઝડપે આવતી લક્ઝરી કાર રેલિંગ તોડી પાર્કિંગમાં ઘૂસી, કોઈ જાનહાનિ નહીં | Late Ni…

3 months ago
ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો

ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News