gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

અંતરિક્ષમાં આજે ભારત રચશે ઈતિહાસ, NASA-ISRO મિશન કરશે લોન્ચ, પૃથ્વી પર રાખશે નજર! | india nasa joint…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
અંતરિક્ષમાં આજે ભારત રચશે ઈતિહાસ, NASA-ISRO મિશન કરશે લોન્ચ, પૃથ્વી પર રાખશે નજર! | india nasa joint…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NASA-ISRO Joint Mission: પૃથ્વી પર નજર રાખનારા સેટેલાઇટ નાસા-ઇસરો સિંથેટિક અપર્ચર રડાર (નિસાર) બુધવારે (30 જુલાઈ) લૉન્ચ કરવામાં આવશે. ઇસરોનું GSLV-F16 રોકેટ બુધવારે સાંજે 5:40 વાગ્યે નિસાર સાથે શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી ઉડાન ભરશે અને સેટેલાઇટને સૂર્ય-સમકાલિકન ધ્રુવીય કક્ષામાં સ્થાપિત કરશે.

લૉન્ચિંગની ઉલટી ગણતરી શરૂ

આ મહત્ત્વકાંક્ષી મિશન માટે 27:30 કલાકની ઉલટી ગણતરી મંગળવારે બપોરે 2:10 વાગ્યે શરૂ થઈ. ઈન્ટરનેટ મીડિયા પર જાહેર અપડેટમાં ઇસરોએ કહ્યું કે, GSLV-F16, નિસાર કક્ષામાં લઈ જવા માટે તૈયાર છે. અંતિમ તૈયારી ચાલી રહી છે. લૉન્ચિંગની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે. 

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન

આ મિશન સતીશ ધવન સ્પેસ સેન્ટરથી 102મું લૉન્ચિંગ હશે

GSLV-F16 ભારતના જીઓસિંક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલની 18મી ઉડાન છે. આ મિશન સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી 102મું લૉન્ચિંગ હશે. આ સૂર્ય-સમકાલિન ધ્રુવીય કક્ષામાં જતા 

GSLV રોકેટનું પહેલું મિશન પણ છે. 

જોકે ISRO એ ભૂતકાળમાં પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહો લૉન્ચ કર્યા છે, જેમાં રિસોર્સસેટ અને રીસેટનો સમાવેશ થાય છે. જોકે, આ ઉપગ્રહોથી એકત્રિત ડેટા ભારતીય વિસ્તાર સુધી જ સીમિત હતું. 2392 કિ.ગ્રા વજનવાળું નિસાર ધરતી પર નજર રાખનારૂં સેટેલાઇટ છે. 

આ પણ વાંચોઃ અગ્રણી અર્થશાસ્ત્રી અને પદ્મશ્રી મેઘનાદ દેસાઈનું 85 વર્ષની વયે લંડનમાં નિધન

આખી ધરતી પર નજર રાખશે નિસાર

ઇસરો અને નાસા મળીને પહેલીવાર એવું સેટેલાઇટ લૉન્ચ કરી રહ્યું છે, જે આખી ધરતી પર નજર રાખશે. નિસાર પ્રત્યેક 12 દિવસો પર આખીય પૃથ્વીની ભૂમિ તેમજ બર્ફીલી સપાટીને સ્કેન કરશે. આ એક સેન્ટીમીટર સ્તર સુધીની સટીક ફોટો ક્લિક કરવા તેમજ તેને પ્રસારિત કરવામાં સક્ષમ છે. 

ઇસરો દ્વારા વિકસિત એસ-બેન્ડ રડાર લગાવાયું

આમાં નાસા તરફથી તૈયાર એલ-બેન્ડ અને ઇસરો દ્વારા વિકસિત એસ-બેન્ડ રડાર લગાવવામાં આવ્યું છે. જેણે વિશ્વમાં સૌથી ઉન્નત માનવામાં આવી રહ્યું છે. આ ટેક્નિકલ પ્રાકૃતિક આફત જેમ કે, ભૂકંપ, ત્સુનામી, જ્વાળામુખી વિસ્ફોટ, ભૂસ્ખલન તેમજ પૂરની રિયલ-ટાઇમ મોનિટરિંગમાં મદદ કરશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન | encounter in …

જમ્મુ-કાશ્મીરના પૂંછમાં એન્કાઉન્ટરમાં બે આતંકીઓ ઠાર, LoC નજીકના જંગલોમાં સર્ચ ઓપરેશન | encounter in ...

જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય…

જામનગરનું કાશી વિશ્વનાથ મહાદેવ, જ્યાં ચારેય દિશાથી કરી શકાય છે શિવજીના દર્શન, 108 દીવાની મહાઆરતી થાય...

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા | V…

સમારકામના 6 મહિના પણ નથી થયા ત્યાં ફરી બંધ કરાશે વિશાલાનો શાસ્ત્રી બ્રિજ! સમારકામ થશે તેવી ચર્ચા | V…

1 year ago
VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 32 દરવાજા ખોલાયા | 32 gates of Narmada dam o…

VIDEO: રંગબેરંગી લાઇટિંગ દ્વારા નર્મદાના વધામણાં, ડેમના 32 દરવાજા ખોલાયા | 32 gates of Narmada dam o…

11 months ago
ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D…

ઝારખંડમાં ગંભીર અકસ્માત, જાનૈયાઓ ભરેલી બસ પલટી, પાંચના મોત, અનેકને ઈજા | Jharkhand Bus Accident: 5 D…

7 months ago
ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

ખેડામાં અકસ્માતના 3 બનાવમાં 1 વ્યક્તિનું મોત, 5 ને ઈજા

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News