gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2025
in GUJARAT
0 0
0
આણંદ મહાનગરપાલિકાની ચાલુ વર્ષની રૂા. 15.87 કરોડની વેરા વસૂલાત બાકી | Anand Municipal Corporation’s t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– રહેણાંક અને કોમર્શિયલ મિલકતોનો ૨૩.૬૫ કરોડનો વેરો વસૂલાયો

– ૨૦૨૫-૨૬માં આણંદ શહેરનો અંદાજિત ૪૦ કરોડ નવો ટેક્સ આવશે ટેક્સ નહીં ભરનારને નવા વર્ષથી ૧૮ ટકા દંડ સાથે ટેક્સ ભરવો પડશે

– મનપાએ અત્યાર સુધી ૮ હજાર નોટિસો આપવા સાથે વર્ષમાં ૧૧૦ દુકાનો સીલ કરી

આણંદ: આણંદ મહાનગરપાલિકાએ ચાલુ વર્ષે અંદાજિત રૂા. ૨૩.૬૫ કરોડની મિલકત વેરાની વસૂલાત કરી છે. જ્યારે હજૂ ચાલુ વર્ષની રૂા. ૧૫.૮૭ કરોડની વેરા વસૂલાત હજૂ બાકી છે. ત્યારે આવનારા નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં આણંદ શહેરનો અંદાજિત ૪૦ કરોડનો નવો ટેક્સ આવશે. જ્યારે વિદ્યાનગર અને કરમસદનો રૂા. ૧૯.૨૫ કરોડ નવો ટેક્સ આવશે. ત્યારે તા. ૩૧મી માર્ચ સુધીમાં ટેક્સ નહીં ભરનારને નવા વર્ષથી ૧૮ ટકા દંડ સાથે ટેક્સ ભરવો પડશે તેવું આણંદ મનપાના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું છે.

આણંદ નગરપાલિકા જ્યારથી મહાનગરપાલિકામાં પરિવતત કરવામાં આવી છે ત્યારથી મનપાના ટેક્સ વિભાગ દ્વારા કડક અને આકરી કાર્યવાહીઓ કરવામાં આવી રહી છે. જેમાં અંદાજિત ૮૦૦૦ જેટલી નોટિસો રેહેણાંક અને વાણિજ્યિક મિલકત ધારકોને આપવામાં આવી છે. જ્યારે છેલ્લા એક વર્ષમાં ૧૧૦ જેટલી દુકાનોનો ટેક્સ બાકી પડતો હોવાથી સીલ પણ મારી દેવામાં આવ્યું હતું. મનપાએ હાલ ટેક્સ વસુલાત માટે આઠ સભ્યોની ત્રણ ટીમ બનાવેલી છે. મનપાની ટીમો હાલ આણંદ, વિદ્યાનગર, કરમસદ, લાંભવેલ, બાકરોલ સહિતના વિસ્તારોમાં ટેક્સ વસૂલાતની કામગીરી કરી રહી છે. આણંદ મનપા વિસ્તારમાં હાલ કુલ ૧.૪૫ લાખ રહેણાંક અને અંદાજિત ૯૮ હજાર વાણિજ્યિક મકાનો આવેલા છે. આણંદ, વિદ્યાનગર, કરમસદમાં અંદાજિત ૭૮ હજાર મકાનો છે. જ્યારે જીટોડિયા, મોગરી, લાંભવેલ, ગામડી, બાકરોલ, કરમસદમાં ૬૭ હજાર જેટલા મકાનો આવેલા છે. 

આણંદ શહેરમાં ૬૭ હજાર જેટલી કોમર્શિયલ મિલકતો થવા જઈ રહી છે. જ્યારે મનપામાં સમાવેશ થયેલા નવા વિસ્તારોમાં ૩૧ હજાર જેટલી કોમર્શિયલ મિલકતો આવેલી છે. 

પાલિકાના સુત્રોના જણાવ્યા મુજબ, આણંદ શહેરનું ૨૦૨૫-૨૬નું આંદાજિત ૪૦ કરોડનો નવો ટેક્સ આવશે. વિદ્યાનગરનો ૭.૨૫ કરોડ, કરમસદનો ૧૨ કરોડ નવો ટેક્સ આવનાર છે. 

આણંદ મનપાના ડેપ્યુટી કમિશનર એસ.કે. ગરેવાલે જણાવ્યું છે કે, તા. ૩૧ માર્ચ સુધીમાં ટેક્સ નહીં ભરનારા મિલકત ધારકો નવા વર્ષથી ૧૮ ટકા જેટલા દંડ સાથે ટેક્સ ભરવો પડશે. માર્ચ મહિનાના છેલ્લા રવિ અને સોમવારે પણ કચેરીમાં ટેક્સ વસૂલાત શરૂ રહેશે.

– મનપામાં સમાવાયેલા ગામોનો સર્વે બાદ ટેક્સ વસૂલાશે

આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામોમાં મનપા દ્વારા ટેક્સ લેવામાં નહીં આવે પરંતુ, ગામોમાં જે રીતે ટેક્સ વસૂલાતનો સ્લેબ છે તે રીતે જ ટેક્સ લેવાશે. નવા નાણાકીય વર્ષમાં મનપામાં સમાવાયેલા ગામોમાં ટેક્સનો સર્વે કરવામાં આવશે. ત્યારબાદ વર્ષ ૨૦૨૬-૨૭માં તમામ ગામોમાં મનપાના નવા સ્લેબ મુજબ ટેક્સની વસૂલાત કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન
GUJARAT

સિહોર જાયન્ટ્સ વીક અંતર્ગત જનરલ મીટીંગ અને સંગીત સંધ્યાનું ભવ્ય આયોજન

September 29, 2026
અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત

September 29, 2026
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar
GUJARAT

Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

September 29, 2026
Next Post
વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va…

વલ્લભીપુર પંથકની સગીરા સાથે અડપલાં કરનાર શખ્સ ઝડપાયો | Man arrested for molesting minor girl from Va...

આરપાર દેખાય તેવા એન્ટીક ચશ્મા લેવા છોકરીની જરૂરત છે | Need a girl to buy antique see through glasses

આરપાર દેખાય તેવા એન્ટીક ચશ્મા લેવા છોકરીની જરૂરત છે | Need a girl to buy antique see through glasses

સોમનાથમાં રેલવે સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાંથી દબાણો હટાવાયાં

સોમનાથમાં રેલવે સ્ટેશનની બાજુમાં સરકારી જમીનમાંથી દબાણો હટાવાયાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

1 month ago
ઢેબર રોડ પરની ફર્નિચર માર્કેટની દસેક દુકાનમાં તસ્કર ત્રાટક્યો | Smugglers raided dozens of shops in …

ઢેબર રોડ પરની ફર્નિચર માર્કેટની દસેક દુકાનમાં તસ્કર ત્રાટક્યો | Smugglers raided dozens of shops in …

9 months ago
આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 9 મુસાફરના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત | chit…

આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ગમખ્વાર અકસ્માત, ખીણમાં ખાબકી બસ, 9 મુસાફરના મોત, 25થી વધુ ઈજાગ્રસ્ત | chit…

10 months ago
પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ | Supreme Court asks EC to provide details of 3 …

પંચ હટાવાયેલા 3.66 લાખ મતદારોની વિગતો આપે : સુપ્રીમ | Supreme Court asks EC to provide details of 3 …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News