gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું | madhya prades…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું | madhya prades…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MP Judge Aditi Kumar Sharma Resigns: મધ્યપ્રદેશના શહડોલ જિલ્લામાં ફરજ બજાવતા જુનિયર ડિવીઝન સિવિલ જજ અદિતિ કુમાર શર્માએ 28 જુલાઈના રોજ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે એક સીનીયર જજ પર માનસિક સતામણી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો હતો. તાજેતરમાં, તે સીનીયર જજને મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા.

શું છે સમગ્ર મામલો?

અદિતિ કુમાર શર્માએ જણાવ્યું કે, ‘મે વારંવાર ફરિયાદ નોંધાવી હોવા છતાં મારી વાત સાંભળવામાં આવી નથી કે કોઈ તપાસ કરવામાં આવી નથી.’ અદિતિ કુમાર શર્માએ પોતાના રાજીનામામાં લખ્યું છે કે, ‘આ નિર્ણય મારા વ્યક્તિગત દુઃખને કારણે નથી, પરંતુ ન્યાયિક પ્રણાલીની નિષ્ફળતા સામેનો એક વિરોધ છે. આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે મધ્યપ્રદેશમાં એક મહિલા જજ હતી જે ન્યાય માટે સમર્પિત હતી, પરંતુ સંસ્થાએ તેને સાથ ન આપ્યો.’

અદિતિ કુમાર શર્માએ દાવો કર્યો કે, ‘મારી પાસે આરોપી જજ વિરુદ્ધ પુરાવા પણ હતા, છતાં કોઈ તપાસ થઈ નહીં, કોઈ નોટિસ મળી નહીં, કોઈ સુનાવણી થઈ નહીં. તેમને હવે ‘ન્યાયાધીશ’ કહેવામાં આવે છે, જે પોતે ‘ન્યાય’ શબ્દનું અપમાન છે.’

અગાઉ અદિતિને બરતરફ કરાયા હતા

નોંધનીય છે કે, અદિતિ કુમાર શર્મા તે છ મહિલા ન્યાયિક અધિકારીઓમાં સામેલ હતા જેમને જૂન 2023માં અસંતોષકારક પ્રદર્શન માટે નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે દખલગીરી કરીને તેમને ફરીથી બહાલ કર્યા હતા અને તેમણે માર્ચ 2024થી શહડોલમાં ફરીથી કામ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો: Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે ‘સંમતિ વય’ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક્કી થઈ

ભારતના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટને કોલેજિયમ પર પત્ર લખ્યો હતો

જુલાઈ 2025માં, જજ અદિતિ કુમાર શર્માએ ભારતના રાષ્ટ્રપતિ અને સુપ્રીમ કોર્ટને કોલેજિયમ પર પત્ર લખ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગંભીર આરોપોવાળા અધિકારીને કોઈ તપાસ વિના બઢતી આપવાથી ન્યાયપાલિકાની જવાબદેહી અને સંવેદનશીલતા પર સવાલ ઉભા થાય છે. અન્ય બે ન્યાયિક અધિકારીઓએ પણ તે જ અધિકારી સામે ફરિયાદો નોંધાવી હતી. જોકે, બઢતીને મંજૂરી આપવામાં આવે તે પહેલાં, સંબંધિત અધિકારીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.

અદિતિ કુમાર શર્માએ જણાવ્યું છે કે, ‘સિસ્ટમે કાર્યવાહી કરવાને બદલે તે અધિકારીને બઢતી આપી છે. આ ઘટના ન્યાયિક પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદેહીના અભાવ પર ગંભીર સવાલો ઉભા કરે છે.’

દુષ્કર્મના આરોપી અધિકારીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી, વિરોધમાં મહિલા જજનું રાજીનામું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …
INDIA

Explainer: શિક્ષિત થયા પણ ‘સંસ્કારી’ નહીં, જાણો ભારતીયોમાં સિવિક સેન્સના અભાવના કારણો શું હોઈ શકે | …

May 10, 2026
બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …
INDIA

બંગાળમાં જીત બાદ દેશના બીજા બે રાજ્યમાં પણ સત્તા હાંસલ કરવા ભાજપની તડામાર તૈયારી | bjp now sets its …

May 10, 2026
Next Post
જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash...

Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે ‘સંમતિ વય’ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક…

Explainer: ભારતમાં શારીરિક સંબંધ બાંધવા માટે 'સંમતિ વય'ની ઐતિહાસિક સફર, જાણો કઈ રીતે 18 વર્ષની વય નક...

સાબરકાંઠામાં રૂ. 30 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો, ACBએ છટકું ગોઠવી દબોચ્યો | sabarkantha de…

સાબરકાંઠામાં રૂ. 30 હજારની લાંચ લેતા નાયબ મામલતદાર ઝડપાયો, ACBએ છટકું ગોઠવી દબોચ્યો | sabarkantha de...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

SC-ST સભ્યનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય, કલકત્તા હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Calcutta HC Landm…

3 months ago
વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents…

વડોદરાના દંતેશ્વરમાં દર્શનમ એન્ટીકાના રહીશો દ્વારા બેનરો લગાવી ખુલ્લી કાંસનો વિરોધ કરાયો | Residents…

1 year ago
હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …

હાથ કામ નથી કરતા છતાં રાઈટર ન માગી પગેથી લખીને પરીક્ષા આપશે, અમદાવાદના ધો.10ના વિદ્યાર્થીની મક્કમતા …

2 months ago
CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી | cbse schools to set up advanc…

CBSEનો નવો પ્લાન! હવે શાળામાં જ NEET, IIT જેવી પરીક્ષાઓની થશે તૈયારી | cbse schools to set up advanc…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News