gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in INDIA
0 0
0
રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન વિપક્ષનો હોબાળો અને વોકઆઉટ, અમિત શાહે આપ્યો જવાબ | parlia…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ ચૂકી છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં જવાબ પણ આપ્યો હતો. આજે રાજ્યસભામાં આ વિષય પર ચર્ચાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં જવાબ આપ્યો છે.

રાજ્યસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ જ્યારે પોતાનું ભાષણ આપવા માટે ઉભા થયા ત્યારે વિપક્ષે હોબાળો કરવાનું શરૂ કરી દીધું. આ દરમિયાન ઉપસભાપતિએ તમામને શાંત કર્યા અને પોતાની સીટ પર બેસી જવા કહ્યું. ત્યારે ગૃહમંત્રી અમિત શાહને અનેક વખત પોતાનું ભાષણ રોકવું પડ્યું. વિપક્ષ દ્વારા સતત વડાપ્રધાન મોદીને ગૃહમાં બોલાવવાની માગ કરાઈ, જેના પર અમિત શાહે કહ્યું કે, વડાપ્રધાન પોતાની ઓફિસમાં છે. મારાથી પતી જાય છે તો શા માટે વડાપ્રધાનને બોલાવવા…વધુ તકલીફ થશે.

આ પણ વાંચો: ‘લશ્કર-એ-તૈયબાની મદદ વિના પહલગામ હુમલો સંભવ નહોતો..’ UNSC રિપોર્ટમાં પાક.ના જૂઠ્ઠાણાની પોલ ખુલી

વડાપ્રધાન મોદી ગૃહમાં આવીને જવાબ આપે: ખડગે

રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, વિપક્ષની માગ હતી કે વડાપ્રધાન ગૃહમાં આવીને જવાબ આપે. જો વડાપ્રધાન સંસદ પરિસરમાં હાજર હોવા છતા ગૃહમાં નથી આવતા તો આ ગૃહનું અપમાન છે.

વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાંથી કર્યું વોકઆઉટ

ઓપરેશન સિંદૂર પર વડાપ્રધાન મોદીના જવાબની માગને લઈને વિપક્ષી સાંસદોએ રાજ્યસભાથી વોકઆઉટ કર્યું છે.

આ પણ વાંચો: ‘પાકિસ્તાન સાથે મિત્રતા નહોતી તો આવો સિંધુ કરાર કેમ કર્યો…?’, જયશંકરનો વિપક્ષને સવાલ

અમિત શાહે આપ્યો જવાબ

આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી વધુ પડતા મુદ્દાઓ પર મલ્લિકાર્જુન ખડગેને બોલવા નથી દેતી અને તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે. બીએસીની બેઠકમાં એ નક્કી હતું કે બંને ગૃહોમાં 16-16 કલાક ચર્ચા કરાશે. પરંતુ જવાબ કોણ આપશે એ સરકાર અને વડાપ્રધાન નક્કી કરશે.

કાલે આતંકવાદીઓને શા માટે ન મારવા જોઈતા હતા? 

રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, ‘કાલે તમે (કોંગ્રેસ) પૂછી રહ્યા હતા કે તે (પહલગામના આતંકવાદી) આજે જ શા મારે મારવામાં આવ્યા? તેમને કાલે શા માટે ન મારવા જોઈતા હતા? કારણ કે રાહુલ ગાંધીને પોતાનું ભાષણ આપવું હતું? એવું ન ચાલે. આખો દેશ જોઈ રહ્યો છે કે પ્રાથમિકતા રાષ્ટ્રીય સુરક્ષા અને આતંકવાદનો ખાતમો નહીં, પરંતુ રાજનીતિ, વોટ બેંક અને તૃષ્ટિકરણની રાજનીતિ છે… આજે ગૃહમાં ઉભા થઈને હું વાયદો આપું છું કે જમ્મુ કાશ્મીર આતંકવાદ મુક્ત થશે. આ નરેન્દ્ર મોદી સરકારનો સંકલ્પ છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …
INDIA

કેન્દ્રીય કેબિનેટમાં ગુજરાતના આ હાઇવે અંગે મોટો નિર્ણય, શહેરો માટે રૂ. 1 લાખ કરોડની જાહેરાત | union …

February 14, 2026
ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…
INDIA

ઈન્દોરમાં MBA ભણતી વિદ્યાર્થિનીની હત્યા, નગ્ન હાલતમાં લાશ મળી, ફરાર આરોપી મુંબઈથી પકડાયો | indore cl…

February 14, 2026
બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…
INDIA

બહેનનાં લગ્નમાંથી પરત ફરતા 5 મિત્રોને કાળ ભરખી ગયો, આખું ગામ હિબકે ચડ્યું | gohana accident 5 youths…

February 14, 2026
Next Post
પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’ | UNSC R…

પાકિસ્તાનની પોલ ખુલી, UNSCએ કહ્યું- ‘લશ્કર-એ-તોઈબાના સમર્થન વગર પહલગામમાં હુમલો કરવો અશક્ય’ | UNSC R...

‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન

‘બિહારમાં 80,000 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું’ તેજસ્વી યાદવે નીતીશ સરકાર પર સાધ્યું નિશાન

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બનશે હાઈડ્રો પ્રોજેક્ટ, કેન્દ્ર સરકારે શરૂ કરી ટેન્ડર પ્રક્રિયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa…

સુરતના પુણા રોડ પર બોમ્બે માર્કેટ પાસે ઉભરાતી ગટર સ્થાનિકો-વાહન ચાલકો માટે આફતરૂપ | Overflowing sewa…

10 months ago
Explainer: ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ 4,500 કિ.મી. દૂર દિલ્હી પહોંચી! રાજધાનીનું વાયુ પ્રદૂષણ વધી …

Explainer: ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ 4,500 કિ.મી. દૂર દિલ્હી પહોંચી! રાજધાનીનું વાયુ પ્રદૂષણ વધી …

3 months ago
કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ | Continuous tremors in Kutch: Earth tre…

કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ | Continuous tremors in Kutch: Earth tre…

6 months ago
વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

વડોદરા કોર્પોરેશનની સભામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી અમલ કરાવવા મામલે પૂર્વ મેયર અને પૂર્વ વિપક્ષી નેતા …

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News