gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી | ‘Sindoor’ proved that no plac…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
આતંકીઓ માટે કોઇ જ સ્થળ સુરક્ષિત નથી તે ‘સિંદૂર’એ સાબિત કર્યું : મોદી | ‘Sindoor’ proved that no plac…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મોદીએ તમિલનાડુમાં ચોલ રાજાના માનમાં સ્મારક સિક્કો જારી કર્યો

બ્રિટનના મેગ્નાકાર્ટા પહેલા ભારતે વિશ્વને લોકશાહીના પાઠ ભણાવ્યા : મોદીએ પૌરાણિક કુદાવોલાઇ સિસ્ટમ યાદ કરી 

ચેન્નાઇ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમિલનાડુમાં ઓપરેશન સિંદૂરના ફરી વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સાબિત કરી દીધુ છે કે આતંકવાદીઓ અને ભારતના દુશ્મનો માટે કોઇ જ સુરક્ષીત સ્થળ નથી. તમિલનાડુના શાસક રાજેન્દ્ર ચોલ પ્રથમની જયંતી પર આયોજીત કાર્યક્રમમાં ભાગ લેતા મોદીએ કહ્યું હતું કે ચોલ રાજાઓએ શ્રીલંકા અને માલદિવ્સ જેવા પ્રાંતો સાથે વ્યાપારિક સંબંધ વધાર્યા હતા. 

તમિલનાડુના અરિયાલુર જિલ્લામાં આયોજીત કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા હતા, જે દરમિયાન તેમણે આતંકવાદ વિરુદ્ધ ભારતીય સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરના વખાણ કર્યા હતા. અને કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સમગ્ર વિશ્વને એક સંદેશો આપ્યો છે કે જો ભારતની સંપ્રભુતા પર હુમલો કરવામાં આવ્યો તો આવો જ જવાબ મળશે. ભારતને નિશાન બનાવનારા આતંકીઓ માટે કોઇ જ જગ્યા સુરક્ષીત નહીં રહે. હું હાલ જ્યાં આવ્યો છું ત્યાં પણ તમામ લોકો ઓપરેશન સિંદૂરના વખાણ કરી રહ્યા છે. 

મોદીએ કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરે સમગ્ર ભારતમાં એક નવી જાગૃતિ, નવો આત્મવિશ્વાસ પેદા કર્યો છે. દુનિયાને ભારતની તાકાતનો અહેસાસ થવો જોઇએ. સમ્રાટ રાજારાજ ચોલ અને તેમના પુત્ર રાજેન્દ્ર ચોલ-પ્રથમના નામ ભારતની ઓળખ અને ગૌરવ માટે પુરતા છે. તમિલનાડુમાં તેમની ભવ્ય મુર્તી સ્થાપિત કરવામાં આવશે. લોકશાહી પર વાત કરતા ઘણા લોકો બ્રિટનના મેગ્નાકાર્ટાનો ઉલ્લેખ કરતા હોય છે જ્યારે ચોલ કાળના કુદાવોલાઇ પ્રણાલી તો મેગ્નાકાર્ટા કરતા પણ જુની છે. આ દરમિયાન મોદીએ ચોલ રાજાના સન્માનમાં એક સ્મારક સિક્કો જાહેર કર્યો હતો. 

– ભારતમાં સ્પેસ સ્ટાર્ટઅપ્સ વધ્યું : મન કી બાતમાં મોદી

નવી દિલ્હી: ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી પરત ફરેલા અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના વખાણ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ભારતમાં બાળકોમાં અંતરિક્ષને લઇને ઉત્સુક્તા વધી રહી છે. આજે ભારતમાં ૨૦૦થી વધુ સ્ટાર્ટઅપ્સ માત્ર સ્પેસ સેક્ટરમાં જ છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં અંતરિક્ષ, વિજ્ઞાાન હોય કે સ્પોર્ટ્સ કઇક નવુ થયું છે. મોદીએ આ વાત મન કી બાત કાર્યક્રમમાં કરી હતી. 

તેમણે કહ્યું હતું કે શુભાંશુ શુક્લાએ જેવો ધરતી પર પગ મુક્યો કે તુરંત જ સમગ્ર દેશમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો હતો. ભારતમાં સ્પેસ સ્ટાર્ટ અપ્સ ઝડપથી વિકસી રહ્યું છે. પાંચ વર્ષ પહેલા દેશમાં ૫૦ કરતા પણ ઓછા સ્ટાર્ટ અપ્સ આ ક્ષેત્રમાં હતા, જોકે હવે આ સંખ્યા વધીને ૨૦૦ને પાર જતી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોણ છે વિજયની કેબિનેટનો સૌથી યુવા ચહેરો એસ. કીર્તના? સરકારી શાળામાં અભ્યાસ અને 5 ભાષાના જાણકાર | s k…
INDIA

કોણ છે વિજયની કેબિનેટનો સૌથી યુવા ચહેરો એસ. કીર્તના? સરકારી શાળામાં અભ્યાસ અને 5 ભાષાના જાણકાર | s k…

May 10, 2026
‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો…’ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ | We must use pe…
INDIA

‘પેટ્રોલ-ડીઝલ, ગેસનો સાચવીને ઉપયોગ કરો…’ વૈશ્વિક સંકટ વચ્ચે વડાપ્રધાન મોદીની અપીલ | We must use pe…

May 10, 2026
તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…
INDIA

તમિલનાડુમાં થલાપતિનો રાજ્યાભિષેક: વિજયે શપથ તો લીધા પણ હજુ ‘અગ્નિપરીક્ષા’ બાકી! | tamil nadu politic…

May 10, 2026
Next Post
હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ | Stampede at famous Mansa De…

હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરમાં ધક્કામુક્કી : આઠના મોત, 35 ઘાયલ | Stampede at famous Mansa De...

ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow…

ભાવનગરમાં છેલ્લા 6 વર્ષમાં 1,347 બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યાં | In Bhavnagar 1 347 building ow...

ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર | Waterlogging due to gaps in canal near Ja…

ધોળકાના જલાલપુર- રાજપુર પાસે કેનાલમાં ગાબડાંથી જળબંબાકાર | Waterlogging due to gaps in canal near Ja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer…

ચીને આઈફોન-17ના લોન્ચિંગ પહેલાં જ ભારતમાંથી 300 એન્જિનિયર પાછા બોલાવ્યા | China recalls 300 engineer…

9 months ago
ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

ગોમતીપુરમાં યુવક અને તેના મિત્ર પર તલવારથી હુમલો | Ruemon ra feiengau lon eu maun lon Gomtipur

8 months ago
નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

નવસારીના સોની ટ્રેનમાં સૂતા રહ્યા અને બેગમાંથી રૃા.૧.૯૦ લાખના દાગીના ચોરાયા | Ekkewe pisek mi auchea…

3 weeks ago
મંજુસરમાં રવિવારે ભરાતા માર્કેટમાં નકલી ચલણી નોટો ફરતી કરાતી હતી

મંજુસરમાં રવિવારે ભરાતા માર્કેટમાં નકલી ચલણી નોટો ફરતી કરાતી હતી

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News