gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સોલડી ટોલ નાકા પાસે 2 બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત | Dhrangadhra driver dies after two bikes …

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
સોલડી ટોલ નાકા પાસે 2 બાઈક અથડતા ધ્રાંગધ્રાના ચાલકનું મોત | Dhrangadhra driver dies after two bikes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલીસે ફરિયાદની તજવીજ હાથ ધરી

અકસ્માતમાં અન્ય બાઈક ચાલકને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

સુરેન્દ્રનગર –  ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર સોલડી ટોલ પ્લાઝા પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઈકચાલકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા.

ધ્રાંગધ્રા-કચ્છ હાઈવે પર સોમવારે મોડી રાત્રે ચુલી અને સોલડી ટોલ પ્લાઝા વચ્ચે પુરઝડપે આવી રહેલા બે બાઈકો સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે  મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બાઈકચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ૧૦૮ મારફતે હોસ્પીટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક બાઈક બાઇક ચાલક ધ્રાંગધ્રા ખાતે રહેતા અશોકભાઈ પરમાર (ઉ.વ.૫૦) હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે ફરિયાદની તજવીજ હાથધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પદ્મધારા સ્ટ્રક્ચર પ્રા.લિ.માં ઇલેક્ટ્રિક લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી | Short Circuit Triggers Su…
GUJARAT

June 24, 2026
સુરત પાલિકાની ડીકેએમ હોસ્પિટલ પાસે 15 દિવસથી ઉકરડો યથાવત, સ્થાનિકોમાં રોગચાળાની ભીતિ | Garbage Pile …

અમદાવાદ: સાબરમતી નદી પરનો 53 વર્ષ જૂનો સુભાષબ્રિજ તોડીને નવો બનાવાશે, AMC કમિશનરની જાહેરાત | Ahmedab…

Next Post
સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned …

સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલ પરના 3 પુલ ઉપર વાહનોની અવર-જવર પર પ્રતિબંધ | Vehicular movement banned ...

ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra…

ભારતના આ રાજ્યમાં 14 મુસ્લિમ જાતિને અનામત આપવાની તૈયારી, 3 લાખ પરિવારને થશે ફાયદો | telangana to gra...

ઓપરેશન મહાદેવ બાદ સેનાનું ‘ઓપરેશન શિવશક્તિ’, બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ | Operation Shiv Shakti”…

ઓપરેશન મહાદેવ બાદ સેનાનું 'ઓપરેશન શિવશક્તિ', બે આતંકી ઠાર, સર્ચ અભિયાન ચાલુ | Operation Shiv Shakti"...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાંથી દારૂની ખાલી બોટલો મળી, 24 કલાક સિક્યોરિટી છતાં મહેફિલ! | Gujarat Uni…

5 months ago
દેસાઈશેરીમાં જ્વેલર્સની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો,3 શખ્સ ઝડપાયા | Theft at a jeweler’s shop i…

2 months ago
ગારિયાધાર નગરપાલિકાના 6.62 કરોડના પુરાંતવાળા બજેટને મંજૂરી | Gariyadhar Municipality surplus budget …

1 year ago
સેપ્ટિક ટેન્કની સફાઈ વખતે ઝેરી ગેસની અસરથી સાળા-બનેવીનાં મોત | Brother in law dies due to toxic gas …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News