gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
સાબરમતી નદીમાં પાણી છોડાતા ધોળકા અને દસ્ક્રોઇ તાલુકાના કાંઠાના 26 ગામોમાં એલર્ટ | Alert in 26 villag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ધરોઈ
ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા ૮૦ ટકા ભરાયો

ધરોઈ
ડેમ ૮૦ ટકા ભરાતા પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું
,  માલધારીઓ
અને ગ્રામજનોેને નદી તરફ ન જવા સૂચના

ધોળકા
–  ગાંધીનગર શહેર અને અમદાવાદ જિલ્લામાંથી
પસાર થતી સાબરમતી નદી હવે બે કાંઠે વહેતી થઇ છે ગઇ છે અને ઉપરવાસથી વધુ પાંચ હજાર
ક્યુસેક  પાણી છોડવામાં આવતા વહિવટી તંત્ર
એલર્ટ મોડમાં આવી ગયું છે એટલું જ ધોળકા અને દસ્ક્રોઇ ચાલુકાના ૨૬ જટેલા
ગ્રામજનોને સતર્ક કરવા માટે પણ સુચના આપી દેવામાં આવી છે. જ્યારે તલાટીઓને એલર્ટ
રહેવા આદેશ અપાયો છે.

ગુજરાતમાં
ફરી વરસાદી માહોલ જામ્યો છે. અરબસાગરમાં કરંટ આવ્યો છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ
બની છે. ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૫ તાલુકામાં વરસાદ નોંધાયો છે. ભારે
વરસાદને પગલે મહેસાણા જિલ્લામાં આવેલા ધરોઈ ડેમમાં ઉપરવાસના પાણીની આવક વધતા ૮૦
ટકા જેટલો ભરાઇ ગયો છે. જેના પગલે તા. ૨૭મી જુલાઇના રોજ સાબરમતી નદીમાં અંદાજે
ચારથી પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું.

સાબરમતી
નદીમાં પાણી છોડાતા દસકોઈ અને ધોળકા તાલુકાના નદી કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે.
જેમાં દસકોઈ તાલુકાના ભાત
,
કાસીન્દ્રા, પાલડી કાકજ, નવાપુરા, મોટા છાપરા, મીરોલી,
ટીંબા જ્યારે ધોળકાના સરોડા, ચંડીસર કોદાળીયાપુરા,
ધુળજીપુરા આંબલીયારા, સાથળ, સહીજ રામપુર, વૌઠા, અંધારી,
વીરપુર, ગીરદ, વિરડી,
ઈંગોલી, પીસાવાડા વટામણ, રામપુરા, આનંદપુરા લોલીયા, ઉતેળીયા,
સમાણી, ભોળાદ નાનીબોરુ અને મોટીબોરુ જેવા ગામોને
એલર્ટ કરાયા છે.

સાબરમતી
નદી કિનારે આવતા તંત્ર દ્વારા માલધારીઓ અને ગ્રામજનોને નદી કાંઠા નજીક નહીં સુચના આપવામાં
આવી છે. તેમજ આ તમામ ગામોના તલાટી મંત્રની પણ એલર્ટ રહેવા આદેશ કરાયો છે. સાબરમતી નદીમાં
ચારથી પાંચ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે જેના કારણે ગામડાઓમાં
કોઈ મુશ્કેલી થઈ શકે તેમ નથી પરંતુ જો એક લાખ જેટલું કે તેથી વધુ ક્યુશેક પાણી છોડવામાં
આવે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…
GUJARAT

જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

June 24, 2026
‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …
GUJARAT

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

June 24, 2026
Next Post
સોલડી ટોલ નાકા પાસે 2 બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત | Dhrangadhra driver dies after two bikes …

સોલડી ટોલ નાકા પાસે 2 બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત | Dhrangadhra driver dies after two bikes ...

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned ...

ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra…

ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…

ઇસનપુરમાં કાર ચાલકની ટક્કરથી શ્રમજીવી યુવકનું કરુણ મોત | Emon sarafo mi angang a malo mwirin an a to…

8 months ago
અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ | Ahmedabad Spends ₹2 Crore Dail…

અમદાવાદના 75 લાખ શહેરીજનોને પાણી વિતરણનો દરરોજનો ખર્ચ રૂપિયા 2 કરોડ | Ahmedabad Spends ₹2 Crore Dail…

6 months ago
કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire…

કચ્છ-મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો, 26 ઓક્ટોબરથી સીધી વિમાન સેવા શરૂ થશે | bhuj mumbai new dire…

9 months ago
VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor…

VIDEO: 5 સેકન્ડમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, દીવાલોમાં તિરાડો દેખાતા લોકો બહાર દોડી ગયા હતા | 5 stor…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News