gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
કેન્સરનું પ્રમાણ વધ્યું : ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને સરેરાશ કેન્સરના 100 નવા દર્દીઓ | On a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 4 વર્ષ અગાઉ શરૂ થયેલી કેન્સર હોસ્પિટલ છેલ્લા 6 માસમાં 660 નવા દર્દી નોંધાયા

– વર્ષ-2024 માં આખા વર્ષ દરમિયાન 8,388 દર્દીની સામે ચાલુ વર્ષે જૂન સુધીમાં 6,051 દર્દીએ સારવાર મેળવી

ભાવનગર : જીસીઆરઆઈ સંચાલિત ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઈન્સ્ટીટયૂટની જુલાઈ-૨૦૨૧માં સર ટી.હોસ્પિટલ કેમ્પસમાં શરૂ થઈ હતી. છેલ્લા પાંચ વર્ષમાં હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ૬ માસના આંકડા અનુસાર કેન્સર હોસ્પિટલમાં ૬૬૦ નવા દર્દીઓ નોંધાયા છે. જ્યારે ૬ હજારથી વધારે રેગ્યુલર દર્દીઓએ સારવાર મેળવી છે. ઉપરાંત ૪૦૦થી વધારે કેન્સરની સર્જરી થઈ છે.

ભાવનગરમાં કેન્સરના દર્દીઓ માટે જુલાઈ-૨૦૨૧માં જીસીઆરઆઈ સંચાલિત બીસીસીઆરઆઈ કેન્સર હોસ્પિટલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાવનગર ઉપરાંત અમરેલી, ગીર સોમનાથ, બોટાદના કેન્સરના દર્દીઓને નજીકના સેન્ટરમાં સારવાર મળી રહે તે માટે શરૂ થયેલી કેન્સર હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થયો છે. કેન્સર હોસ્પિટલમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી જુન દરમિયાન કેન્સરના નવા ૬૬૦ દર્દીઓ મળી કુલ ૬૭૧૧ દર્દીઓઓ સારવાર મેળવી છે. વર્ષ-૨૦૨૪ના વર્ષ દરમિયાન કુલ ૯૩૩૧ કેન્સરના દર્દીઓએ સારવાર મેળવી હતી. જેની સરખામણીએ ચાલુ વર્ષના ૬ માસમાં જ ૬૭૧૧ દર્દીઓએ સારવાર મેળવી ચુક્યા છે ત્યારે ચાલુ વર્ષે કેન્સરના દર્દીઓનો આંકડો વધશે તેવી શક્યતા છે. ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં છેલ્લા ૬ માસમાં ૨૪૩ દર્દીઓને રેડિયોથેરાપી, ૧૨૦૦ દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવી છે. ઉપરાંત હોસ્પિટલમાં ૬૩ મેજર અને ૩૨૪ માઈનોર કેન્સર સર્જરી કરવામાં આવી છે. લોકોમાં કેન્સરનું વધી રહેલું પ્રમાણ ચિંતાજનક બાબત છે, આંકડાઓ પ્રમાણે ભાવનગરની કેન્સર હોસ્પિટલમાં દર મહિને ૧૦૦ નવા દર્દીઓ સારવાર મેળવવા આવે છે. ઉપરાંત જુલાઈ માસની વાત કરવામાં આવે તે ૧૫ જુલાઈ સુધીની સ્થિતિએ કેન્સર હોસ્પિટલમાં ૩૫ નવા દર્દી, ૫૫૬ દર્દીઓએ ફોલોઅપ માટે આવી સારવાર મેળવી છે. તેમજ ૧૫ દર્દીઓને રેડિયોથેરાપી તથા ૭૦ દર્દીઓને કિમોથેરાપીની સારવાર આપવામાં આવી છે. તેમજ ૩ મેજર અને ૩૧ માઈનોર ઓપરેશન થયાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…
GUJARAT

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂક, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપ…

May 13, 2026
અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…
GUJARAT

અમદાવાદ: NEET પેપર લીક મુદ્દે NSUIના ઉગ્ર દેખાવો, ગુજરાત યુનિવર્સિટી નજીક કાર્યકરોની અટકાયત | Ahmeda…

May 13, 2026
જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…
GUJARAT

જામનગરમાં RTE ફોર્મ રદ થવાના પ્રકરણમાં NSUI અને યુથ કોંગ્રેસની રજૂઆતને સફળતા : બંને વિદ્યાર્થીઓને શા…

May 13, 2026
Next Post
ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous…

ધોળકા શહેરમાં વધુ 20 જર્જરિત મકાન ધારકોને નોટિસ ફટકારાઇ | Notices issued to 20 more dilapidated hous...

વોરાના ડેલા પાસે ગટરની આડેધડ કામગીરીથી નાગરિકોને હાલાકી

વોરાના ડેલા પાસે ગટરની આડેધડ કામગીરીથી નાગરિકોને હાલાકી

પોલીસે સ્થળ પરથી 15 હજારથી વધુની રોકડ જપ્ત કરી, 6 સામે ગુનો નોંધ્યો | Police seized over 15 thousand…

પોલીસે સ્થળ પરથી 15 હજારથી વધુની રોકડ જપ્ત કરી, 6 સામે ગુનો નોંધ્યો | Police seized over 15 thousand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…

૧૧૦૦ કરોડના ડ્રગ્ઝ કૌભાંડમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 1100 crore dr…

4 months ago
હવે આ ટ્રેનોમાં RAC ટિકિટ નહીં, સ્લીપર માટે ઓછામાં ઓછું 200 KMનું ભાડું, રેલવેએ બદલ્યા નિયમ | amrit …

હવે આ ટ્રેનોમાં RAC ટિકિટ નહીં, સ્લીપર માટે ઓછામાં ઓછું 200 KMનું ભાડું, રેલવેએ બદલ્યા નિયમ | amrit …

4 months ago
1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall…

1 સપ્ટેમ્બરથી ચાંદીના ઘરેણાં પર પણ હૉલમાર્ક ફરજિયાત, નિયમ બદલાયો; જાણો ફાયદા | silver jewellery hall…

8 months ago
કૈલાશપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for transporting 5 cat…

કૈલાશપુરા રોડ પરથી 2 વાહનમાં 5 પશુઓ લઈ જતા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for transporting 5 cat…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News