gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નશાખોર પતિએ પત્નીને સવા 2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશ બાદ પોલીસ દોડતી થઈ | drug addict husband se…

G METRO NEWS by G METRO NEWS
July 29, 2025
in INDIA
0 0
0
નશાખોર પતિએ પત્નીને સવા 2 લાખમાં વેચી દીધી, કોર્ટના આદેશ બાદ પોલીસ દોડતી થઈ | drug addict husband se…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Drug addict husband, UP: યુપીના જૌનપુરથી એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીને ડ્રગ્સ માટે 2 લાખ 20 હજાર રૂપિયામાં વેચી દીધી. પીડિતાના ભાઈએ કરેલી ફરિયાદ પર પોલીસે આ ઘટનાને અવગણના કરી હતી. પરંતુ કોર્ટે આ મામલે નોંધ લીધી અને આરોપીઓ સામે કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો.

આ પણ વાંચો: ઇન્ટરનેશનલ ટાઈગર ડે : દુનિયામાં આશરે 3,890થી 4000 વાઘ છે : ભારતમાં 3,682 (75 ટકા) વાઘ વસે છે

રાજેશ ડ્રગ્સનો વ્યસની છે તેમજ અન્ય મહિલા સાથે પણ સંબંધો

આ કિસ્સો મહારાજગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અમિત કુમાર પાંડેએ આ અંગે માહિતી આપતા મંગળવારે જણાવ્યું હતું કે, અનુસૂચિત જાતિની 34 વર્ષીય શોભાવતીએ અરજી આપીને કહ્યું કે, તેના લગ્ન લગભગ 15 વર્ષ પહેલા સિંગરામઉ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાનપુરના રહેવાસી રાજેશ સાથે થયા હતા. તેના 2 પુત્ર અને 2 પુત્રીઓ છે. રાજેશ ડ્રગ્સનો વ્યસની છે તેમજ અન્ય બીજી મહિલા સાથે પણ સંબંધો ધરાવે છે.

દોઢ વર્ષ પહેલા ડ્રગ્સ માટે 2.20 લાખ રૂ.માં પત્નીને વેચી દીધી

પીડિતાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોપીએ તેને લગભગ દોઢ વર્ષ પહેલા ડ્રગ્સ માટે વેચી દીધી હતી. 4 ફેબ્રુઆરીએ તે ખરીદદારોના ચુંગાલમાંથી ભાગી આવી હતી. આરોપ છે કે આશરે દોઢ વર્ષ પહેલા રેશનકાર્ડ બનાવવાના બહાને તેનો પતિ રાજેશ તેને બાદલપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અશોક કુમાર પાસે લઈ ગયો અને પછી ત્યા તેને 2.20 લાખ રૂપિયામાં વેચી દીધી હતી. વિરોધ કરતા અશોક કુમાર અને તેના સાથીઓએ તેને મારી નાખવાની ધમકી આપી અને પીડિતાને ત્યાં બંધક બનાવી રાખી હતી. 

કોર્ટના આદેશ બાદ પોલીસે કેસ દાખલ કર્યો 

થોડા સમય બાદ શોભાવતીનો ભાઈ ગુડ્ડુ એક દિવસ તેના સાસરિયાના ઘરે પહોંચ્યો અને પીડિતાના પતિ રાજેશે તેને કહ્યું કે તેની બહેન બાળકો સાથે ભાગી ગઈ છે. ગુડ્ડુએ આ વાત માની નહીં અને શંકા જતા તે પોલીસ સ્ટેશન ગયો, પરંતુ પોલીસ સ્ટેશનમાં તેની અરજી સાંભળવામાં ન આવી. જ્યારે મામલો જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ શિલ્પીની કોર્ટમાં પહોંચ્યો ત્યારે ન્યાયાધીશે તાત્કાલિક અસરથી પીડિતાના પતિ રાજેશ ખરીદનાર અશોક કારકુન હરિજન અને એક અજાણ્યા વ્યક્તિ સામે વેચાણ, હુમલો, ઈજા પહોંચાડવી, કાવતરું ઘડવું, ધમકી આપવી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. 

આ પણ વાંચો: ડિમ્પલ યાદવ પર ટિપ્પણી કરનારા મૌલાના સાઝિદ રશીદીની નોઈડાના TV સ્ટૂડિયોમાં મારપીટ

આ અંગે એએસપી રૂરલ આતિશ સિંહે જણાવ્યું કે, આ મામલે તપાસ ચાલી રહી છે. ગુનેગારોને કડક સજા આપવાની સાથે આ કેસમાં દોષિત ઠરેલા કોઈપણ પોલીસ કર્મચારીને પણ બક્ષવામાં નહી આવે અને તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે | drunk and drive …

રાજકોટ બાદ અમદાવાદમાં નશાખોર કાલચાલકે સર્જ્યો અકસ્માત, એક્ટિવા ચાલકને લીધો અડફેટે | drunk and drive ...

ઇન્ટરનેશનલ ટાઈગર ડે : દુનિયામાં આશરે 3,890થી 4000 વાઘ છે : ભારતમાં 3,682 (75 ટકા) વાઘ વસે છે | Inter…

ઇન્ટરનેશનલ ટાઈગર ડે : દુનિયામાં આશરે 3,890થી 4000 વાઘ છે : ભારતમાં 3,682 (75 ટકા) વાઘ વસે છે | Inter...

ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l…

ગિરમાં સિંહની જુગલ જોડીની વિદાય, વીરુ બાદ જયનું પણ અવસાન | Gir : A month after Veeru Jay of iconic l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પોલીસથી બચવા પાણીના જગમાં દારૂની હેરાફેરી છતાં પકડાઈ ગયો | Man caught smuggling liquor in …

વડોદરામાં પોલીસથી બચવા પાણીના જગમાં દારૂની હેરાફેરી છતાં પકડાઈ ગયો | Man caught smuggling liquor in …

1 year ago
લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

લિફ્ટમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા વૃદ્ધા નીચે પટકાતા મોત | Elderly woman falls to death while tryi…

8 months ago
‘ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા’, સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ | Ladakh V…

‘ભૂખ હડતાળના નામે અસામાજિક તત્ત્વોને ભેગા કરાયા’, સોનમ વાંગચુક પર લદાખના DGPનો ગંભીર આરોપ | Ladakh V…

8 months ago
ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, એકનું મોત, 15 ઈજાગ્રસ્ત | Major Accident on Bhavnagar …

ભાવનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, એકનું મોત, 15 ઈજાગ્રસ્ત | Major Accident on Bhavnagar …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News