gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જો વરસાદ નહીં હોય તો ૩૦મીએ રિપેરિંગ માટે શટડાઉન લેતા અડધા શહેરમાં પાણી નહીં મળે | shutdown on 30 wat…

G METRO NEWS by G METRO NEWS
July 26, 2025
in GUJARAT
0 0
0
જો વરસાદ નહીં હોય તો ૩૦મીએ રિપેરિંગ માટે શટડાઉન લેતા અડધા શહેરમાં પાણી નહીં મળે | shutdown on 30 wat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.26 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગની પ્રોજેકટ શાખા તા.૩૦ના રોજ પાણીના લાઇનનું જોડાણ, લાઇન શિફટિંગ સહિતની કામગીરી માટે શટડાઉન લેવા વિચારી રહી છે. જો વરસાદ નહીં હો તો આ દિવસે શટડાઉનને લીધે ઉત્તર અને પૂર્વ વિભાગને પાણી નહીં મળે.

જીએસએફસી મેનગેટ સામે રાયકા-દોડકાની સંયુક્ત લાઇન ૫૬ ઇંચની પસાર થાય છે. આ મુખ્ય ફિડર લાઇન સાથે ૬૧ ઇંચ ડાયામીટર લાઇનનું જોડાણ કરવાનું છે.

 ૫૬ ઇંચની લાઇન હાલ બ્રિજ નીચેથી પસાર થઇ રહી હોવાથી નવી લાઇનનું જોડાણ કરાશે. દોડકા ફ્રેન્ચવેલ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. જેમાં દોડકા ફ્રેન્ચવેલથી ૨૪ ઇંચ ડાયામીટરની લાઇનનું  રાયકાના નાકે જોડાણ કરવામાં આવશે. દોડકા ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઇન બે જગ્યાથી આવે છે. તેને આ નવા જોડાણ સાથે સાંકળી લેવાશે. હાલ રાયકા કૂવા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કામ ચાલે છે તેની ૩૬ ઇંચની ફિડર લાઇનનું શિફટિંગ કરીને નવી લાઇન સાથે જોડાણ કરાશે. મધ્ય ગુજરાત વીજ નિગમના રાયકા ફ્રેન્ચવેલ ખાતેના સપ્લાય યુનિટને પણ ખસેડવાનું છે. કુલ ૧૮ ટીમ આ કામગીરીમાં લાગશે અને ૧૮ થી ૨૦ કલાકનું શટડાઉન લઇ કામગીરી કરશે. આ ઉપરાંત સમા એબેક્સ સર્કલ ખાતે હાલ ઓવરબ્રિજની કામગીરી ચાલે છે. બ્રિજના એલાઇન્મેન્ટમાં પિલર નીચે એક લાઇન પસાર થાય છે, તે પણ ખસેડીને તેનું જોડાણ કરવામાં આવનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છેલ્લી પશુ વસ્તી ગણતરી પ્રમાણે જિલલાના તળાજા તાલુકામાં હાઇએસ્ટ 1.78 લાખ પશુઓ | livestock census the …
GUJARAT

May 17, 2026
પાણીપુરી ખાતા પહેલા ચેતજો, રાણીપમાં પાણીપુરીમાંથી હાડકું નીકળતા મ્યુનિ.એ લારી જપ્ત કરી | Be careful …

ડ્રેનેજ કામગીરી માટે ફળવાતી રકમ પુરી ખર્ચ થતી નથી, તંત્રના વાંકે કોટ વિસ્તારમાં ડ્રેનેજ- ઈજનેરની ૧.૩…

Next Post
નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an…

નિઝામપુરા શુક્લનગર પાસે મોડીરાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃકાર ચાલક અને મિત્ર પકડાયા | Car driver an...

યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud…

યુનિ.માં 1700 જેટલા વિદેશી વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા, 100 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો | 100 foreign stud...

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta…

ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં વિજેતા ખેલાડીઓને પુરસ્કાર એનાયત કરાયા | Winners of Gujarat Sta...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જય રણછોડના ગગનભેદી નાદ સાથે આજથી ડાકોરની પદયાત્રાનો પ્રારંભ, ભક્તિના સંગમથી વાતાવરણ જીવંત બનશે | Tho…

3 months ago
ઈન્ડિગો સંકટ વચ્ચે સરકારનો મોટો આદેશ, બેફામ ભાડા વસૂલતી એરલાઈન્સ પર લેવાશે એક્શન | Indigo crisis act…

5 months ago
એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

6 months ago
મેસીના કાર્યક્રમમાં તોડફોડ બાદ તાબડતોબ એક્શન, CMના આદેશ બાદ મુખ્ય આયોજકની ધરપકડ | Messi Event Vandal…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News