gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

છત્તીસગઢ : બીજાપુરમાં સેનાનું મોટું ઓપરેશન, અથડામણમાં કમાન્ડર સહિત ચાર નક્સલી ઠાર, હથિયારોનો જથ્થો જ…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
છત્તીસગઢ : બીજાપુરમાં સેનાનું મોટું ઓપરેશન, અથડામણમાં કમાન્ડર સહિત ચાર નક્સલી ઠાર, હથિયારોનો જથ્થો જ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bijapur Naxals Encounter : છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષા દળએ મોટું ઓપરેશન પાર પાડ્યું છે. બે દિવસ ચાલેલી અથડામણમાં જવાનોએ બે મહિલા સહિત 17 લાખના ઈનામી ચાર નક્સલીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળોએ શનિવારે (26 જુલાઈ) સાંજે અથડામણ શરૂ થયા બાદ રવિવારે બપોર સુધીમાં ઓપરેશન પાર પાડી હથિયારોનો જથ્થો પણ જપ્ત કર્યો છે. આ દરમિયાન બંને તરફી સતત બે દિવસ સામેસામે ગોળીબાર થયો હતો.

કમાન્ડર ઠાર, હથિયારોનો જથ્થો જપ્ત

સુરક્ષા દળોને દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના બાસાગુડા અને ગંગલૂર ગામના સરહદી જંગલોમાં નક્સલવાદીઓ હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન વખતે નક્સલીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ઘટનામાં દક્ષિણ સબ ઝોનલ બ્યૂરોના ચાર નક્સલીઓ ઠાર કરી દેવાયા છે. તેમાં ત્રણ એસીએમ સ્તરના અને એક પાર્ટી કમાન્ડર પણ સામેલ છે. ઘટના સ્થળ પરથી એક સેલ્ફ-લોડિંગ રાઈફલ, એક ઈન્સાસ રાઈફલ, એક લી-એનફીલ્ડ રાઈફલ, એક 12 બોરની બંદૂક, બટ્ટ ગ્રેનેડ લોન્ચર, સિંગલ શૉટ હથિયાર સહિત મોટાપ્રમાણમાં વિસ્ફોટ સામગ્રી અને નક્સલીને લગતો સામાન જપ્ત કર્યો છે.

Chhattisgarh: Four Maoists, including two women with a ₹17 lakh bounty, were killed in an encounter in Bijapur district. Security forces recovered weapons, explosives, and Naxal materials. The operation was led by DRG Bijapur. Further investigations are underway pic.twitter.com/oBlQv6Txfd

— IANS (@ians_india) July 27, 2025

આ પણ વાંચો : 10 વર્ષમાં 162 વિદેશયાત્રા અને રૂ.300 કરોડનું કૌભાંડ: નકલી એમ્બેસી કેસમાં ઘટસ્ફોટ

પોલીસ જવાનો – નક્સલીઓ વચ્ચે સામેસામે ગોળીબાર

બીજાપુર પોલીસ અધિક્ષક જિતેન્દ્ર યાદવે કહ્યું કે, જિલ્લાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં નક્સલીઓ હોવાની સૂચના મળ્યા બાદ ડીઆરજી બીજાપુરની ટીમે સર્ચ અભિયાન ચલાવ્યું હતું. શનિવારે પોલીસના જવાનો અને નક્સલીઓ વચ્ચે અથડામણ વખતે ભારે ગોળીબાર થયો હતો. અથડામણ બાદ ઘટનાસ્થળેથી હથિયારો જથ્થો જપ્ત કરવામાં આવ્યા છે. ઠાર કરાયેલા માઓવાદીમાં 5-5 લાખ ઈનામના ત્રણ અને બે લાખ ઈનામનો એક નક્સલી સામેલ છે.

આ પણ વાંચો : માતોશ્રીમાં 6 વર્ષ બાદ રાજ ઠાકરેની ‘એન્ટ્રી’, મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક લાવશે આ દ્રશ્યો?

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…
INDIA

ચીન-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત થશે ‘અનંત શસ્ત્ર’, એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ માટે 30 હજાર કરોડનું ટેન્ડ…

September 27, 2025
ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…
INDIA

ઝુબિન ગર્ગ ડેથ મિસ્ટ્રી: આયોજક-મેનેજર સહિત આઠ લોકોને સમન્સ, ગુવાહાટી હાજર થવા આદેશ | Zubeen Garg Dea…

September 27, 2025
દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…
INDIA

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી | 3 5 cr households in India incl…

September 27, 2025
Next Post
14000 પુરુષોએ ‘લાડકી બહેન’ યોજના હેઠળ 21 કરોડ મેળવ્યાં, દિગ્ગજ મહિલા નેતાનો મોટો દાવો | supriya sule…

14000 પુરુષોએ 'લાડકી બહેન' યોજના હેઠળ 21 કરોડ મેળવ્યાં, દિગ્ગજ મહિલા નેતાનો મોટો દાવો | supriya sule...

વડોદરાના સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત | Asphalt tanker e…

વડોદરાના સાવલીમાં ડામરનું ટેન્કર ફાટતાં સર્જાઈ દુર્ઘટના, આગ લાગતા ત્રણ લોકોના મોત | Asphalt tanker e...

ધોળકા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા | Heavy rains Dholka city and ru…

ધોળકા શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, અનેક જગ્યાએ પાણી ભરાયા | Heavy rains Dholka city and ru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત | Massive…

અમદાવાદના ચાંદખેડામાં ભયાનક અકસ્માત, બસની પાછળ ઘૂસી જતાં કારનું પડીકું વળી ગયું, એકનું મોત | Massive…

6 months ago
અભ્યાસ માટે પરિવારથી દૂર મોકલતા સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનો આપઘાત | Student commits suicide in Sure…

અભ્યાસ માટે પરિવારથી દૂર મોકલતા સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીનો આપઘાત | Student commits suicide in Sure…

2 weeks ago
કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…

કોબા પાસે મોપેડ ચાલક મહિલાના રૃા.૯૧ હજારના દોરાની ચીલઝડપ | Woman moped driver robbed of Rs 91 thousa…

3 months ago
ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો | Search squad finds mobile ph…

ઝડતી સ્ક્વોર્ડએ સેન્ટ્રલ જેલમાં જમીનમાં છુપાવેલ મોબાઈલફોન શોધી કાઢ્યો | Search squad finds mobile ph…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News