gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ | how terrorists entere…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
ઓપરેશન સિંદૂર મામલે સંસદમાં પક્ષ-વિપક્ષ સામ-સામે, કોંગ્રેસે પૂછ્યા આકરા સવાલ | how terrorists entere…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gaurav Gogoi on Pahalgam Attack: લોકસભામાં સોમવારે (28 જુલાઈ) ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરવામાં આવી છે. ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ કેન્દ્ર સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને પહલગામ આંતકી હુમલાની જાણકારી છુપાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, ‘રાજનાથ સિંહે ઘણી બધી જાણકારી આપી પરંતું, એ ન જણાવ્યું કે પાકિસ્તાનથી આવેલા આતંકવાદી પહલગામ ઘૂસ્યા જ કેવી રીતે? રાષ્ટ્રહિતમાં આ સવાલ કરવો અમારૂ કર્તવ્ય છે.’

રાજનાથ સિંહ પર મૂળ જવાબ ન આપવાનો આરોપ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં  પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાન સામે ચલાવવામાં આવેલા ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી. જોકે, ત્યારબાદ કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈએ તેમના પર મૂળ સવાલનો જવાબ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, ‘આ સૂચના યુદ્ધનો યુગ છે. મંત્રીએ ઘણું બધું કહ્યું, પરંતુ જવાબ ન આપ્યો કે, ઘૂસ્યા જ કેવી રીતે અને ત્યાં હાજર 26 લોકોની હત્યા કરી નાંખી?’

આ પણ વાંચોઃ ‘એવા કોઈ ડોક્યુમેન્ટ નથી જેની નકલ..’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-ઈલેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા કહ્યું

100 દિવસ બાદ પણ કેમ ન પકડાયા આતંકવાદી?: ગૌરવ ગોગોઈ

આ વિશે વધુ વાત કરતા ગોગોઈએ કહ્યું કે, ‘રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું હતું કે, અમે સરકારની સાથે છીએ અને સરકારે પાકિસ્તાનને મજબૂત રીતે જવાબ આપવો જોઈએ. પરંતુ હવે લોકો એ પણ જાણવા ઈચ્છે છે કે, 100 દિવસ બાદ પણ એ પાંચ આતંકવાદીઓને સરકાર પકડી કેમ નથી શકી? આ આતંકવાદીને કોઈકે તો જાણકારી આપી હશે અને લોકોએ મદદ પણ કરી હશે, પરંતુ સરકાર હજુ સુધી તેનો જવાબ નથી આપી શકી.’

સરકારે જવાબદારી લે…

ગૌરવ ગોગોઈએ કહ્યું કે, ‘વિપક્ષે ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચાની માંગ આ સવાલ પૂછવા માટે જ કરી હતી. સરકારે જવાબદારી લેવી જોઈએ, ન કે જમ્મુ-કાશ્મીના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પાછળ સંતાવું જોઈએ.’

આ પણ વાંચોઃ પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સિન્હાએ થોડા સમય પહેલાં જ પહલગામ હુમલાને લઈને સુરક્ષામાં નિષ્ફળતા કહેવાતી આ ઘટનાની નૈતિક જવાબદારી લીધી હતી. 

અમુક શક્તિ ખોટી માહિતી ફેલાવે છે. 

કોંગ્રેસ નેતાએ પોતાના ભાષણમાં કહ્યું કે, ‘પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ અમુક શક્તિઓ ખોટી જાણકારી ફેલાવવામાં કામ કરી રહી હતી.’ બાદમાં ગોગોઈએ વડાપ્રધાન મોદી પર પણ પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પહલગામ હુમલાના સમયે સાઉદી અરેબિયાથી પોતાની યાત્રા પૂરી કરી અને બાદમાં પ્રભાવિત વિસ્તારોમાં જવાની બદલે બિહારમાં રાજકીય ભાષણ આપવા જતા રહ્યા. ફક્ત અમારા નેતા રાહુલ ગાંધી જ પ્રભાવિત લોકોને ત્યાં મળવા ગયા હતા. જોકે, સત્તાધારી ગઠબંધનના સભ્યોએ સતત તેમને ચૂપ કરાવવાનો પ્રયાસ કર્યો.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy …

વડોદરાના ગોત્રી તળાવમાં ગત વર્ષેની જેમ આ વર્ષે પણ ફીણવાળું પાણી આવતા વિવાદ | Controversy over foamy ...

કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવો પડ્યો | sc takes suo motu cogni…

કૂતરાઓની સમસ્યા એટલી ગંભીર બની કે ખુદ સુપ્રીમ કોર્ટે કેસ હાથમાં લેવો પડ્યો | sc takes suo motu cogni...

પંચમહાલમાંથી ઝડપાયો ટાયર ચોર ગેંગનો સાગરીત, અમદાવાદના અસલાલીમાંથી ચોર્યા હતા રૂ.16 લાખના ટાયર | Tire…

પંચમહાલમાંથી ઝડપાયો ટાયર ચોર ગેંગનો સાગરીત, અમદાવાદના અસલાલીમાંથી ચોર્યા હતા રૂ.16 લાખના ટાયર | Tire...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મંગલપાંડે રોડ પરના મોલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત | Youth dies after falling from second …

મંગલપાંડે રોડ પરના મોલના બીજા માળેથી નીચે પટકાતા યુવકનું મોત | Youth dies after falling from second …

4 months ago
અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર

અન્ય ધર્મના યુવક સાથે લગ્ન બદલ પુત્રી સંપત્તિમાંથી બહાર, સુપ્રીમમાં પણ હાર

7 months ago
હવે બૅન્કો નહીં કરી શકે દાદાગીરી! ખોટી પ્રોડક્ટ્સ પધરાવવા પર RBIનો પ્રતિબંધ; જાણો નવા નિયમ | rbi ban…

હવે બૅન્કો નહીં કરી શકે દાદાગીરી! ખોટી પ્રોડક્ટ્સ પધરાવવા પર RBIનો પ્રતિબંધ; જાણો નવા નિયમ | rbi ban…

3 weeks ago
સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura…

સુરત પાલિકાએ 166 કરોડના ખર્ચે ડુમસ સી ફેસનું લોકાર્પણ કર્યું પણ સાંજે સાત વાગ્યે લાગે છે તાળા | Sura…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News