gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા…

G METRO NEWS by G METRO NEWS
July 28, 2025
in INDIA
0 0
0
‘એવા કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ..’ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આધાર-લેક્શન કાર્ડ SIRમાં સામેલ કરવા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court News: સુપ્રીમ કોર્ટે બિહારમાં જાહેર કરાયેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પર સ્ટે મૂકવાનો ઇન્કાર કરી દીધો છે. સોમવારે (28મી જુલાઈ) હાથ ધરવામાં આવેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ(ECI)ને સવાલ કર્યો હતો કે, ‘મતદાર ઓળખ માટે આધાર કાર્ડ, વોટર આઇડી અને રેશન કાર્ડ કેમ સ્વીકારવામાં આવી રહ્યા નથી.’ નોંધનીય છે કે, કોર્ટે ચૂંટણી પંચને આ ડૉક્યુમેન્ટનો સમાવેશ કરવા અને મંગળવારે (29મી જુલાઈ) સવારે 10:30 વાગ્યા સુધીમાં જવાબ આપવા જણાવ્યું છે.

સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન શું કહ્યું…

અહેવાલો અનુસાર, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને જસ્ટિસ જોયમાલા બાગચીની બેન્ચે સુનાવણીમાં કહ્યું કે, ‘જો ફેક ડૉક્યુમેન્ટની વાત કરીએ તો પૃથ્વી પર એવો કોઈ ડૉક્યુમેન્ટ નથી જેની નકલ ન કરી શકાય. તો પછી તમારા 11 ડૉક્યુમેન્ટનો આધાર શું છે?’

આ પણ વાંચો: પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન

સુનાવણી દરમિયાન ચૂંટણી પંચના વકીલે જણાવ્યું હતું કે, અમને રેશનકાર્ડ સ્વીકારવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે મોટા પાયે નકલી રેશનકાર્ડ છે. અમે કહી રહ્યા છીએ કે આધાર નાગરિકતાનો પુરાવો નથી, પરંતુ ઓળખના પુરાવા તરીકે આઘાર સબમિટ કરી શકાય છે. અમારા ફોર્મમાં કહેવામાં આવ્યું છે કે તમારો આધાર નંબર આપો.

ડ્રાફ્ટ મતદાર યાદી બંધ કરવાની માંગ

અરજીદારોના વકીલ ગોપાલ શંકર નારાયણે ડ્રાફ્ટ મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવા પર રોક લગાવવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, ‘ડ્રાફ્ટ યાદી તેમના અધિકારોને અસર કરતી નથી અને જો જરૂર પડશે તો તે સમગ્ર પ્રક્રિયાને રદ કરી શકે છે.’સુનાવણી મંગળવાર સુધી મુલતવી રાખતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘આગામી તારીખે વિગતવાર સુનાવણી માટે સમય નક્કી કરશે. ત્યારબાદ જ અમે ડ્રાફ્ટ શેડ્યુલ વિશે વાત કરીશું.’

SIR શું છે અને આ પ્રક્રિયા કેમ જરૂરી છે?

ચૂંટણી પંચ દ્વારા શરુ કરાયેલી સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ, દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી તેમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયેલા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
પંચમહાલની પંચામૃત ડેરીનો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય, દાણના ભાવમાં રૂ. 2નો ઘટાડો કર્યો | Good news…

પંચમહાલની પંચામૃત ડેરીનો પશુપાલકો માટે ઐતિહાસિક નિર્ણય, દાણના ભાવમાં રૂ. 2નો ઘટાડો કર્યો | Good news...

’22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ’, US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

'22 એપ્રિલથી 17 જૂન સુધી PM મોદી અને ટ્રમ્પ વચ્ચે કોઈ વાતચીત નથી થઈ', US પ્રમુખના દાવાને જયશંકરે ફગાવ્યા

પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન | defence ministe…

પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ફરી ઓપરેશન સિંદૂર કરીશું: સંસદમાં રાજનાથ સિંહનું નિવેદન | defence ministe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજ્યસભા ચૂંટણીમાં થયો મોટો ‘ખેલ’! વિપક્ષના 4 ધારાસભ્યોએ મતદાન ન કર્યું, NDAની ક્લીન સ્વીપ નક્કી | b…

રાજ્યસભા ચૂંટણીમાં થયો મોટો ‘ખેલ’! વિપક્ષના 4 ધારાસભ્યોએ મતદાન ન કર્યું, NDAની ક્લીન સ્વીપ નક્કી | b…

5 months ago
2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

2026નો સૂર્યોદય સુખ, શાંતિ, વૈભવનો ઉજાસ ફેલાવે

7 months ago
વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | …

વડોદરાના ગોત્રીમાં બહારગામ ગયેલા પરિવારને ત્યાં કલાકોમાં જ ચોરો ત્રાટક્યા, દાગીના અને રોકડની ચોરી | …

11 months ago
જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …

જુના જસાપરમાં વન વિભાગની જમીનમાં ખનન કરનારને 15 લાખનો દંડ ફટકાર્યો | A fine of 15 lakhs was imposed …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News