gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓનો ફોટો પાડો અને જીતો રૂ. 50 હજાર! ભારતના આ રાજ્યમાં પોલીસની અનોખી ઓફર | cli…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in INDIA
0 0
0
ટ્રાફિક નિયમ ભંગ કરનારાઓનો ફોટો પાડો અને જીતો રૂ. 50 હજાર! ભારતના આ રાજ્યમાં પોલીસની અનોખી ઓફર | cli…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Delhi Traffic Police: દિલ્હીમાં ટ્રાફિક નિયમોના વધતા ઉલ્લંઘનને રોકવા માટે ટ્રાફિક પોલીસે એવો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જેમાં રેડ સિગ્નલ તોડનારા, રોંગ સાઈડ વાહન ચલાવતા અથવા આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓને દિલ્હીના લોકો પાઠ ભણાવવી શકે છે અને 50,000 રૂપિયા સુધીનું ઈનામ જીતી શકે છે. દિલ્હી ટ્રાફિક પોલીસે પહેલી સપ્ટેમ્બર 2024ના રોજ ટ્રાફિક પ્રહરી (Traffic Prahari) એપ ફરીથી લોન્ચ કરી છે, જેમાં લોકો જ ટ્રાફિક નિયમો તોડનારાઓની ફરિયાદ કરી શકે છે.

આ એપ કેવી રીતે કામ કરે છે?

કોઈપણ એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર ગુગલ પ્લે સ્ટોર પરથી Traffic Prahari એપ ડાઉનલોડ કરી શકે છે. ત્યારબાદ જ્યારે પણ કોઈને ટ્રાફિક નિયમો તોડે છે જેમ કે, રેડ સિગ્નલ તોડવું, સાઈડ વાહન ચલાવતા, આડેધડ વાહન અથવા રોડ રેજ અથવા ખતરનાક ડ્રાઈવિંગ કરનારાઓનો ફોટો કે વીડિયો રેકોર્ડ કરીને એપ દ્વારા અપલોડ કરી શકો છો. જોકે, ફોટો કે વીડિયોમાં ટાઈમ અને સ્થાન સ્પષ્ટ દેવાવું જોઈએ.

આ પણ વાંચો: પાકિસ્તાનના ગોળીબારમાં અનાથ થયેલા 22 બાળકોની જવાબદારી લેશે રાહુલ ગાંધી, શિક્ષણનો તમામ ખર્ચ ઉઠાવશે

ફરિયાદ પછી શું થાય છે?

દિલ્હી ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા દરેક રિપોર્ટની તપાસ કરાશે. જો ફરિયાદ સાચી હોવાનું જાણવા મળે છે, તો ટ્રાફિક નિયમ તોડનારને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત દર મહિને સૌથી વધુ માન્ય રિપોર્ટ મોકલનારાને ઈનામ આપવામાં આવશે. પહેલું ઈનામ 50 હજાર, બીજું 25 હજાર, ત્રીજું 15 હજાર અને ચોથું ઈનામ 10 હજાર રૂપિયા આપવામાં આવશે.

ટેકનોલોજી સાથે ટ્રાફિક સુધારા

દિલ્હીમાં ટ્રાફિક સેન્ટીનેલ યોજના 2015માં શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે ટ્રાફિક પ્રહરી એપ ટેકનોલોજી અને લોકોની ભાગીદારીથી ટ્રાફિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે. નોંધનીય છે કે, હવે દિલ્હીના દરેક નાગરિકના હાથમાં એક ડિજિટલ હથિયાર છે, જે રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવી શકે છે અને કેટલાક લોકો માટે તે આવકનો સ્ત્રોત પણ બની ગયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…
INDIA

VIDEO: મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળ…

June 24, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…
INDIA

માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા | Indian Passport…

June 24, 2026
પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…
INDIA

પેપર લીકની ઘટના અટકાવવામાં શિક્ષણ મંત્રી અસમર્થ? જુઓ NEET પરીક્ષામાં ધાંધિયા અંગે શું કહ્યું | Dharm…

June 24, 2026
Next Post
શ્રાવણ માસમાં ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ સુરત પાલિકાએ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા | S…

શ્રાવણ માસમાં ઉપવાસમાં ખવાતા ફરાળી લોટના સેમ્પલ સુરત પાલિકાએ લઈ ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલાયા | S...

‘વધુ પડતા નામ કાપ્યા તો….’, બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ચેતવણી | supreme court wa…

'વધુ પડતા નામ કાપ્યા તો....', બિહાર SIR મામલે સુપ્રીમ કોર્ટની ચૂંટણી પંચને ચેતવણી | supreme court wa...

વડોદરામાં ટીપી પ્લોટો, જમીનો, અકોટા સ્ટેડિયમ નવરાત્રીના આયોજન માટે મેળવી શકશે | Vadodara will be abl…

વડોદરામાં ટીપી પ્લોટો, જમીનો, અકોટા સ્ટેડિયમ નવરાત્રીના આયોજન માટે મેળવી શકશે | Vadodara will be abl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

કાળઝાળ ગરમીમાં રાહતના સમાચાર, આ વર્ષે વહેલું બેસશે ચોમાસું, IMDની તારીખ સાથે આગાહી | India Monsoon 2…

2 months ago
પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

પુત્રીના સર્ટિ.માં પિતાના સ્થાને માતાની અટક લગાવવા હાઇકોર્ટનો આદેશ | High Court orders to replace mo…

11 months ago
આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

આણંદ અને વિદ્યાનગરમાંથી 10 રખડતા પશુઓ પાંજરે પૂરાયા | 10 stray animals from Anand and Vidyanagar wer…

10 months ago
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News