gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની મહિલા એડવાઈઝરને ફોન પર બીભત્સ મેસેજ કરી હેરાન કરનારની સામે ગુનો દાખલ |…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
વડોદરામાં ખાનગી યુનિવર્સિટીની મહિલા એડવાઈઝરને ફોન પર બીભત્સ મેસેજ કરી હેરાન કરનારની સામે ગુનો દાખલ |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેર નજીકની ખાનગી યુનિવર્સિટીમાં એડવાઈઝર તરીકે નોકરી કરતી 26 વર્ષની યુવતીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  મારા મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી મિસ કોલ આવ્યો હતો. ત્યારબાદ તે મને સતત એવા મેસેજ કરતો હતો કે, કોલ મી, રીપ્લાય મી, સાંજના સમયે તેણે મને ફોન કરે કહ્યું કે, મેં આપકો જાનતા હું આપ જહાં જોબ કરતે હો ઔર આપકા નામ ભી મુજે પતા હૈ સતત ફોન કરીને મને હેરાન કરતો હતો. તે મને કહેતો હતો કે આપ મુજે હોટલ મે મિલને આવો મેં આપકો ગિફ્ટ દેના ચાહતા હું ઓર આપકો કિસ કરના ચાહતા હું આપકો લોંગ ડ્રાઈવ પે લે જાઉંગા.

તેવું કહીને રાત્રે 9:00 વાગે તેને મને વાઘોડિયા ચોકડી નજીક મળવા બોલાવી હતી. મેં મારા મિત્રોને વાત કરતા તેઓએ છટકું ગોઠવવાનું આયોજન કર્યું હતું. અમે બધા વાઘોડિયા ચોકડી પહોંચી ગયા હતા. રાત્રે 10:30 વાગે મને ફોન કરનાર વ્યક્તિ આવ્યો હતો પણ મારા મિત્રોને જોઈને તે ત્યાંથી ભાગી ગયો હતો. બે દિવસ પહેલા તેને મને બીજા નંબર પરથી કોલ કરીને કહ્યું કે આપને મિલેંગે મુજે ગિફ્ટ દેના હૈ મેં આપકે ઘર પે ગિફ્ટ કે ચલા જાઉંગા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગણેશ શાળા ટીમાણા ખાતે તબીબી ક્ષેત્રે કારકિર્દી માટે પ્રોત્સાહિત કર્યા
GUJARAT

September 24, 2026
એશિયન ગેમ્સમાં સોફ્ટ ટેનીસમાં મળેલું પદક ભારત માટે ગૌરવની ક્ષણ :- મહેશ કસવાળા અધ્યક્ષ,શકુંતલા જે ખોડ…

September 23, 2026
અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

Next Post
ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત | dhoraji jamkandor…

ધોરાજીના જામકંડોરણામાં છ વર્ષની પુત્રી સાથે પિતાએ નદીમાં ઝંલાવ્યું: બન્નેનાં મોત | dhoraji jamkandor...

રાજકોટ સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબહેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો | ra…

રાજકોટ સિવિલ હૉસ્પિટલ ફરી વિવાદમાં: લોકસાહિત્યકાર મીરાબહેન આહિરને થયો કડવો અનુભવ, ગંભીર આક્ષેપો | ra...

ગુજરાતમાં વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઇંચ | guja…

ગુજરાતમાં વરસાદી માહોલ: છેલ્લા 24 કલાકમાં 145 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડામાં 4.92 ઇંચ | guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

3 weeks ago
અમદાવાદમાં 203 તોલા સોનું અને 45 લાખ રૂપિયા પર ચોરોનો હાથ ફેરો! માણેકબાગમાં ઘરફોડ ચોરી | ahmedabad m…

8 months ago
પહલગામ હુમલા અંગે ચીને પાકિસ્તાનની આ માંગનું કર્યું સમર્થન, તણાવ ઘટાડવા અપીલ

1 year ago
Watch: લોકસભામાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદનો વીડિયો વાયરલ, ભાજપ નેતા ભડક્યાં | bjp slams kirti azad e…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News