gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

સિક્કિમમાં રામોમ તિસ્તા પુલ નજીક ભૂસ્ખલન, અનેક ગામ સંપર્કવિહોણા, સ્થાનિકોમાં ભયનો માહોલ | massive la…

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in INDIA
0 0
0
સિક્કિમમાં રામોમ તિસ્તા પુલ નજીક ભૂસ્ખલન, અનેક ગામ સંપર્કવિહોણા, સ્થાનિકોમાં ભયનો માહોલ | massive la…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sikkim Landslide: સિક્કિમમાં છેલ્લાં થોડા સમયથી સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે. વરસાદના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થઈ રહ્યા છે, જેનાથી રસ્તા અને પુલની સ્થિતિ પણ કફોડી બની રહી છે. થોડા સમય પહેલાં જ ઉત્તર સિક્કિમની ઉપર ઢોંગુમાં રામોમ તિસ્તા પુલ પાસે ભૂસ્ખલન થયું હતું, જેનાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે, સારા સમાચાર એ છે કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઇ નથી અને લોકો સુરક્ષિત છે. જોકે, આ ભૂસ્ખલને રામોમ તિસ્તા પુલને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. આ પુલ ઢોંગુના લોકોનો બહારની દુનિયા સાથેનો એકમાત્ર સંપર્ક હતો. તેથી, હવે ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. 

શું હતી ઘટના? 

સિક્કિમમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાઓએ ભૂસ્ખલન જોવા મળ્યું હતું. ઉત્તર સિક્કિમની ઉપર ઢોંગુમાં રામોમ તિસ્તા પુલ પાસે એક ભૂસ્ખલન થયું હતું. જેના કારણે પુલને નુકસાન થયું અને ઢોંગુ ગામનો પહાડની નીચેના લોકો સાથેનો એકમાત્ર સંપર્ક તૂટી ગયો છે. પુલને થયેલા નુકસાનના કારણે લોકોમાં ભારે ભયનો માહોલ છે. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી અને તમામ લોકો સુરક્ષિત છે. 

આ પણ વાંચોઃ માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર

ભારે વરસાદના કારણે તિસ્તા નદીનું જળસ્તર પણ જોખમી સ્તર સુધી પહોંચી ગયું છે. તિસ્તા બજારમાં નદીનું પાણી નેશનલ હાઇવે 10 (NH-10) પર વહી રહ્યું છે, જેનાથી આ મહત્ત્વપૂર્ણ માર્ગ બંધ થઈ ગયો. NH-10 સિક્કિમને પશ્ચિમ બંગાળ અને બાકીના દેશ સાથે જોડનારો મુખ્ય રસ્તો છે, તેનું બંધ થઈ જવું એક મોટી સમસ્યા છે. 

રામોમ તિસ્તા પુલનું મહત્ત્વ

રામોમ તિસ્તા પુલ ઢોંગુ માટે એક લાઇફલાઇન છે. આ પુલ સ્થાનિક લોકોને મંગનસ ગંગટોક અને અન્ય શહેરોને જોડે છે. આ પુલ વિના ઢોંગુના ગ્રામજનો સંપૂર્ણ રીતે સંપર્કવિહોણા બન્યા છે. આ વિસ્તારમાં રસ્તાનો પહેલાંથી જ અભાવ હતો, હવે ભૂસ્ખલનના કારણે વૈકલ્પિક રસ્તા પણ બંધ થઈ ગયા છે. ઉદાહરણ તરીકે, ગત વર્ષે સાંકાલંગ પુલના ક્ષતિગ્રસ્ત થવાના કારણે ઢોંગુનો વૈકલ્પિક રસ્તો પહેલાંથી જ બંધ છે. તેથી સ્થાનિક લોકો આ પુલ પર નિર્ભર હતા. જો આ પુલ પણ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ જાય છે, તો ન ફક્ત લોકોની અવર-જવર થંભી જશે. પરંતુ, જરૂરી સામાન જેમ કે, ભોજન દવા વગેરે પણ પહોંચી નહીં શકે. 

આ પણ વાંચોઃ પહેલી ઓગસ્ટથી હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે, મધ્ય પ્રદેશના બે મોટા શહેરોના ક્લેક્ટરનો આદેશ

સરકાર અને તંત્રનો જવાબ

સિક્કિમ સરકાર અને જિલ્લા તંત્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રામોમ તિસ્તા પુલ પાસે ભૂસ્ખલન બાદ, તંત્રએ નુકસાનની આંકલન કરવાનું શરૂ કરી દીધું છે. કનેક્ટિવિટી પરત લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય, NHPCને તિસ્તા નદીના પાણીના સ્તરને નિયંત્રિત કરવા માટે તિસ્તા ડેમ III અને IVના ગેટ ખોલી દીધા છે, જેથી જોખમને ઓછું કરી શકાય. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…
INDIA

CBSEના 12માં ધોરણના રી-વેલ્યુએશન માટે 1 જૂનથી ખુલશે પોર્ટલ, જાણો કઈ રીતે કરશો ઓનલાઈન અરજી? | CBSE Cl…

May 29, 2026
રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…
INDIA

રિક્ષા ચાલકોની વેદના સાંભળવા પાર્કમાં પહોંચ્યા રાહુલ ગાંધી, જમીન પર બેસીને કર્યું ભોજન | Rahul Gandh…

May 29, 2026
વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…
INDIA

વિનેશ ફોગાટ એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં ભાગ લેવા સુપ્રીમ કોર્ટની મંજૂરી, જો કે ડોપિંગ ટેસ્ટ ચૂકી જવા બદલ…

May 29, 2026
Next Post
ભગવાનના દર્શન કરતાં વૃદ્ધ પર ક્રેન ફરી વળતાં મોત, કચ્છના મુન્દ્રાની હૃદયદ્રાવક ઘટના | crane driver h…

ભગવાનના દર્શન કરતાં વૃદ્ધ પર ક્રેન ફરી વળતાં મોત, કચ્છના મુન્દ્રાની હૃદયદ્રાવક ઘટના | crane driver h...

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર | 20…

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં મોટો ચુકાદો, સાધ્વી પ્રજ્ઞા-કર્નલ પુરોહિત સહિત તમામ આરોપી નિર્દોષ જાહેર | 20...

વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી કામગીરી સરકારની ગ્રાન્ટ મેળવીને કરા…

વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારમાં વરસાદી ગટર અને ડ્રેનેજની બાકી કામગીરી સરકારની ગ્રાન્ટ મેળવીને કરા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતી સાથે ફોનમાં વાત કરવાના મામલે ત્રણ શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા | Three men beat up a young man …

યુવતી સાથે ફોનમાં વાત કરવાના મામલે ત્રણ શખ્સે યુવાનને ધોકા ફટકાર્યા | Three men beat up a young man …

1 year ago
મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા | An Earthquak…

મ્યાનમાર-થાઇલૅન્ડ-પાકિસ્તાન બાદ હવે ભારતના લદ્દાખમાં ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા | An Earthquak…

1 year ago
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં જ આચાર સંહિતા લાગુ, ઉમેદવારો અને રાજકીય પક્ષો માટે કડક નિયમો | …

2 months ago
ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

ITR ફાઈલિંગ કરવાની લંબાવવામાં આવેલી ડેડલાઈનના નિયમો જાણી લેજો, નહીં તો થશે નુકસાન | /income tax retu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News