gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નંદેસરી અને આસપાસ રહેતા હજારો લોકો અને ઉદ્યોગો હેરાન પરેશાન | people are facing traffic jam after na…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
નંદેસરી અને આસપાસ રહેતા હજારો લોકો અને ઉદ્યોગો હેરાન પરેશાન | people are facing traffic jam after na…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ વહીવટી તંત્રે નંદેસરીનો મિનિ નદી પરનો બ્રિજ બંધ કરી દીધા બાદ નંદેસરી અને આસપાસમાં રહેતા હજારો લોકો તથા જીઆઈડીસીના ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે.આ બ્રિજ બંધ થયા બાદ હવે અવર જવર કરવા માટે નંદેસરીનો રેલવે ફાટકવાળા રસ્તાનો વિકલ્પ રહ્યો છે.જ્યાં રોજ ટ્રાફિક જામના કારણે લોકો હેરાન થઈ રહ્યા છે.

નંદેસરી મિનિ નદીનો બ્રિજ આમ તો પહેલેથી જ જર્જરિત હતો.જેને લઈને સંખ્યાબંધ વખત તંત્ર સમક્ષ રજૂઆતો પણ થઈ હતી.૨૦૨૩માં તેનો લોડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને આ બ્રિજ પરથી ભારદારી વાહનોની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી હતી.જોકે ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બ્રિજ સદંતર બંધ કરી દેવાયો છે.

વિકલ્પ તરીકે  નંદેસરી રેલવે ફાટક વાળો રસ્તો લોકો માટે ઉપલબ્ધ છે.અહીંથી  દિલ્હી મુંબઈ કોરિડોરની  રોજની સેંકડો ટ્રેનો પસાર થાય છે.જેના કારણે દિવસ દરમિયાન કલાકો સુધી ફાટક બંધ રહે છે.બ્રિજનો ટ્રાફિક પણ આ રસ્તા પર ડાયવર્ટ થયો હોવાથી પીક અવર્સમાં તો રોજ બ્રિજની બંને તરફ ટ્રાફિક જામ થાય છે.જર્જરિત બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાનું આયોજન કરાયું છે પણ હજી સુધી તેમાં નકકર પ્રગતિ થઈ નથી.નદેસરી રેલવે ફાટકવાળા રસ્તા પર પણ ઓવરબ્રિજ બનાવવાની માગ થઈ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદાખાચર વિનયન અને વાણિજ્ય કોલેજ, ગઢડાના દ્વિતીય અને તૃતિય વર્ષના વિદ્યાર્થીઓને માટે કે.સી.જ…
GUJARAT

August 20, 2026
ભક્તરાજ દાદા ખાચર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ગઢડા (સ્વા.) તથા Sulabh International Social Service Org…

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો

August 19, 2026
Next Post
જો વરસાદ નહીં હોય તો ૩૦મીએ રિપેરિંગ માટે શટડાઉન લેતા અડધા શહેરમાં પાણી નહીં મળે | shutdown on 30 wat…

જો વરસાદ નહીં હોય તો ૩૦મીએ રિપેરિંગ માટે શટડાઉન લેતા અડધા શહેરમાં પાણી નહીં મળે | shutdown on 30 wat...

નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an...

યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud…

યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સરદાર પટેલ સ્પોટર્સ એન્કલેવના ડેવલપમેન્ટ માટે ૧૬૦૦ મી.મી.વ્યાસની પાણીની લાઈન શિફટ કરવા ૩૦ કરોડ ખર્ચા…

7 months ago
ઈતિહાસમાં પહેલીવાર હવે વડોદરા કોર્પોરેશન પણ પોલીસની જેમ વાહનચાલકો પાસેથી દંડ વસૂલ કરશે | For the fir…

9 months ago
ગ્રીન બોન્ડના IPO સાથે શેરબજારમાં સુરત પાલિકાની એન્ટ્રી : 6 ઓક્ટોબરે પબ્લિક ઈસ્યુ ખુલ્લો મૂકાશે | SM…

11 months ago
સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપમાં આજે ખરાખરીનો જંગ જામશે | A fierce battle will take place today in…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News