gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી | G…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
બમણી આવકની વાતો વચ્ચે ગુજરાતનાં ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયા, રૂ. 1 લાખ 44 હજાર કરોડની લોન લીધી | G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers: સમૃદ્ધ ખેડૂત-સમૃદ્ધ ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યાં છે. એટલુ જ નહીં ખેડૂતોની આવક બમણી થશે, તેવુ રાજ્ય અને કેન્દ્ર સરકાર ડિંગો હાંકી રહી છે, ત્યારે ખેતી બચાવવા ખેડૂતો દેવું કરવા મજબૂર બન્યાં છે. ખુદ કેન્દ્ર સરકારે જ ઘટસ્ફોટ કર્યો છે કે, ગુજરાતમાં ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 1,44,330 કરોડ રૂપિયાની બેન્ક લોન લીધી છે. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ છે કે, જગતનો તાત દેવાના ડૂંગર તળે દબાઈ રહ્યો છે.

છેલ્લા 5 વર્ષમાં લોનમાં રૂ. 47,હજાર કરોડથી વધુનો વધારો

ગુજરાતમાં ખેડૂતોની આર્થિક રીતે બેહાલ થયાં છે કેમ કે, હવે ખેતી કરવી મોંઘી બની છે. ખાતર, જંતુનાશક દવાથી માંડીને ખેતમજૂરીના ભાવો વધ્યાં છે. સિઝનમાં અથાગ મહેનત કર્યા પછી પણ જે પાક ઉત્પાદન થાય તે બજાર કે એપીએમસીમાં પહોંચે ત્યારે ખેડૂતોને પુરતા ભાવ સુદ્ધા મળતા નથી. ખેડૂતોની એવી દશા છે કે, ખેતી ખાતર બચાવવા બેન્કો પાસેથી લોન લેવી પડે છે. પરિસ્થિતી એવી નિર્માણ થઈ છે કે, ખેતી ખર્ચ વધ્યો છે, પરંતુ ખેત ઉત્પાદનના ભાવ વધ્યાં નથી. તેમાંય ચોમાસામાં ભારે વરસાદથી ખેતીને મોટાપાયે નુકશાન થાય તે અલગ.

આ પણ વાંચો: ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ

લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટ અનુસાર, બમણી આવકની ડિંગો હાંકવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતમાં 55 લાખ ખેડૂતોએ બેન્ક લોન લીધી છે. વર્ષ 2025-26માં ખેડૂતોએ કુલ 1.44,330 કરોડ રૂપિયાની લોન મેળવી છે. વર્ષ 2020-21માં ગુજરાતી ખેડૂતોની બેન્ક લોન 96,963 કરોડ રૂપિયા હતી તે વર્ષ 2025-26માં વધીને  1,44, 330 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. પાંચ વર્ષમાં ખેડૂતોની બેન્ કલોનમાં 47,367 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો હતો. ટૂંકમાં ગુજરાતના ખેડૂતોની બેન્ક લોનનો આંકડો વધતો જ જાય છે. કેન્દ્ર સરકારના મતે પ્રત્યેક ખેડૂતના માથે 56 હજાર રૂપિયાનું દેવું છે. મહત્ત્વની વાત છે કે, ખેડૂતો માટે અનેક કૃષિલક્ષી યોજનાઓ અમલમાં છે, તેમ છતાંય ખેડૂતોની સ્થિતિમાં સુધારો થઈ શક્યો નથી. ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર ભલે દાવો કરે પણ કડવી વાસ્તવિકતા છે કે, ખેડૂતો દેવાદાર બન્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ | gujarat first exam …

ગુજરાતમાં ધો.3થી 12માં નવરાત્રી પછી લેવાશે પહેલી પ્રથમ પરીક્ષા, જાણો નવી તારીખ | gujarat first exam ...

શહેરાનું મરડેશ્વર મહાદેવ: જ્યાં સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા! | H…

શહેરાનું મરડેશ્વર મહાદેવ: જ્યાં સ્વયંભૂ શિવલિંગ છતને સ્પર્શતા સતયુગનો પ્રારંભ થશે તેવી લોકવાયકા! | H...

ધ્રાંગાધ્રાના ઇસદ્રા ગામની સીમમાં જુગારના 2 દરોડામાં 14 શકુની ઝડપાયા

ધ્રાંગાધ્રાના ઇસદ્રા ગામની સીમમાં જુગારના 2 દરોડામાં 14 શકુની ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં 1352 આરોપીઓની ‘કુંડળી’ તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing ‘Kundli’ of 1352 accused i…

રાજકોટમાં 1352 આરોપીઓની ‘કુંડળી’ તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing ‘Kundli’ of 1352 accused i…

10 months ago
દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int…

દિવાળીએ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં AQI 550ને પાર, લોકોને આંખોમાં બળતરાં થવા લાગ્યા | Delhi Turns Int…

11 months ago
‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનના 5 ફાઈટર જેટ તોડી પાડ્યા…’ એર ચીફ માર્શલનો મોટો ખુલાસો | ‘5 Pakistani…

1 year ago
અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂ…

અમરેલી માર્કેટ યાર્ડમાં જગતનો તાત હેરાન-પરેશાન, મગફળી વેચવા આવેલા ખેડૂતોને કલાકો સુધી ઊભા રહેવા મજબૂ…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News