gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in GUJARAT
0 0
0
બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with…
5
VIEWS
Share on FacebookShare on Twitter

કરોડીયાના ઇન્દિરા નગર ખાતે બૂટલેગર સહિતની ત્રિપુટી બીયરનો જથ્થો વેચી નાખે તે અગાઉ પોલીસે દરોડો પાડી બિયરના 436 નંગ ટીન સાથે ત્રણ શખ્સોને ઝડપી લઈ અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.

જવાહર નગર પોલીસ ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, કરોળિયા બુરબુલ ઇન્દિરા નગર ખાતે રહેતો ધર્મેન્દ્ર જાદવએ તેના ઘરે વેચાણ કરવા માટે દારૂનો જથ્થો રાખ્યો છે. તેના આધારે પોલીસે દરોડો પાડી ધર્મેન્દ્ર લક્ષ્મણસિંહ જાદવ (રહે – ઇન્દિરાનગર, કરોળિયા, બાજવા), કેયુર ભરતસિંહ રાઠોડ (રહે – જલધારા ટેનામેન્ટ ,કરોળિયા ,બાજવા) અને જીગ્નેશ ઉર્ફે જેકસો ભુપતભાઈ પરમાર  (રહે – ઇન્દિરાનગર, કરોળિયા, બાજવા) ને ઝડપી પાડ્યા હતા. ઘરની તલાસી લેતા રસોડાના પ્લેટફોર્મ નીચે થેલામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછતાછમાં આરોપીઓએ આ દારૂનો જથ્થો દાહોદથી પવન નામનો શખ્સ આપી ગયો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે રૂ. 50,140ની કિંમતના બિયરના 436 નંગ ટીન, ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ. 55,140નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન: ૬૯૦ દિવ્યાંગજનોને પ્રમાણપત્રો એનાયત
GUJARAT

September 29, 2026
Maha CM Devendra Fadnavis lauds Hanuman Ansh composer Dhirendra Mulkalwar

18 નવેમ્બરને ‘ક્ષત્રિય આહીર શૌર્ય દિવસ’ જાહેર કરવાની માંગ

Next Post
કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou…

કારના દરવાજા તથા જમીનમાં સંતાડેલ દારૂનો જથ્થો પોલીસે શોધી કાઢ્યો, 1.44 લાખની મત્તા જપ્ત | Police fou...

ડીલરોના નામે બોગસ ઓર્ડર કરી 13.90 લાખના 39 મોબાઈલ ફોન લઈ સેલ્સમેન ગાયબ | Salesman disappears after t…

ડીલરોના નામે બોગસ ઓર્ડર કરી 13.90 લાખના 39 મોબાઈલ ફોન લઈ સેલ્સમેન ગાયબ | Salesman disappears after t...

અમદાવાદ સહિત 9 જિલ્લામાં ‘રેડ એલર્ટ’, ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert…

અમદાવાદ સહિત 9 જિલ્લામાં 'રેડ એલર્ટ', ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી | ahmedabad red alert...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોક્સી પરિવાર મિલ્કત વિવાદમાં આરોપી પિતા – પુત્રના જામીન કોર્ટે ના મંજૂર કર્યા | Court denies bail t…

1 year ago
કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા | 3700 students had to be cal…

4 months ago
વડોદરામાં અકસ્માતના બનાવો એ માઝા મુકતા તંત્ર જાગ્યું, પોલીસ કમિશનરે તમામ ડિપાર્ટમેન્ટની મીટીંગ બોલાવ…

9 months ago
સુરત પાલિકા અને વીજ કંપની વચ્ચે સંકલનના અભાવે લોકોને હાલાકી : ભાઠા ગામના નવા ટીપી રોડ વચ્ચે થાંભલો એ…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News