gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં ચાની લારી ચલાવતા દંપતી અને મનપા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ સાથે પણ ઝપાઝપી | Attack on SMC …

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં ચાની લારી ચલાવતા દંપતી અને મનપા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ સાથે પણ ઝપાઝપી | Attack on SMC …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: સુરત પાલિકા વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. પાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા વિસ્તારમાં સરકારી જગ્યા પર ન્યુસન્સ રૂપ બનેલા દબાણ હટાવવા માટે પાલિકાની ટીમ ગઈ હતી. ત્યારે માથાભારે તત્ત્વોએ પાલિકાની ટીમને ઘેરી લીધી હતી. પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને પાલિકા અને દબાણ કરનારા વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, સ્થિતિ વણસે તે પહેલાં પોલીસ બોલાવી લીધી હતી અને પોલીસ બંદોબસ્તના કારણે માંડ દબાણ દૂર કરવામાં આવ્યા હતા. 

સુરત પાલિકાના ઉધના ઝોનમાં પાંડેસરા ડી માર્ટ ખાતે સરકારી જમીન આવી છે અને કેટલાક માથાભારે તત્ત્વોએ આ સરકારી જગ્યામાં લારી ગલ્લાના દબાણ કરી દીધા હતા અને આસપાસના લોકો તથા વાહન ચાલકો માટે આ દબાણ ન્યુસન્સ રૂપ બની ગયા હતા. આ દબાણ અંગેની અનેક ફરિયાદ બાદ પાલિકા તંત્ર દ્વારા આજે દબાણ દુર કરવા માટેની કામગીરી હાથ ધરી હતી. પાલિકાની ટીમ સ્થળ પર પહોંચી ત્યારે માથા ભારે દબાણ કરનારાઓ ભેગા થઈ ગયા હતા અને પાલિકાની કામગીરીનો વિરોધ કર્યો હતો. પાલિકાની ટીમ દબાણ દુર કરવાની કામગીરી શરૂ કરે તે પહેલાં મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને પાલિકાની ટીમને ઘેરી લીધી હતી. 

સુરતમાં ચાની લારી ચલાવતા દંપતી અને મનપા કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ, પોલીસ સાથે પણ ઝપાઝપી 2 - image

માથાભારે દબાણ કરનારાઓએ પાલિકાની ટીમને ધક્કે ચઢાવી હતી. જોકે આવા વિરોધ છતાં પાલિકાની ટીમે લારી ઉચકવાની શરૂઆત કરી હતી. ત્યારે મહિલાઓ સહિત કેટલાક પુરુષોએ પાલિકાની ટીમ સાથે ધક્કામુક્કી કરી મારામારી શરૂ કરી દીધી હતી. જાહેર રસ્તા પર પાલિકાની ટીમ સાથે દબાણ કરનારાઓની છૂટાહાથની મારામારી જોવા મળી હતી. સ્થિતિ વણસે તે પહેલાં પોલીસને જાણ કરતા પોલીસ  ઘટના સ્થળે આવી હતી અને મામલો ઠાળે પાડ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો | Bihar CM Samrat Choud…
GUJARAT

બિહારના નવા મુખ્યમંત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર આરોપી સાણંદથી ઝડપાયો | Bihar CM Samrat Choud…

April 17, 2026
સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર | A contractor with a license from Su…
GUJARAT

સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર | A contractor with a license from Su…

April 17, 2026
રસ્તા વચ્ચે કૂતરું આવી જતા છકડો પલટી ખાઈ ગયો : એકનું મોત | man died after her rickshaw overturns due…
GUJARAT

રસ્તા વચ્ચે કૂતરું આવી જતા છકડો પલટી ખાઈ ગયો : એકનું મોત | man died after her rickshaw overturns due…

April 17, 2026
Next Post
બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b…

બિહાર મતદાન યાદી મામલે ચૂંટણી પંચને ખુદ સુપ્રીમ કોર્ટની ચીમકી, જાણો સમગ્ર મામલો | supreme court in b...

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ઇફ્કોએ NPK ખાતરના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો નવી કિંમત | iffc…

ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, ઇફ્કોએ NPK ખાતરના ભાવમાં કર્યો તોતિંગ વધારો, જાણો નવી કિંમત | iffc...

આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a…

આ ત્રણ આતંકીએ જ પહલગામમાં હુમલો કર્યો હતો એવું કેવી રીતે કન્ફર્મ થયું, જાણો સરકારનો સંસદમાં જવાબ | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …

વડોદરામાં કલાલી બ્રિજ પર ડમ્પરની અડફેટે મોપેડ સવાર સિનિયર સિટીઝનનું મોત | Senior citizen dies after …

1 year ago
નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા | Five gates closed due to decrease in water i…

નર્મદા ડેમમાં પાણીની આવક ઘટતા પાંચ ગેટ બંધ કરી દેવાયા | Five gates closed due to decrease in water i…

8 months ago
ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી | Delhi Court Accepts Poli…

ભાજપ નેતા બૃજભૂષણ શરણ સિંહને મોટી રાહત: પોક્સો કેસ બંધ, કોર્ટે આપી મંજૂરી | Delhi Court Accepts Poli…

11 months ago
ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

ઝુબીનના પાર્થિવ દેહના દર્શને એક લાખથી વધુ ચાહકો ઉમટયા

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News