gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

મોડાસા ઓધારી માતાજી મંદિર ખાતે શ્રી હિંગળાજ માતાજી જન્મોત્સવ ભારે ધામધૂમથી ભક્તિ સભર વાતાવરણ ઉજવાયો

Vinod Bhavsar by Vinod Bhavsar
March 28, 2025
in Uncategorized
0 0
0
27
VIEWS
Share on FacebookShare on Twitter
  • મોડાસામાં પ્રતિ વર્ષની જેમ શ્રી મોડાસા પ્રદેશ ભાવસાર સમાજ અને આનંદનો ગરબો મંડળ આયોજિત હિંગળાજ માતાજી જન્મોત્સવ કાર્યક્રમ ઓધારી માતાજીના પટાંગણમાં રાખવામાં આવેલ જેમાં માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવેલ તેમજ કેક કાપીને માતાજીનો જન્મોત્સવ ઉજવવામાં આવેલ “આનંદનો ગરબો” તેમજ ગરબા ત્યારબાદ મહિલા સંમેલન યોજવામાં આવેલ જેમાં સમાજની વિશિષ્ટ મહિલાઓને સન્માનિત કરવામાં આવેલ માતાજીની ભવ્ય શોભા યાત્રા બાલકનાથજી મંદિરેથી પ્રસ્થાન થઈ ઓઘારી માતાજી મંદિરે પહોંચેલ જયા સમૂહ આરતી ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ રાત્રે યુવક મંડળ આયોજીત સાંસ્કૃતિક કાર્યક્રમનુ સુદર આયોજન સમગ્ર દિવસ દરમિયાન ભક્તિ સભર કાર્યક્રમોથી વાતાવરણ ધાર્મિક બની રહ્યું હતું આ માતાજીના જન્મોત્સવ તેમજ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રણાસણ રમોસ બાયડ થી તેમજ મોડાસામાથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિ રહેલ હતા
Vinod Bhavsar

Vinod Bhavsar

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ
Uncategorized

કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

January 20, 2026
ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર
Uncategorized

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

January 20, 2026
Next Post
ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે ‘અભિવ્યક્તિની આઝાદી’ નો પાઠ ભણાવ્યો, ઈમરાન પ્રતાપગઢી સામેની FIR રદ | S…

ગુજરાત પોલીસને સુપ્રીમ કોર્ટે 'અભિવ્યક્તિની આઝાદી' નો પાઠ ભણાવ્યો, ઈમરાન પ્રતાપગઢી સામેની FIR રદ | S...

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g…

ગુજરાત સરકાર 6.69 કરોડ ખોટી રીતે ચૂકવી વસૂલવાનું ભૂલી ગઈ, 12 વર્ષે પણ ઉઘરાણીમાં રસ નહીં! | Gujarat g...

બનાસકાંઠામાં પણ અમરેલી જેવી ઘટના, ડીસાની સ્કૂલમાં બાળકોએ હાથ પર ચીરા મારતાં દોડધામ | Incident like A…

બનાસકાંઠામાં પણ અમરેલી જેવી ઘટના, ડીસાની સ્કૂલમાં બાળકોએ હાથ પર ચીરા મારતાં દોડધામ | Incident like A...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચેરીમાં મહિલા શૌચાલય બિસ્માર હાલતમાં હોય મહિલા અરજદારોને હાલાકી | Women toilets in offices are in a…

કચેરીમાં મહિલા શૌચાલય બિસ્માર હાલતમાં હોય મહિલા અરજદારોને હાલાકી | Women toilets in offices are in a…

4 months ago
કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

કોઈ મહિલાનો ફોટો પાડવો એ ગુનો નથી : હિમાચલ હાઈકોર્ટ

7 months ago
અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

અમદાવાદના સૌથી વ્યસ્ત 6 રેલવે ઓવરબ્રિજનું કરાશે સમારકામ, બ્રિજમાં મોટી ખામી હોવાનો ઇન્સ્પેક્શન રિપોર…

1 month ago
મહેમદાવાદના વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : એસઆઈટી દ્વારા તપાસ | Government land …

મહેમદાવાદના વાંઠવાળી ગામે કરોડોની સરકારી જમીનનું બારોબારીયું : એસઆઈટી દ્વારા તપાસ | Government land …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News